________________
२३७८ ० स्वरूप-फल-हेतुमुखेन समापत्तिनिरूपणम् ।
१६/५ इदि चिंतए णाणी ।। 'णियभावं णवि मुच्चइ परभावं णेव गेण्हइ केइं। जाणदि पस्सदि, सव्वं सोऽहं इदि चिंतए णाणी।। “पयडि-ट्ठिदि-अणुभाग-प्पदेसबंधेहिं वज्जिदो अप्पा। सोऽहं इदि चिंतिज्जो तत्थेव य कुणदि रा थिरभावं ।।” (नि.सा.९६-९७-९८) इत्येवं स्वरूप-फल-हेतुमुखेन या समापत्तिः सूचिता, मनीषिभिः स्वयमेव विभाव्य सेहाऽनुयोज्या ।
ध्यानदीपिकायां सकलचन्द्रोपाध्यायेन “यः परात्मा परं सोऽहं-योऽहं स परमेश्वरः। मदन्यो न ए। मयोपास्यो मदन्येन च नाऽप्यहम् ।।” (ध्या दी.१७४) इत्येवं पूर्वार्धन स्वरूपमुखेन, उत्तरार्धेन च क हेतुमुखेन समापत्तिरुपदर्शितेहानुसन्धेया। or योगप्रदीपे “सुलब्धानन्दसाम्राज्यः केवलज्ञानभास्करः। परमात्मस्वरूपोऽहं जातस्त्यक्तभवार्णवः ।।” (यो.प्र.४८) इत्येवं फलमुखेन, “ध्यातृ-ध्यानोभयाऽभावे ध्येयेनैक्यं यदा व्रजेत् । सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् ।।” (यो.प्र.६५) इत्येवं च हेतु-स्वरूपमुखेन समापत्तिः प्रदर्शिता । પણ પરભાવને ગ્રહણ કરતો નથી, સર્વ વસ્તુને જુએ છે, જાણે છે, તે હું છું – એ પ્રમાણે જ્ઞાની ચિંતન-વેદન કરે. (૩) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગ (= રસ) બંધ અને પ્રદેશબંધ – આ ચારેયથી રહિત જે આત્મા છે, તે જ હું છું - એ પ્રમાણે ચિંતન કરતો જ્ઞાની તેમાં જ સ્થિરભાવ કરે છે.' અહીં (૧) માં જે ચિંતન જણાવેલ છે તે સમાપત્તિનું સ્વરૂપ છે. (૨) માં જણાવેલ ચિંતનના વિષયની અનુભૂતિ અસંગદશાએ પહોંચવા દ્વારા દીર્ઘ કાલ સુધી થાય તે સમાપત્તિનું ફળ છે. તથા (૩) માં જણાવેલ ચિંતનમાં જીવનવ્યવહાર દરમ્યાન સ્થિરતા તે સમાપત્તિનો હેતુ છે. આમ ત્રણ સ્વરૂપે સમાપત્તિની યોજના = અર્થઘટન વિજ્ઞ વાચકવર્ગે સ્વબુદ્ધિથી વિચારીને કરવું.
2 હું જ મારા દ્વારા ઉપાસ્ય : ધ્યાનદીપિકા સૂફ (ધ્ય.) ધ્યાનદીપિકામાં સકલચંદ્ર ઉપાધ્યાયજીએ પૂર્વાર્ધથી સ્વરૂપમુખ તથા ઉત્તરાર્ધથી હેતુમુખે સમાપત્તિ જણાવેલ છે. તેનું પણ અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “(૧) જે પરમાત્મા છે, અને તે જ હું છું. જે હું છું, તે જ પરમેશ્વર છે. (૨) મારાથી ભિન્ન વ્યક્તિ માટે ઉપાસના કરવા યોગ્ય નથી. Sા તથા મારાથી ભિન્ન વ્યક્તિએ મારી ઉપાસના કરવાની જરૂર નથી. અહીં પૂર્વાર્ધમાં સમાપત્તિનું સ્વરૂપ દર્શાવેલ છે તથા ઉત્તરાર્ધમાં સમાપત્તિનો હેતુ જણાવેલ છે, તે સ્પષ્ટ જ છે.
| (ચોખા) યોગપ્રદીપમાં ફલસ્વરૂપે સમાપત્તિને આ પ્રમાણે જણાવેલ છે કે “મને આનંદનું સામ્રાજ્ય પ્રાપ્ત થયેલ છે. કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્ય મારામાં ઝળહળે છે. સંસારસાગરનો ત્યાગ કરીને હું પરમાત્મસ્વરૂપ થયો છું.” તેમજ તે જ ગ્રંથમાં આગળ ઉપર “ધ્યાતા અને ધ્યાન - બન્નેનો અભાવ થતાં ધ્યેય એવા શુદ્ધાત્માની સાથે એકતા જ્યારે પ્રાપ્ત થાય તે આ સમરસીભાવ = સમાપત્તિ છે. ધ્યાતા અને ધ્યેય - બન્નેની એકતા = સમાનતા (સમાપત્તિરૂપે) સંમત છે' - આ પ્રમાણે જણાવેલ છે. ત્યાં પૂર્વાર્ધમાં હેતુમુખે સમાપત્તિને = સમાપત્તિહેતુને જણાવેલ છે. ધ્યાતા-ધ્યાનભિયાભાવ = હેતુમુખે સમાપત્તિ. તથા ધ્યાતા-ધ્યેયની એકતા એટલે સ્વરૂપમુખે સમાપત્તિ = સમાપત્તિસ્વરૂપ શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલ છે. 1. निजभावं नाऽपि मुञ्चति परभावं नैव गृह्णाति कमपि। जानाति पश्यति सर्वं सोऽहमिति चिन्तयेद् ज्ञानी।। 2. प्रकृति-स्थित्यनुभाग-प्रदेशबन्धैर्विवर्जित आत्मा। सोऽहमिति चिन्तयन तत्रैव च करोति स्थिरभावम् ।।