SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ १६/१ संस्कृतात् प्राकृतं मिष्टम् प्रकृतिः संस्कृतम्, तस्माद् भवम् = प्राकृतम् इति व्युत्पत्तिः " प्रासादादिषु उद्धृतोऽयं श्लोकः । क्वचिद् ' मन्दे 'त्यत्र 'मूढे 'ति क्वचिच्च 'वृद्धे'ति । क्वचिद् 'अनुग्रहार्थमित्यत्र च ' उच्चारणाय' इति वर्तते । " सव्वेसऽणुग्गहट्ठा इतरं थी - बाल - वुड्ढादी” (प.क.भा. ११५९) इति पञ्चकल्पभाष्ये । ' इतरं प्राकृतम्'। दशवैकालिकनिर्युक्तिहारिभद्रीवृत्तौ अपि “प्राकृतनिबन्धोऽपि बालादिसाधारणः” (द.वै. ३ / नि. १८२ वृ.पृ. १०२ ) इत्युक्तम् । प रा = प्रकृतिः = संस्कृतम्, ततो भवं प्राकृतमिति व्युत्पत्त्या अपभ्रंशभाषास्थानीयायाः द्रव्य - गुण -पर्यायराससत्कायाः मारुगुर्जरभाषाया अपि प्राकृतत्वोक्तिः सङ्गच्छते । बृहत्कल्पभाष्यवृत्तौ तु “प्रकृतौ प्राकृतं स्वभावसिद्धमित्यर्थः” (बृ.क.भा. २ वृ.) इत्युक्तम् । ततोऽप्यत्र प्राकृतत्वं निराबाधम् । तदुक्तं स्थानाङ्गसूत्रे सप्तमे स्थानके 24 भवं = = = २३५७ FASIS 3 र्णि 4 “सक्कया पागता चेव दुहा भणितीओ अहिया । सरमंडलम्मि गिज्जंते पसत्था इसिभासिता । । ” ( स्था. सू. ७/६३९ पृ.४३० ) इति । अनुयोगद्वारसूत्रे ऽपि 'सक्कया पायया चेव भणिईओ होंति दुण्णि उ । सरमंडलम्मि गिज्जंते पसत्था इसिभासिया ।।” (अनु. द्वा.सू.२६० गाथा - ५३/ पृ.१८१) इत्युक्तम्। वर्धमानसूरिभिः आचारदिनकरे विजयानन्दसूरिभिश्च तत्त्वनिर्णयप्रासादे अवतरणरूपेण का 'मुत्तूण दिट्ठिवायं कालिय-उक्कालियंगसिद्धंतं । थी - बालवायणत्थं पाययमुइयं जिणवरेहिं ।।” ( आ. दि. भाग-१, पृ.४३ + त.नि.प्रा. पृ. ४१२) इति यदुक्तं तदप्यत्र स्मर्तव्यम् । कुट्टनीमतरसदीपिकाव्याख्यायां “संस्कृतात् આવો પાઠ મળે છે. પંચકલ્પભાષ્યમાં પણ જણાવેલ છે કે ‘સ્ત્રી, બાલ, વૃદ્ધ વગેરે તમામ ઉપ૨ અનુગ્રહ કરવા માટે આગમમાં પ્રાકૃત ભાષા છે.' દશવૈકાલિકનિર્યુક્તિવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પણ જણાવેલ છે કે ‘પ્રાકૃતનિબંધ બાલ-સ્ત્રી વગેરેને પણ ઉપયોગમાં આવે છે.' આ વાતને અહીં યાદ કરવી. (प्रकृ.) 'अद्धृति' भेटले संस्कृत. तेमांथी के भाषा उत्पन्न थयेस होय तेने आद्धृत भाषा उहेवाय. આવી વ્યુત્પત્તિ મુજબ પ્રસ્તુત મારુગુર્જર ભાષાને કે અપભ્રંશ ભાષાને પણ પ્રાકૃત ભાષા કહેવી સંગત છે. બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં તો એમ કહેલ છે કે ‘પ્રકૃતિમાં ઉત્પન્ન થાય તે પ્રાકૃત. મતલબ કે સ્વભાવસિદ્ધ भाषा = પ્રાકૃત.' આ મુજબ અપભ્રંશ ભાષાને પણ પ્રાકૃત કહેવાય. al स. શુ પ્રાકૃત-અપભ્રંશભાષા વધુ મધુર (तदु.) स्थानांगसूत्रमां भगवे छे } "संस्कृत जने प्राकृत એમ બે પ્રકારે જ ભાષા કહેવાયેલ છે. ષડ્જ, ઋષભ, ગાંધાર વગેરે સ્વરસમૂહ ગવાતો હોય ત્યારે ઋષિઓએ બોલેલી (= પ્રાકૃત) ભાષા સુંદર કહેવાયેલ છે." અનુયોગદ્વારસૂત્રમાં પણ આ જ વાત જણાવવામાં આવેલ છે. શ્રીવર્ધમાનસૂરિ મહારાજે આચારદિનકર ગ્રંથમાં તથા વિજયાનંદસૂરિજીએ (આત્મારામજી મહારાજે) તત્ત્વનિર્ણયપ્રાસાદમાં ઉદ્ધૃત સ્વરૂપે એક ગાથા જણાવેલ છે. તે પણ અહીં સ્મર્તવ્ય છે. તેનો અર્થ એ છે કે “સ્ત્રી-બાલ જીવોને ભણાવવા માટે, દૃષ્ટિવાદને છોડીને, કાલિક અંગશાસ્ત્રોને અને ઉત્કાલિક 1. सर्वेषामनुग्रहार्थम् इतरत् स्त्री - बाल - वृद्धादीनाम् । 2. संस्कृता प्राकृता चैव द्विधा भणितिः आख्याता। स्वरमण्डले गीयमाने प्रशस्ता ऋषिभाषिता।। 3. संस्कृता प्राकृता चैव भणिती भवतः द्वे तु । स्वरमण्डले गीयमाने प्रशस्ता ऋषिभाषिता ।। 4. मुक्त्वा दृष्टिवादं कालिकोत्कालिकाङ्गसिद्धान्तम् । स्त्री - बालवाचनार्थं प्राकृतमुदितं जिनवरैः ।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy