________________
2
२६१६
• 'सद्गुरुदशा शरणं मम' - परममन्त्रः । શ્રીનયવિજય(વિબુધ=)પંડિતશિષ્ય ચરણસેવકસમાન જયવિજય બુધને જયકારી = જયકારણી = यनी ४२९डारी अवश्य स-सौमायनी त छ. भेडवी "भगवद्वाणी चिरं जीयात्" इत्याशीर्वादवचनम्
स ॥१॥
- मञ्जरीतुल्या भवेत् । इयं हि कृतिः नैयायिकादिपरप्रवादिनां दिगम्बरादिस्वयूथ्यानाञ्च विजयेन 'नयविजयविबुधपदसेवकयशोविजययशोदात्री उपलक्षणाच्च पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयचरणोपासकरा मुनियशोविजयगणियशोदायिनी भूयात् । ‘ईदृशी तीर्थकरवाणी इह श्रोतृहृदयेषु चिरं जीयादि'त्याशीमर्वादवचनं ग्रन्थकृतः ।।१।।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'अत्र कृतौ मम आधारः स्वगुरुजन एव' इत्युक्त्या गुरोः । तन्निष्ठगुरुतत्त्वस्य चाचिन्त्यशक्तिः प्रकाशिता। यत्राऽऽस्माकिनी मतिः, गतिः, शक्तिः वा न क प्रत्यला तत्र तु गुरुदेव एव केवल आधारः भवितुमर्हति । ग्रन्थिभेद-प्रातिभज्ञान-क्षपकश्रेणि-शुक्लध्यान ई-केवलज्ञान-मुक्तिप्रभृतिप्राप्तौ अस्मदीयमति-गति-शक्तिनिर्भरतया न भाव्यं किन्तु (१) 'सद्गुरुः
शरणं मम', (२) 'सद्गुरुभक्तिः शरणं मम', (३) 'सद्गुरुवचनं शरणं मम', (४) 'सद्गुर्वाज्ञा का शरणं मम', (५) 'सद्गुरुदशा शरणं मम', (६) 'श्रीगुरुतत्त्वं शरणं मम', (७) ‘परमगुरुः शरणं વિજય મેળવવા દ્વારા શ્રીનયવિજયવિબુધચરણસેવક એવા પ્રાચીન કવિ યશોવિજયને યશ આપનારી બનો. તથા ઉપલક્ષણથી પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજીના ચરણસેવક મુનિ યશોવિજય ગણીને પણ યશ દેનારી બનો. “આવી તીર્થકરવાથી આ જગતમાં શ્રોતાઓના હૃદયમાં સુદીર્ઘ કાળ સુધી જય પામો, વિજય પામો' - આ રીતે મૂળ ગ્રંથકારશ્રીના આશીર્વાદવચન છે.
* गुरुदेव - मे मात्र आधार * આધ્યાત્મિક ઉપનય :- “ગ્રંથરચનામાં આધાર અમારા ગુરુદેવ જ છે - આવું કહેવા દ્વારા ગુરુદેવની અને તેમાં પ્રતિષ્ઠિત ગુરુતત્ત્વની અચિંત્ય શક્તિ ઉપર ગ્રંથકારશ્રીએ પ્રકાશ પાડેલ છે. જ્યાં આપણી મતિ, ગતિ કે શક્તિ કામ ન કરે ત્યાં તો ગુરુદેવ જ એકમાત્ર આધાર બની શકે. ગ્રંથિભેદ, પ્રાતિજ્ઞાન, ક્ષપકશ્રેણિ, શુક્લધ્યાન, કેવલજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિની બાબતમાં આપણી મતિ, ગતિ કે શક્તિની ઉપર મદાર બાંધવાના બદલે (१) 'सद्गुरुः शरणं मम', (२) 'सद्गुरुभक्तिः शरणं मम', (३) 'सद्गुरुवचनं शरणं मम', (४) 'सद्गुर्वाज्ञा शरणं मम', (५) 'सद्गुरुदशा शरणं मम', (६) 'श्रीगुरुतत्त्वं शरणं मम',
(७) ‘परमगुरुः शरणं मम'।