________________
૨૬/
0 पञ्चविधमिथ्यात्वोदेशः .
२३५९ સમકિત દૃષ્ટિને એ (લાગઈ) સાકરવાણી = સાકર સમાન મીઠાસની દેણહારી, એહવી વાણી છાં.
મિથ્યાત્વી તે રોગસહિત છઈ, તેહને રોગકારી, સચિવંતને હિતકારી.૧૬/૧ षड्भाषाचन्द्रिकायां “प्रकृतेः संस्कृतायास्तु विकृतिः प्राकृतिः मता ।। षड्विधा सा प्राकृतिः च शौरसेनी च માથી પૈશાવી વૃત્તિવાQશાવ્યપભ્રંશ રૂતિ માત્TI(.મા.વ.ર૧/ર૬) તિા.
अत्र प्रस्तुत द्रव्य-गुण-पयार्यरास'ग्रन्थसत्कप्राकृताऽपभ्रंशाऽन्यतरवाण्यां मिथ्यादृष्टिमतिः = अज्ञानाऽभिनिवेशादिपञ्चविधान्यतरमिथ्यात्वोपेतजीवबुद्धिः मूढा = व्यामोहग्रस्ता भवति, इतरस्य = सम्यग्दृष्टेस्तु इयं वाणी सितातुल्या = शर्करासमा माधुर्यदायिनी भवेत् । मिथ्यादृशः तीव्राऽप्रशस्तदृष्टिरागादिसहितत्वात् श्रुताशातनादिरोगजननी स्यादियं वाणी, सम्यग्दृशश्चाऽऽत्मतत्त्वरुचिशालित्वात् । परमहितकारिणी विज्ञेया।
इदञ्चात्रावधेयम् – महोपाध्याययशोविजयगणिवरैः द्रव्य-गुण-पर्यायरासाभिधानः प्रबन्धः प्राकृतभाषया निबद्धः। तस्य च संस्कृतभाषादेहार्पणाय अस्माभिः द्रव्यानुयोगपरामर्शाऽऽख्यः प्रकृतप्रबन्धः तत्संस्कृतच्छायारूपेण ग्रथितः। ततश्चायं प्रबन्धस्तु गीर्वाणगिरैव निबद्धः, केवलं तदनुवादरूपेणाऽत्र का પ્રાકૃત ભાષાનો જ એક પ્રકાર છે. આ અંગે ષડ્રભાષાચંદ્રિકામાં જણાવેલ છે કે “મૂળ પ્રકૃતિ = સંસ્કૃતિ અર્થાત્ સંસ્કૃત ભાષા. તેમાંથી ઉદ્ભવેલ પ્રાકૃતિ = પ્રાકૃત ભાષા કહેવાય. આના છ પ્રકાર આ ક્રમથી સમજવા - (૧) પ્રાકૃતિ, (૨) શૌરસેની, (૩) માગધી, (૪) પૈશાચી, (૫) ચૂલિકાર્પશાચી અને (૬) અપભ્રંશ.” તેથી અપભ્રંશ પ્રાકૃત ભાષામાં “દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ગ્રંથની રચના ઉચિત જ છે.
& મિથ્યાષ્ટિ મૂઢ બને છે (સત્ર.) (૧) અનાભોગિક મિથ્યાત્વ, (૨) આભિનિવેશિક મિથ્યાત્વ, (૩) સાંશયિક મિથ્યાત્વ, (૪) આભિગ્રહિક મિથ્યાત્વ અને (૫) અનાભિગ્રહિક મિથ્યાત્વ - આમ મિથ્યાત્વના પાંચ પ્રકાર સ્થાનાંગ સૂત્રમાં બતાવેલા છે. એમાંથી એક પ્રકારનું પણ મિથ્યાત્વ ધરાવનાર જીવની બુદ્ધિ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ રહી, -પર્યાય રાસ' ગ્રંથની પ્રાકૃત ભાષામાં પણ મૂઢ બની જાય છે. મિથ્યાત્વી જીવની બુદ્ધિ અહીં વ્યામોહથી ઘેરાઈ જાય છે. જ્યારે સમ્યગ્દષ્ટિને તો પ્રસ્તુત ગ્રંથની ભાષા સાકર જેવી મીઠાશ આપનારી બને છે. MS. મિથ્યાષ્ટિ જીવ તીવ્ર અપ્રશસ્ત દષ્ટિરાગ વગેરેથી ઘેરાયેલ હોવાથી પ્રસ્તુત ગ્રંથના શબ્દો તેનામાં શ્રુતઆશાતના વગેરે રોગને ઉત્પન્ન કરનાર બની શકે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ માટે તો પ્રસ્તુત ગ્રંથની ઉક્તિ પરમહિતકારી જાણવી. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવો આત્મતત્ત્વની રુચિ ધરાવતા હોય છે. | (ફડ્યા.) અહીં એક વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી કે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' નામનો પ્રબંધ પ્રાકૃત ભાષામાં = લોકભાષામાં રચેલો છે. તેને સંસ્કૃત ભાષાનું સ્વરૂપ આપવા માટે અમે ‘દ્રવ્યાનુયોગપરામર્શ નામનો પ્રસ્તુત પ્રબંધ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની સંસ્કૃત છાયા રૂપે રચેલ છે. તેથી ‘દ્રવ્યાનુયોગપરામર્શ' નામનો અમે રચેલો પ્રબંધ તો સંસ્કૃત ભાષામાં જ છે. ફક્ત દ્રવ્ય-ગુણ-પર્યાય રાસમાં મહોપાધ્યાયજી મહારાજે જે જણાવેલ છે, તેના અનુવાદ રૂપે પ્રસ્તુત • દેણહારી = દેનાર, દેવાને ઈચ્છુક જુઓ “આનંદઘન બાવીસી” ઉપર જ્ઞાનવિમલસૂરિકૃતસ્તબક (પ્રકા. કૌશલ પ્રકાશન, અમદાવાદ) તથા પડાવશ્યકબાલાવબોધ (તરુણપ્રભ આચાર્યકૃત)