SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ २३५६ ० संस्कृतभाषानभिज्ञोपकारः । રચના (હિયડઈ ઉલટ આણી) કીધી છઈ, સમ્યગૂ પ્રકારે બોધાર્થે થત: ત્રેિ – रा. गीर्वाणभाषासु विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम्। से यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ।। पुनरपि - बाल-स्त्री-मन्द-मूर्खाणां नृणां चारित्रकाक्षिणाम्। अनुगृहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः।। ( ) ___ = मारुगुर्जरभाषया उत्साहात् = चित्तोत्साहतः कृतः। ये मुमुक्षवो ज्ञानरुचिशालिनोऽपि संस्कृतभाषानभिज्ञाः तेषां सम्यक्प्रकारेण आन्तरिकमोक्षरा मार्गबोधायाऽत्र प्राकृतभाषाग्रथनविनियोगस्य युज्यमानत्वात्, अस्माकं संस्कृतभाषया ग्रन्थरचनासामर्थ्य न सत्यपि प्राकृतभाषारसाऽऽस्वादलम्पटत्वाच्च, यतः काव्यं “गीर्वाणभाषासु विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधराऽऽसवे रुचिः।।” ( ) इति । किञ्च, । “बाल-स्त्री-मन्द-मूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् । अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः।।” (द.वै.अ.३/ હું નિ.9૮૨ હી.ઘુ.પૃ.૧૦૨, વિ.કા.મા. 9૪૬૬ મત., લિ.દ્વા.9/9૮, તૂ.૪૨/૭, ઘ.વિ.૨/99 પૃ., ઇ.સ.૧/૬ i .પૃ.૩૭૮, શ્રી.ની.૧૭ વૃ, હૈ.૦૪૨, ૩.....૧૦૦, સા. િમ I-9 પૃ.૪૩, તા.નિ.ક.પૃ.૪૧૩) રૂત્તિ दशवैकालिकहारिभद्रीवृत्ति -विशेषावश्यकभाष्यमलधारवृत्ति - सिद्धसेनीयद्वात्रिंशिकावृत्ति - सूक्तमुक्तावली - धर्मबिन्दुवृत्ति का - धर्मसङ्ग्रहवृत्ति - श्राद्धजीतकल्पवृत्ति - कुमारपालदेवचरित - कुमारपालप्रबोधप्रबन्धाऽऽचारदिनकर - तत्त्वनिर्णयરાસ' નામનો પ્રસ્તુત પ્રબંધ પ્રાકૃત ભાષામાં = મારુગુર્જર ભાષામાં = અપભ્રંશ ભાષામાં રચેલ છે. હોમ પ્રાકૃત ભાષા ઉપકારક છે (વે.) જે મુમુક્ષુઓ જ્ઞાનની રુચિ ધરાવતા હોવા છતાં પણ સંસ્કૃત ભાષાના જાણકાર ન હોય તે મુમુક્ષુઓને સમ્યગુ પ્રકારે જ્ઞાનમય આંતરિક મોક્ષમાર્ગનો બોધ થાય તે માટે અહીં પ્રાકૃત ભાષામાં જ્ઞાનયોગની મહત્તાને દર્શાવનાર બાબતોને ગૂંથી લેવામાં પોતાની જાતને જોડવાની પ્રવૃત્તિ કરવી તે ગ્રંથકારશ્રી માટે એ યુક્તિસંગત જ છે. જો સંસ્કૃત ભાષામાં જ આ ગ્રંથની રચના કરવામાં આવે તો સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ એવા મુમુક્ષુઓ ઉપર ઉપકાર થઈ ન શકે. તેથી પ્રાકૃત ભાષામાં ગ્રંથરચનાનો અમારો (મહોપાધ્યાયજીનો) Cી પ્રયાસ વ્યાજબી છે. વળી, સંસ્કૃત ભાષામાં ગ્રંથરચના કરવાનું સામર્થ્ય અમારામાં હોવા છતાં પણ અમને પ્રાકૃત ભાષાના રસાસ્વાદની વિશેષ પ્રકારની રુચિ રહેલી છે. અહીં સંવાદ આપનારી આ ઉક્તિ ખ્યાલમાં એ રાખવી કે “ગીર્વાણ ભાષામાં = સંસ્કૃત ભાષામાં કાવ્યને રચવાની વિશેષ બુદ્ધિ હોવા છતાં પણ લોકભાષાના રસાસ્વાદમાં હું લંપટ છું. જેમ દેવતાઓને અમૃતનો રસાસ્વાદ કરવો એ જ મુખ્ય છે. છતાં આ દિવ્ય અપ્સરાઓના અધરાસવમાં = ઓઝપાનમાં તેઓને વિશેષ રુચિ હોય છે. વળી, દશવૈકાલિકહારિભદ્રી વૃત્તિ, વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યા, સિદ્ધસેનીય કાત્રિશિકાની કિરણાવલી વ્યાખ્યા, સૂક્તમુક્તાવલી, ધર્મબિંદુવૃત્તિ, ધર્મસંગ્રહવૃત્તિ, શ્રાદ્ધજીતકલ્પવૃત્તિ, કુમારપાલદેવચરિત, કુમારપાલપ્રબોધપ્રબંધ, આચારદિનકર, તત્ત્વનિર્ણયપ્રાસાદ વગેરેમાં ઉદ્ધત કરેલ શ્લોકમાં પણ જણાવેલ છે કે “ચારિત્રનો સ્વીકાર કરવાની ઈચ્છાવાળા જે મનુષ્યો નાની ઉંમરના હોય, સ્ત્રી હોય, મંદબુદ્ધિવાળા હોય કે મૂર્ખ (= અજ્ઞાની) હોય - તેવા જીવો ઉપર ઉપકાર કરવા માટે તત્ત્વવેત્તા પુરુષોએ પ્રાકૃત ભાષામાં સિદ્ધાંતગ્રંથની = આગમની રચના કરેલ છે.' ક્યાંક “મંદ' ના સ્થાને “મૂઢ’ તથા ક્યાંક વૃદ્ધ' - આવો પાઠ તથા “અનુગ્રહાર્થ ના સ્થાને ‘ઉચ્ચારણાય'
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy