________________
२३६० ० आत्मजागरणं कर्तव्यम् ।
૨૬/ પ્રાકૃતારા' રૂત્યુન્ प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'शास्त्रवचनानि मिथ्यादृशां व्यामोहकारीणि सम्यग्दृशाञ्च ___ माधुर्यदायीनि' इति ज्ञात्वा प्रमाणभूतशास्त्रवचनमाधुर्यानुभवयोग्याऽऽत्मदशानिर्माणे यतितव्यमस्माभिः । ५. परोपदेशदायिशास्त्रवचनरुचिः सुलभा, स्वोपदेशदायकशास्त्रोक्त्यभिरुचिस्तु सुदुर्लभा । तपोरुचिशून्यानां म “एगभत्तं च भोअणं” (द.वै.सू.६/२३) इति दशवकालिकसूत्रोक्तिरुचिः दुष्करा । वैयावृत्त्यभीरोः “वेयावच्चं .: अपडिवाइ” (ओ.नि.५३२, पु.मा.४१९) इति पूर्वोक्तम् (१५/१-६) ओघनियुक्ति-पुष्पमालावचनं नाऽऽनन्ददायि
" भवति । प्रमादरुचेः “प्रमादो मृत्युः” (अध्या.१४) इति अध्यात्मोपनिषद्वचनप्रत्ययो दुर्लभः। उच्छृङ्खलेभ्यः क “आज्ञा गुरूणामविचारणीया” (रघु.१४/४६) इति रघुवंशवचनं प्रायशो न रोचते। मायाविनं “दम्भो m मुक्तिलतावह्निः” (अ.सा.३/१) इति अध्यात्मसारवचनं नाऽऽनन्दयति ।
इत्थमस्माकं जीवने न स्यादिति जागरितव्यम् । तादृशात्मजागरणबलेन “जन्माऽभावे जरा का -मृत्योरभावो हेत्वभावतः। तदभावे च सिद्धानां सर्वदुःखक्षयात् सुखम् ।।” (वै.क.ल.८/२४५) इति
वैराग्यकल्पलतासाधितं सिद्धसुखं सुलभं स्यात् ।।१६/१।। સોળમી શાખાના પ્રથમ શ્લોકમાં “પ્રાકૃત ભાષામાં આ પ્રબંધની રચના કરેલ છે - આ પ્રમાણે જણાવેલ છે.
* શાસ્ત્રવચનો મધુરા લાગવા અઘરા # આધ્યાત્મિક ઉપનય :- “શાસ્ત્રવચનો મિથ્યાદષ્ટિને વ્યામોહકારક હોય છે, સમ્યગ્દષ્ટિને માધુર્યદાયક હોય છે' - આવું જાણી આપણને પ્રમાણભૂત શાસ્ત્રવચનો મધુર લાગે તેવી ભૂમિકાને આપણે તૈયાર કરવી. બીજાને લાગુ પડતા શાસ્ત્રવચનો ગમવા સહેલા છે. પરંતુ પોતાને લાગુ પડે તેવા શાસ્ત્રવચનો ગમવા અઘરા છે. તપ કરવાની રુચિ ન ધરાવનાર જીવને “સાધુએ રોજ એકાસણું કરવું જોઈએ-
આવું દશવૈકાલિકસૂત્રનું વચન ગમવું અઘરું છે. વૈયાવચ્ચ ન કરનાર આળસુ જીવને ‘વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે'- આવું પૂર્વોક્ત (૧૫/૧-૬) ઓઘનિર્યુક્તિ તથા પુષ્પમાલા ગ્રંથનું વચન આનંદદાયક , બનતું નથી. પ્રમાદી અને પ્રમાદની રુચિ ધરાવનાર એવા જીવને “પ્રમાવો મૃત્યુ' – આ અધ્યાત્મોપનિષદ્ - (અજૈનગ્રંથ) ગ્રન્થના વચન ઉપર જલદીથી વિશ્વાસ બેસતો નથી. ઉશૃંખલ મતિવાળા જીવને “લાજ્ઞા A ગુરમ્ વિવારીયા' - આ રઘુવંશ કાવ્યનું વચન પ્રાયઃ ગમતું નથી. માયાવી જીવને “માયા એ તો મોક્ષરૂપી વેલડીને બાળનારી આગ છે' - આવું અધ્યાત્મસાર શાસ્ત્રનું વચન સાંભળીને આનંદ થતો નથી.
ઈ આત્મજાગૃતિના બળથી મોક્ષ સુલભ છે (સ્થ.) આવું આપણા જીવનમાં બની ન જાય તેની જાગૃતિ રાખવી. તથાવિધ આત્મજાગૃતિના બળથી વૈરાગ્યકલ્પલતામાં સાબિત કરેલ સિદ્ધસુખ સુલભ બને. ત્યાં સિદ્ધાત્મામાં સુખની સિદ્ધિ કરવા માટે જણાવેલ છે કે “સિદ્ધોને દેહધારણ કરવા સ્વરૂપ જન્મ નથી હોતો. જન્મસ્વરૂપ કારણ ન હોવાથી તેના કાર્યભૂત ઘડપણ અને મોત પણ તેઓને નથી હોતા. જન્મ-જરા-મરણનો અભાવ હોય ત્યારે રોગ -શોક-ભૂખ-તરસ આદિ સર્વ દુઃખનો ઉચ્છેદ થાય છે. તેથી સિદ્ધોને સુખ હોય છે.” (૧૬/૧) 1. મગ્ન ભોગન 2. વૈયાવૃત્યે વિત્ત અતિપતિ .