________________
૨૬/૭ __० कर्मप्रकृत्यधिकारनिवृत्तिः ।
२४०५ -"विचक्षणता- तीव्रभवभयविरह-शिष्टपुरुषदृढविश्वास-'सफलारम्भितादिगुणविभूतिः आविर्भवति। ए
(९) अनादिकालीनाऽऽत्मतत्त्वगोचरद्वेष-घोरोपेक्षा-तिरस्काराऽत्यन्तविस्मृतिप्रभृतिप्रयुक्ता निज-... निर्मलस्वरूपघातकचित्तवृत्तिः व्यावर्त्तते ।।
(१०) निजनिर्मलाऽऽत्मस्वरूपाऽहिंसाबलेन आत्मतत्त्वगोचरतात्त्विकरुचि-भावात्मकबहुमान-दृढश्रद्धा म -निरन्तरस्मृति-सततसम्मार्जन-संवर्धन-दिदृक्षादिगुणगणः संप्रवर्धते ।।
(११) अनादिकालीनः भवभ्रमणकारकः कर्मप्रकृत्यधिकारोऽत्यन्तं द्रुतञ्च निवर्त्तते ।
(१२) ततश्च योगशास्त्राऽध्यात्मसाराऽध्यात्ममतपरीक्षावृत्ति-मोक्षप्राभृत-नियमसार-कार्तिकेयाऽनुप्रेक्षा । -જ્ઞાનાવ-સમાધિશતાવ(યો.શા.૧૨/૭ + ૩.સા.૨૦/99 + ૩...વૃ.૭૨૧ + મી.ગ્રા.૭/૮ + નિ.તા.99 TUT + વ.૩.૭૨૨ + જ્ઞા.રૂર/૬ + 1.શ.૪) તા વહિરાભદશા રેહાદ્યતિરિત્મતત્ત્વશ્રદ્ધાને દીયતે, ભાવ, ) ગુણાનુરાગ, (w) વિચક્ષણતા, () અશુભ પ્રવૃત્તિના ત્યાગના લીધે સંસારના તીવ્ર ભયનો અભાવ, (૪) શિષ્ટ પુરુષો પ્રત્યેનો દઢ વિશ્વાસ, (2) સફલારંભિતા વગેરે ગુણોનો વૈભવ પ્રગટે છે.
પોતાના જ નિર્મળસ્વરૂપની હિંસાથી અટકીએ જ (૯) અનાદિ કાળથી પ્રવૃત્ત થયેલ આત્મતત્ત્વનો દ્વેષ, આત્માની ઘોર ઉપેક્ષા, આત્માનો તિરસ્કાર -ધિક્કાર, આત્માની અત્યન્ત વિસ્મૃતિ વગેરે રવાના થવાના લીધે, તે દ્વેષ વગેરેથી પોતાના જ નિર્મળ સ્વરૂપની ઘોર હિંસા કરનારી જે ઘાતક ચિત્તવૃત્તિ પ્રવર્તતી હતી, તે ચિત્તવૃત્તિ હવે રવાના થાય છે.
જ આપણા આત્માને સંભાળીએ જ (૧૦) પોતાના નિર્મળ આત્મસ્વરૂપની ઘોર હિંસાને અટકાવવા વગેરેની પરિણતિના બળથી સાધકમાં આત્મતત્ત્વની તાત્ત્વિક રુચિ પ્રગટે છે. પોતાના આત્મા પ્રત્યે બીજાને દેખાડવા માટે આડંબરાત્મક નહિ Cો પણ આંતરિક ભાવાત્મક બહુમાન, લાગણી, લગની તેના અંતરમાં સતત ઉછળે છે. આત્માને પ્રગટ કરવાનો તલસાટ વધે છે. “આત્મા જ પ્રગટ કરવા યોગ્ય છે' - તેવી શ્રદ્ધા દૃઢ બનતી જાય છે. દા. સાંસારિક પ્રવૃત્તિઓમાં પણ આત્મા ભૂલાતો નથી. આત્મા જ સતત નજરાયા કરે છે. આત્માને જ તે સતત સંભારે છે, સંભાળે છે, સાંભળે છે, સંભળાવે છે, સાચવે છે, સ્વચ્છ કરે છે. આત્માનું = આત્મગુણોનું જ તે સંવર્ધન કરે છે. આત્મસાક્ષાત્કાર અંગેની તેની પ્યાસ વધતી જાય છે.
(૧૧) જીવાત્મા ઉપર કર્મપ્રકૃતિનો અનાદિકાલીન ભવભ્રમણાદિકારક જે અધિકાર હતો, તે હવે અત્યંત રવાના થાય છે, ઝડપથી વિદાય લે છે.
૪ અંતરાત્મદશા ઉજાગર થાય છે ? (૧૨) તેથી યોગશાસ્ત્ર, અધ્યાત્મસાર, અધ્યાત્મપરીક્ષાવૃત્તિ, મોક્ષપ્રાકૃત, નિયમસાર, કાર્તિકેયાનુપ્રેક્ષા, જ્ઞાનાર્ણવ, સમાધિશતક વગેરે ગ્રંથોમાં વર્ણવેલ બહિરાત્મદશા ઘટતી જાય છે. કારણ કે કાયાદિથી ભિન્ન આત્મતત્ત્વની શ્રદ્ધા તેના અંતરમાં જાગેલી છે. તથા આ જીવમાં હવે અંતરાત્મદશા પ્રગટે છે. ૧. સફલારંભિતા એટલે જે કાર્ય કરવાથી કાળક્રમે અવશ્ય આધ્યાત્મિક ફળ મળે જ તેવી પ્રવૃત્તિ કરવી. સમય પસાર કરવા માટે કે લાગ્યું તો તીર, બાકી તુક્કો'- આવી ગણતરીથી પ્રવૃત્તિ ન કરવી.