________________
i
૨૬/ર • छिद्रान्वेषिभ्यो शास्त्रार्थो न देय: ०
२३६३ “સુત્તત્વો / પઢમો” (વ્યા.પ્ર.શ.ર૧/૩/૭૩૭, નં.મૂ.૭૨, પૃ..મા.૨૦૨, પ.વ.મા.૨૩૭૪, સા.નિ.૨૪) rt इत्यादिव्याख्याप्रज्ञप्ति-नन्दीसूत्र-बृहत्कल्पभाष्य-पञ्चकल्पभाष्याऽऽवश्यकनियुक्तिवचनतात्पर्यानुसन्धानतः तस्मै । प्राथमिकसूत्रार्थों देयौ, न तु नयादिविस्तरगर्भाऽखिलागमगोचरमहावाक्यार्थ-परमार्थों, तथालाभाऽभावादित्यवधेयम्। ___एवं गुरु-शास्त्रादिछिद्रान्वेषिभ्योऽपि नय-प्रमाणादिप्रतिपादकगम्भीरशास्त्रार्थो नैव दातव्यः, र्श नयाद्यर्थहानेः, दातृ-ग्राहकयोश्च महाऽनर्थप्राप्तेः। अत एव निशीथभाष्ये, हेमचन्द्रसूरिकृतायां पुष्पमालायां के प्रद्युम्नसूरिसन्दृब्धे विचारसारप्रकरणे च “आमे घडे निहितं जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं .. પ્પાહાર વિનામેરૂ ા” (નિ.મા.૬ર૪રૂ + પુ.મ.૨૭ + વિ.સા.રૂ૫૪) રૂત્યુ
तदुक्तम् अध्यात्मसारेऽपि “आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत्स्वं च घटं च सद्यः। असद्ग्रहग्रस्त- का मतेस्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ।।" (अ.सा.१४/१४) इति । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः उपदेशपदे “गुरुणाऽवि
- સામાન્ય બુદ્ધિવાળાને પ્રાથમિક ગ્રંથો ભણાવવા (“સુત્ત.) ધારણાશક્તિ તીવ્ર ન હોય તેવા જ્ઞાનરુચિવાળા જીવને ગુરુએ અત્યંત વિસ્તારથી શાસ્ત્રના પદાર્થોને અને પરમાર્થોને જણાવવાની બહુ મહેનત ન કરવી. તેવા જીવને કુત્તત્વો હતુ પઢો આ પ્રમાણે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, નંદીસૂત્ર, બૃહત્કલ્પભાષ્ય, પંચકલ્યભાષ્ય અને આવશ્યક નિર્યુક્તિ વગેરેના વચનના તાત્પર્યને લક્ષમાં રાખી પ્રાથમિક-પ્રારંભિક શાસ્ત્રના સામાન્ય પદાર્થો ગુરુએ ભણાવવા. તેવા જીવને નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી, સકલાદેશ, વિકલાદેશ વગેરેના વિસ્તારપૂર્વક શાસ્ત્રના તમામ મહાવાક્યર્થો (ઉપદેશપદ-ઉપદેશરહસ્યમાં પ્રસિદ્ધ) અને પરમાર્થો ભણાવવાથી શાસનને, શ્રમણસંઘને, ગુરુને કે શિષ્યને ઝાઝો લાભ થવાની શક્યતા હોતી નથી. આ વાતનો ભણાવનારે ખ્યાલ રાખવો.
છે દોષદૃષ્ટિવાળાને ન ભણાવવા છે (ઉં.) એ જ રીતે જે શિષ્ય ગુરુના દોષને શોધતો હોય, શાસ્ત્રની ખામીને તપાસતો હોય, શાસ્ત્રાભ્યાસીના જીવનમાં રહેલી સ્કૂલનાઓને શોધતો હોય તેવા છિદ્રાન્વેષી = દોષદષ્ટિવાળા શિષ્યને પણ નય, પ્રમાણ વગેરેનું પ્રતિપાદન કરનારા ગંભીર શાસ્ત્રના પદાર્થો ન જ આપવા. કેમ કે તે જીવને નયાદિગર્ભિત શાસ્ત્રાર્થને આપવામાં નય વગેરેથી ગર્ભિત શાસ્ત્રાર્થની હાનિ થાય છે. આથી જ નિશીથભાષ્યમાં, હેમચંદ્રસૂરિકૃત ના પુષ્પમાલામાં તેમજ પ્રદ્યુમ્નસૂરિરચિત વિચારસારપ્રકરણમાં જણાવેલ છે કે “જેમ કાચા ઘડામાં મૂકેલું પાણી કાચા ઘડાનો નાશ કરે છે તેમ શાસ્ત્રીય સિદ્ધાંતોનું રહસ્ય અપરિપક્વ બુદ્ધિવાળા જીવને આપવામાં આવે તો તે સિદ્ધાંતરહસ્ય તેને ધારણ કરનાર અપરિપક્વ બુદ્ધિવાળા જીવનો નાશ કરે છે.
જે કદાગ્રહીને ન ભણાવવા જે (તકુ.) અધ્યાત્મસારમાં પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી જણાવે છે કે “કાચી માટીવાળા ઘડામાં રાખેલ પાણી પોતાનો અને ઘટનો તાત્કાલિક નાશ કરે છે. તે જ રીતે કદાગ્રહથી ગ્રસ્ત બુદ્ધિવાળા જીવને 1. सूत्रार्थः खलु प्रथमः। 2. आमे घटे निहितं यथा जलं तं घटं विनाशयति । इति सिद्धान्तरहस्यम् अल्पाधारं विनाशयति ।। 3. गुरुणा अपि सूत्रदानं विधिना योग्यानां चैव कर्तव्यम् ।