________________
२३५८
० चतस्रः काव्यभाषा:
મિથ્યાત્વી તે અજ્ઞાની પ્રાણી, મિથ્યાષ્ટિનઈ એહમાં મતિ મૂંઝાણી.) ए प्राकृतं मिष्टम्, ततोऽपभ्रंशभाषणम्” (कु.म.व्या.५९६) इत्यादिरूपेणोद्धृतं पद्यमप्यत्राऽनुसन्धेयम् । - एतेन संस्कृताऽन्यभाषायाः शक्तिशून्यत्वेन काव्यकायत्वमसङ्गतमिति निराकृतम्, प्राकृतादेः रा शिष्टैः अविगानेन बहुशः प्रयोगात्, अस्खलद्वृत्तितः अर्थबोधकत्वाच्च । म प्रकृते “संस्कृतं प्राकृतं तस्याऽपभ्रंशो भूतभाषितम् । इति -भाषाश्चतस्रोऽपि यान्ति काव्यस्य
कायताम् ।।” (वा.अ.२/१) इति वाग्भटाऽलङ्कारोक्तिरपि स्मर्तव्या। काव्यादर्श दण्डिना अपि “तदेतद् र वाङ्मयं भूयः संस्कृतं प्राकृतं तथा। अपभ्रंशश्च मिश्रं चेत्याहुरार्याश्चतुर्विधम् ।।” (का.द.१/३२) इत्युक्त्या कु प्राकृतभाषायाः काव्याङ्गत्वम् अङ्गीकृतम् । इह प्राकृताऽपि संस्कृतभव-तत्सम-देशीप्रभृतिरूपा ज्ञेया। ४ तदुक्तं काव्यादर्श एव “तद्भवस्तत्समो देशीत्यनेकशः प्राकृतक्रमः” (का.द.१/३३) इति । यद्वा “शास्त्रेषु
संस्कृतादन्यदपभ्रंशतयोदितम्” (का.द.१/३६) इति काव्यादर्शवचनानुसारेण द्रव्य-गुण-पर्यायरासस्तबकभाषा का अपभ्रंशतया बोध्या। तथापि प्राकृतत्वं तत्राऽव्याहतमेव, तस्याः प्राकृतभाषाप्रकारत्वात्। तदुक्तं
આગમ સિદ્ધાન્તોને જિનેશ્વર ભગવંતોએ પ્રાકૃત ભાષામાં બોલેલ છે.” કુટ્ટનીમતની રસદીપિકા વ્યાખ્યામાં એક પદ્ય ઉદ્ધત કરેલ છે. તેમાં પણ જણાવેલ છે કે “સંસ્કૃત કરતાં પ્રાકૃત ભાષા મધુર છે. તેના કરતાં પણ અપભ્રંશ ભાષા વધારે મધુર છે.આ ઉક્તિઓ અહીં ખ્યાલમાં રાખવા યોગ્ય છે.
જ પ્રાકૃત ભાષામાં પણ શક્તિ છે (સંસ્કૃત સિવાયની ભાષામાં અર્થબોધક શક્તિ જ નથી. તેથી તે કાવ્યનું અંગ બની ન શકે' - આવી શંકાનું ઉપરોક્ત પ્રતિપાદનથી જ નિરાકરણ થઈ જાય છે. કારણ કે સંસ્કૃત સિવાયની પ્રાકૃત વગેરે ભાષાઓનો પ્રયોગ અનેક સ્થળે શિષ્ટ પુરુષો નિઃસંકોચપણે કરે છે. વળી, શ્રોતાઓને
પણ પ્રાકૃત વગેરે ભાષાને સાંભળવાથી વિના ખચકાટે સડસડાટ, લક્ષણા કર્યા વિના જ, સીધે સીધો શું અબાધિત અર્થનો બોધ થાય જ છે. તેથી સંસ્કૃતભિન્ન ભાષામાં પણ અનાયાસે શક્તિ સિદ્ધ થાય છે.
હું વાગભટાલંકાર + કાવ્યાદર્શનો સંવાદ છે ન (ક.) અહીં શ્રીવાભટે બનાવેલ વાલ્મટાલંકારનો એક શ્લોક પણ યાદ કરવો. ત્યાં જણાવેલ છે
કે (૧) સંસ્કૃત, (૨) પ્રાકૃત, (૩) પ્રાકૃતની અપભ્રંશ ભાષા અને (૪) ભૂતભાષિત (પશાચિકી ભાષા) - આ ચારેય ભાષાઓ કાવ્યનું અંગ બને છે. કાવ્યાદર્શમાં દંડી કવિએ પણ જણાવેલ છે કે “વળી, તે આ વાદયને (ગદ્ય-પદ્ય-મિશ્ર વાણીસ્વરૂપ સમગ્ર કાવ્યશરીરને) શિષ્ટોએ (૧) સંસ્કૃત, (૨) પ્રાકૃત, (૩) અપભ્રંશ તથા (૪) મિશ્ર – આમ ચાર પ્રકારે જણાવેલ છે. મતલબ કે પ્રાકૃત ભાષા પણ કાવ્યદેહરૂપે દંડી કવિને માન્ય છે. પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ-સ્તબકમાં પ્રાકૃત ભાષા પણ સંસ્કૃતઉદ્ભવ, સંસ્કૃતસમ તથા દેશી વગેરે સ્વરૂપે જાણવી. કાવ્યાદર્શમાં જ દંડીએ જણાવેલ છે કે “તદ્ભવ = સંસ્કૃતથી ઉત્પન્ન, તત્સમ = સંસ્કૃત સમાન, દેશી - આમ અનેકભેદે પ્રાકૃત ભાષાના પ્રકાર હોય છે.' અથવા એમ પણ કહી શકાય કે રાસ - ટબાની ભાષા અપભ્રંશ ભાષા છે. કારણ કે કાવ્યાદર્શમાં જ જણાવેલ છે કે “શાસ્ત્રોમાં સંસ્કૃતથી ભિન્ન જે ભાષા છે, તે અપભ્રંશ તરીકે કહેવાયેલ છે. મતલબ કે પ્રાકૃતમાં કે અપભ્રંશ ભાષામાં ગ્રંથરચના કરવામાં દોષ નથી. છતાં અપભ્રંશ ભાષામાં પ્રાકૃતત્વ તો અબાધિતપણે રહે જ છે. કેમ કે તે