________________
२३५५
० प्राकृतप्रबन्धप्रयोजनम् ।
ઢાળ - ૧૬ (સમરવી સમરથ શારદા ય વર દાયક દેવી - એ દેશી). હિવે શિષ્ય પ્રશ્ન કરઈ છઈ જે “હે સ્વામિ ! એહવા જ્ઞાનમાર્ગ દઢ્યો, તો પ્રાકૃત વાણીઍ કિમ ગ્રન્થ કીધો ?” ગુરુ કહે છે પ્રશ્નોત્તર પ્રત્યે -
આતમ અર્થિનઈ અર્થિ પ્રાકૃત વાણી, ઈમ એ મઈ કીધી હિયડઈ ઉલટ આણી; મિથ્યાષ્ટિનઈ એહમાં મતિ મૂંઝાણી,
સમ્યગૃષ્ટિનઈ લાગઈ સાકરવાણી II૧૬/૧ (૨૬૭) આત્માર્થી જે પ્રાણી જ્ઞાનરુચિ, ગત વ મોક્ષાર્થિને અર્થિ = અર્થે, (ઈમ) એ મેં પ્રાકૃત વાણી
• દ્રવ્યાનુયોકાપરામ •
શાળા - ૧૬ (કાર્યાચ્છન્દઃ) ननु एतावता प्रयत्नेन एतादृशो ज्ञानमार्गो दृढीकृतो भवद्भिः तर्हि. प्राकृतगिरा ग्रन्थः कुतः रा कृतः ? किं भवतां संस्कृतभाषया ग्रन्थरचनासामर्थ्यं नास्ति ? इत्याशङ्कायामाह - ‘आत्मेति ।
आत्मार्थिकृते प्राकृतगिरा प्रबन्धोऽयं कृत उत्साहात्। मिथ्यादृष्टिमतिरत्र मूढेतरस्य सितातुल्या ।।१६/१।।
• દ્રવ્યાનુયોપિરામર્શાિ • प्रकृते दण्डान्वयस्त्वेवम् - आत्मार्थिकृते प्राकृतगिरा अयं प्रबन्धः उत्साहात् कृतः। अत्र र्णि मिथ्यादृष्टिमतिः मूढा, इतरस्य सितातुल्या ।।१६/१।।। आत्मार्थिकृते = आत्मानुभवज्ञानरुचिशालि-संस्कृतानभिज्ञमुमुक्षुहिताय अयं प्रबन्धः प्राकृतगिरा
* દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ # નવતરવિકા:- “આવા પ્રકારનો જ્ઞાનમાર્ગ આપે આટલા પ્રયાસથી દઢ કર્યો તો પ્રાકૃત ભાષામાં આ ગ્રંથની રચના શા માટે કરી ? શું સંસ્કૃત ભાષામાં ગ્રંથરચના કરવાનું સામર્થ્ય આપવામાં નથી કે જેથી પ્રાકૃત ભાષામાં આ ગ્રંથની રચના કરી ? આ શંકાના સમાધાન માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :- 3
5 લોકભાષામાં રચનાનું પ્રયોજન ક લોકાણ- આત્માર્થી જીવ માટે પ્રાકૃત ભાષામાં આ પ્રબંધ ઉત્સાહથી રચેલો છે. આમાં મિથ્યાષ્ટિની આ મતિ મૂઢ થઈ જાય છે. જ્યારે સમ્યગ્દષ્ટિને તો આ વાણી સાકર જેવી મીઠી લાગે છે. (૧૬/૧)
વ્યાખ્યા - આત્માનો અનુભવ કરવા માટે મુમુક્ષુ જીવ અભિરુચિ ધરાવતો હોય છે. આત્મવિષયક અનુભવજ્ઞાનની રુચિ ધરાવનાર એવા મુમુક્ષુને પરમાર્થથી આત્માર્થી તરીકે જાણવા. તેવા જે આત્માર્થી જીવો સંસ્કૃત ભાષાના અજાણ છે તેઓના હિત માટે હૈયામાં અત્યંત ઉત્સાહ લાવીને ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો • કો. (૨)માં “અર્થે પાઠ. # કો. (૯)+સિ.માં મિ’ પાઠ. જે પુસ્તકોમાં ‘લાગે' પાઠ. આ.(૧)+કો.(૭)+લા.(૨)નો પાઠ લીધો છે.