SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ० सद्गुरुः भवजलधिनौका 0 २६१५ જે વાણી, (વિસ્તરીe) વિસ્તારપણો પામી છે, ગતપાર તે પ્રાપ્તપર, એહવા ગુરુ તે કેહવા છે? સંસારરૂપ સાગર, તેહના તરણતારણ વિષે, વર કહેતાં પ્રધાન, તરી સમાન છઈ. “તરી” એહવો નામ જિહાજનો છઈ. તેહ મેં ભાખી, તે કેહને અર્થે ? તે કહે છે સુજન જે ભલો લોક, સત્સંગતિક આત્મદ્રવ્ય ષડુ દ્રવ્યના રસ ઉપલક્ષણ ઓલખણહાર, તેહ(મધુકર)ને રમણિક સુરતરુ જે કલ્પવૃક્ષ, તેહની મંજરી સમાન છે. एवं = दर्शितरीत्या द्रव्य-गुण-पर्यायलक्षणैः हिः = खलु विस्तरेण = अनतिविस्तरेण प्राचीना 'द्रव्य-गुण-पर्यायरास'नाम्नी अपभ्रंशभाषानिबद्धा कृतिः स्वोपज्ञस्तबकार्यान्विता यशोविजयवाचकवरेण कृता; तदनुसारिणी चाऽर्वाचीना कृतिः द्रव्यानुयोगपरामर्शनाम्नी संस्कृतभाषागुम्फिता द्रव्यानुयोगपरामर्शकर्णिकाऽभिधानस्वरचितव्याख्यान्विता मया = यशोविजयगणिना कृता नु। __ अत्र हि कृतौ मम = कर्तुः बलम् = आधारः अवलम्बनं वा गतपारगुरुः = सम्प्राप्तस्व- शं परसमयशास्त्रसागरपारः स्वगुरुजनः एव यः खलु भवसिन्धुतरण-तारणतरणी = दुरन्तसंसारसागरतरण क -તારસુના વર્તતા सा इयं कृतिः पराभारतीरूपेण प्राप्ता सती सुनयेन = सन्नयानुयोजनेन भाषिता = वैखरीवाणीरूपेण ग्रथिता। अत इयं खलु सुजनमधुकरकल्पतरुमञ्जरी = सत्पुरुषभ्रमरकृते रमणीयसुरद्रुम- का બહુ વિસ્તારથી નહિ પણ અલ્પ વિસ્તારથી કરવામાં આવેલ છે. આ રચના બે પ્રકારની છે - પ્રાચીન અને અર્વાચીન. ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' નામની રચના પ્રાચીન છે. જ્યારે દ્રવ્ય-ગુણ-પર્યાય રાસને અનુસરનારી દ્રવ્યાનુયોગપરામર્શ' નામની રચના અર્વાચીન = નવીન છે. પ્રાચીન રચના અપભ્રંશ ભાષાનિબદ્ધ છે. જ્યારે અર્વાચીન રચના સંસ્કૃત ભાષામાં ગૂંથાયેલ છે. પ્રાચીન રચના મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે કરેલ છે. જ્યારે અર્વાચીન રચના મેં = મુનિ યશોવિજય ગણીએ કરેલ છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે રચેલ સ્તબકાર્થથી = ટબાર્થથી દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ અલંકૃત છે છે. જ્યારે મેં = મુનિ યશોવિજય ગણીએ રચેલ ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની વ્યાખ્યાથી દ્રવ્યાનુયોગપરામર્શ' ગ્રંથ યુક્ત છે. આ રીતે પ્રાચીન અને અર્વાચીન મૂળ ગ્રંથ અને વ્યાખ્યા ગ્રંથ વચ્ચેનો તફાવત સમજવો. (શત્ર) પ્રસ્તુત રચનામાં મને (= પ્રાચીન ગ્રંથકાર મહોપાધ્યાયજીને) આધારભૂત કે આલંબનરૂપ હોય તો તે છે સ્વદર્શનના અને પરદર્શનના શાસ્ત્રસાગરને પાર પામનારા સ્વ-ગુરુજન જ કે જે ગુરુવર્ય ખરેખર દુરંત સંસારસાગરને તરવા માટે અને તરાવવા માટે શ્રેષ્ઠ નૌકા સમાન છે. આ જ પ્રસ્તુત ગ્રંથનો મહિમા છે (સા.) તે આ રચના પરા વાણીરૂપે પ્રાપ્ત થઈને સુંદર નમોને જોડવા દ્વારા વૈખરી વાણીરૂપે ગૂંથાયેલ છે. તેથી આ રચના ખરેખર સજ્જનરૂપી ભમરાઓ માટે રમણીય કલ્પવૃક્ષની મંજરી સમાન બનશે. ખરેખર આ રચના તૈયાયિકાદિ પરદર્શનીઓની ઉપર અને દિગંબરાદિ સ્વ-સંપ્રદાયના વિદ્વાનોની ઉપર • પુસ્તકોમાં કહેવા અશુદ્ધ પાઠ. B(1)નો પાઠ લીધો છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy