SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ • अवञ्चकयोगेन सत्सङ्गः । २६१७ मम' इति मन्त्रसप्तपदी भावार्थ-परमार्थान्विता आत्मसात् कार्येति प्रेर्यतेऽत्र । ___ ततश्च अवञ्चकयोगेन स्वानुभूतिनिमग्नगीतार्थगुरुसङ्गमे सति भावचारित्रपरिणतिप्रादुर्भावेन ... क्षपकश्रेण्यारोहणतः “मोक्षः स्वरूपेऽवस्थानम्, स चाऽऽनन्दभराऽऽकरः” (उप.भ.प्र.क.प्रस्ताव-७/भाग-३/ - श्लो.४६७/पृ.१३५) इति उपमितिभवप्रपञ्चायां कथायां व्यावर्णितो मोक्ष सपदि समुपतिष्ठेत । इत्थंग द्रव्यानुयोगपरामर्शग्रन्थजिनालयसत्के परामर्शकर्णिकाशिखरे प्रस्थापितस्य कलशस्य व्याख्या समाप्ता।।१।। श - આ મંત્ર સપ્તપદીને ભાવાર્થસહિત અને પરમાર્થસહિત આત્મસાત્ કરવાની કળશશ્લોક દ્વારા પ્રેરણા મળે છે. છે મંત્ર સપ્તપદીનો પ્રભાવ છે (તત્ત.) તે મંત્ર સપ્તપદીને ભાવિત કરવાના લીધે અવંચકયોગથી સ્વાનુભૂતિસંપન્ન ગીતાર્થ ગુરુ ભગવંતનો સમાગમ થાય છે. તેનાથી ભાવચારિત્રની પરિણતિ પ્રગટે છે. તેના પ્રભાવે ક્ષપકશ્રેણિ માંડીને આ સાધક ઝડપથી મોક્ષને મેળવે છે. તે મોક્ષનું સ્વરૂપ વર્ણવતા શ્રીસિદ્ધર્ષિ ગણિવરે ઉપમિતિભવપ્રપંચા કથામાં જણાવેલ છે કે “આત્મા પોતાના સ્વરૂપમાં રહે તે મોક્ષ છે. તે મોક્ષ આનંદના ઢગલાની ખાણ છે.” આ રીતે દ્રવ્યાનુયોગપરામર્શ-ગ્રંથજિનાલયના પરામર્શકર્ણિકા નામના શિખર ઉપર ચઢાવેલ કળશની વ્યાખ્યા સમાપ્ત થઈ. ll૧] કળશવૃત્તિ / લખી રાખો ડાયરીમાં....& • બુદ્ધિ દુ:ખને છોડી સુખને પકડે છે. શ્રદ્ધા પાપને છોડી પુણ્યને પકડે છે. એથી આગળ વધી. દોષને છોડી સદ્ગણને શોધે છે. • બુદ્ધિને KNOWLEDGE અને INFORMATION માં રસ છે. શ્રદ્ધાને UNDERSTANDING અને WISDOM માં રુચિ છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy