SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૬ ० परब्रह्मज्योतिःस्फुरणम् 0 २३७७ આદિપ્રવર્તક ભગવતધ્યાનઈ ભગવંતસમાપતિ હુઈ. તેણે કરી સર્વ ક્રિયા સાફલ્ય હોઈ. ઉલ્લં - एतेन “तीर्थकृदादीनां वचनं हिताऽहितप्राप्ति-परिहारप्रवर्तकम्” (आ.७/३/२०४/पृ.२४८) इति आचाराङ्गवृत्तिकृदुक्तिरपि व्याख्याता । इत्थञ्च कायेन क्रियामार्गप्रवृत्तावपि मनसि भगवदनुध्यानमाविर्भवति । एवं सर्वत्र भगवदनुध्यानाद् हि = एव वचनकर्मसमापत्तिः = वचनानुष्ठानतः भगवत्समापत्तिः स्यात् । तथैव च सर्वक्रियासाफल्यं भवति । भगवत्समापत्तिरेव परब्रह्माख्यज्योतिःस्फुरणमप्युच्यते । एतेन “ध्यातृ-ध्यान-ध्येयानां त्रयाणामेकत्व-र्श प्राप्तः, ततः किञ्चिदगोचरं चिन्मयं ज्योतिः परब्रह्माख्यं स्फुरति। तत्स्फुरणेनैव सर्वक्रियाणां साफल्याद्" (प्र.श.९९ वृत्ति.पृ.५३९) इति प्रतिमाशतकवृत्तिकृद्वचनमपि व्याख्यातम् । कुन्दकुन्दस्वामिना नियमसारे '“केवलणाणसहावो केवलदसणसहाव सुहमइओ। केवलसत्तिसहावो सोऽहं णि ટીવચનાનુષ્ઠાન સમાપત્તિનિમિત્ત છે (તેન) આચારાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યએ જણાવેલ છે કે “તીર્થકર ભગવંત અને ગણધર ભગવંત વગેરેના વચન જીવને હિતની પ્રાપ્તિમાં અને અહિતના પરિહારમાં પ્રવર્તાવે છે.” અમે ઉપર જે વાત જણાવી તેનાથી શ્રીશીલાંકાચાર્યના વચનનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. આ રીતે ભગવાન પ્રત્યેના બહુમાનભાવથી ક્રિયામાર્ગમાં કાયાથી પ્રવર્તવા છતાં પણ મનમાં ભગવાનના ગુણોનું ચિંતન -મનન થવાથી પ્રત્યેક ક્રિયાની પાછળ ભગવાનનું ધ્યાન પ્રગટ થાય છે. “મારા જિનેશ્વર ભગવાને આમ કરવાનું કહેલ છે. માટે હું આમ કરું છું - આ રીતે સર્વત્ર ભગવાનનું ધ્યાન પ્રવર્તવાથી જ વચનાનુષ્ઠાનના નિમિત્તે ભગવન્સમાપત્તિ પ્રાપ્ત થાય છે. તથા તે ભગવન્સમાપત્તિ દ્વારા જ સર્વ ક્રિયાયોગ સફળ થાય છે. આ જ્યોતિસ્કુરણથી ક્રિયાસાફલ્ય છે (વ.) પ્રસ્તુત ભગવસમાપત્તિ જ પરબ્રહ્મ નામની જ્યોતિનું ફુરણ પણ કહેવાય છે. a. પ્રતિમાશતકવૃત્તિમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “ધ્યાતા, ધ્યાન અને ધ્યેય – આ ત્રણેયમાં ઐક્ય બને થાય ત્યાર બાદ કોઈક અગમ્ય, અગોચર પરબ્રહ્મ નામની ચિન્મય જ્યોતિ સ્કુરાયમાન થાય છે. પ્રસ્તુત જ્ઞાનમય જ્યોતિના ફુરણથી જ સર્વ ધર્મક્રિયાઓ સફળ થાય છે.” આ પરબ્રહ્મજ્યોતિ એ જ અમને ભગવન્સમાપત્તિ તરીકે માન્ય છે. સમાપત્તિ એટલે તુલ્યતાની પ્રાપ્તિ. ભગવસમાપત્તિ એટલે ભગવતતુલ્યતાની પ્રાપ્તિ. મતલબ કે ભગવાનનું ધ્યાન કરવાથી જીવ ખરેખર ભગવાન સમાન બને છે. & ત્રણ સ્વરૂપે સમાપતિને સમજીએ ? (કુન્દ્ર) કુંદકુંદસ્વામીએ નિયમસારમાં (૧) સ્વરૂપમુખે, (૨) ફલમુખ, (૩) હેતુમુખે ત્રણ સમાપત્તિ સૂચવેલી છે. તે આ પ્રમાણે- “(૧) કેવળજ્ઞાનસ્વભાવી, કેવળદર્શનભાવી, સુખમય અને કેવળશક્તિસ્વભાવી તે હું છું – એ પ્રમાણે જ્ઞાની ચિંતન કરે. (૨) જે નિજભાવને છોડતો નથી, કોઈ • પુસ્તકોમાં “ધ્યાને' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે “સર્વ પદ પુસ્તકોમાં નથી. કો.(૧૦) + આ.(૧)માં છે. 1. केवलज्ञानस्वभावः केवलदर्शनस्वभावः सुखमयः। केवलशक्तिस्वभावः सोऽहमिति चिन्तयेद् ज्ञानी।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy