________________
२६१८
० पुरातन-नवीनप्रबन्धद्वयसम्बन्धप्रकाशनम् ॥
• द्रव्यानुयोगपरामर्शः •
• प्राचीनाऽर्वाचीनप्रबन्धद्वयसङ्गतिः . प्राचीनाऽर्वाचीनप्रबन्धयोः सम्बन्धमाविष्करोति – 'अपभ्रंशेति।
अपभ्रंशभाषया निबद्धः प्रबन्धोऽयं बालबोधाय, प्राग यशोविजयवाचकैः द्रव्य-गुण-पर्यायरासाभिधानः प्रायोऽक्षरश: तमेवाऽऽलम्ब्य कृतोऽयं गणियशोविजयेन,
'द्रव्यानुयोगपरामर्शो' हि सुगीर्वाणगिराऽवधानेन ॥१॥ (सवैया) र्श प्रकृते दण्डान्वयस्त्वेवम् – बालबोधाय अपभ्रंशभाषया अयं प्रबन्धः द्रव्य-गुण-पर्यायरासाभिधानः - प्राग् यशोविजयवाचकैः निबद्धः। तमेव प्रायः अक्षरशः अवधानेन आलम्ब्य सुगीर्वाणगिरा अयं
द्रव्यानुयोगपरामर्शः (ग्रन्थः) हि गणियशोविजयेन कृतः।।१।। ण बालबोधाय = संस्कृतभाषाऽनभिज्ञाऽऽत्मार्थिजीवप्रतिबोधकृते अपभ्रंशभाषया = मारुगुर्जरगिरा का लोकभाषया अयं प्रबन्धः द्रव्य-गुण-पर्यायरासाभिधानः प्राग् = इतः सार्धशतत्रयाधिकसंवत्सरपूर्वं
यशोविजयवाचकैः महोपाध्यायश्रीनयविजयविबुधवरशिष्यैः निबद्धः। तमेव अपभ्रंशभाषानिबद्धं द्रव्य -गुण-पर्यायरासं प्रायः = प्रायोवृत्त्या अक्षरशः = शब्दशः अवधानेन = प्रणिधानेन आलम्ब्य = आलम्बनीकृत्य सुगीर्वाणगिरा = संस्कृतभाषया अयं द्रव्यानुयोगपरामर्श: ग्रन्थो हि गुरुकृपया
શ્રી પ્રાચીન અને અર્વાચીન બન્ને પ્રબંધની સંગતિ થઈ. અવતરલિકા :- દ્રવ્યાનુયોગપરામર્શન કર્તા મુનિ યશોવિજય ગણી પ્રસ્તુતમાં પ્રાચીન અને અર્વાચીન પ્રબંધના સંબંધને પ્રગટ કરે છે :
શ્લોકાથી - બાલ જીવોના બોધ માટે અપભ્રંશ ભાષામાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામથી પ્રસિદ્ધ આ પ્રબંધ પૂર્વે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે રચેલ હતો. તે જ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસને પ્રાયઃ
અક્ષરશઃ ઉપયોગપૂર્વક પકડીને સંસ્કૃત ભાષામાં પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ ગ્રંથ મુનિ યશોવિજય ગણીએ 3 ४२८ छ. ॥१॥ ॥ सवैया छ॥
આ દ્રવ્યાનુયોગપરામર્શ રચના અંગે જ વ્યાખ્યાથી :- સંસ્કૃત ભાષાથી અજાણ એવા આત્માર્થી જીવોને પ્રતિબોધ કરવા માટે અપભ્રંશ રા ભાષાથી અર્થાત્ મા ગુર્જર ભાષા સ્વરૂપ લોકભાષાથી ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામે પ્રસિદ્ધ આ
પ્રબંધ આજથી સાધિક ૩૫૦ વર્ષ પૂર્વે મહોપાધ્યાય શ્રીનયવિજયવિબુધવરેણ્યના શિષ્ય એવા મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજે ગૂંથેલ હતો. અપભ્રંશ ભાષામાં રચાયેલ તે જ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસને મોટા ભાગે અક્ષરશઃ ઉપયોગપૂર્વક પ્રણિધાનપૂર્વક પકડીને = આલંબન બનાવીને સંસ્કૃત ભાષામાં પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ નામનો ગ્રંથ પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ એવા મારા