________________
તે
કે
છે
२५९२ ० निःस्पृहो श्रीविजयदेवसूरिः ।
૨૭/૩ તાસ પાટિ વિજયદેવ સૂરીશ્વર, મહિમાવંત નિરીહો રે;
તાસ પાટિ વિજયસિંહ સૂરીશ્વર, સકલ સૂરિમાં લીહો રે II૧૭/૩ (૨૭૬) હ. છે તાસ પાટ કહતાં તેહને પાટે શ્રીવિજયદેવ સૂરીશ્વર થયા, અનેક વિદ્યાનો ભાજન. વળી મહિમાવંત ગ છે, નિરીહ તે નિસ્પૃહી જ છે.
(તાસ=) તેહને પાટે આચાર્ય શ્રીવિજયસિંહ સૂરીશ્વર થયા, પટ્ટપ્રભાવક સમાન. સકલ સૂરીશ્વરના સમુદાય માંહે લીહવાલી છઈ, અનેક સિદ્ધાન્ત, તર્ક, જ્યોતિષ, ન્યાય પ્રમુખ પ્રત્યે મહાપ્રવીણ છે. ૧૭/all તત્પટ્ટધરમપ્ટીતિ - “તત્પટ્ટ તિા
तत्पट्टे विजयदेवसूरीश्वरो हि महिमवान् निःस्पृहः।
तत्पट्टे विजयसिंहसूरिः सकलसूरिषु कुशलः।।१७/३।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - तत्पट्टे हि महिमवान् निःस्पृहः विजयदेवसूरीश्वरः (सञ्जातः)। में तत्पट्टे सकलसूरिषु कुशलः विजयसिंहसूरिः (सञ्जातः) ।।१७/३ ।।
तत्पट्टे = श्रीविजयसेनसूरीश्वरपट्टनभोऽङ्गणे शशिसमः सौम्यो हि महिमवान् निःस्पृहः " नानाविद्याभाजनञ्च विजयदेवसूरीश्वरः ‘सञ्जात' इति आवर्तते ।
तत्पट्टे = श्रीविजयदेवसूरीश्वरपट्टाकाशे सूर्यसमः सकलसूरिषु = अखिलाऽऽचार्यवृन्दे कुशलः का - नानादर्शनसिद्धान्त-तर्क-ज्योतिया॑यप्रमुखग्रन्थप्रवीणतमः विजयसिंहसूरिः ‘सञ्जातः' इत्यत्राऽपि योज्यम् । અવતરવિ :- શ્રીવિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધરની ગ્રંથકારશ્રી પ્રશંસા કરે છે :
/ શ્રીદેવસૂરિજી-સિંહસૂરિજીની સદ્ગણ સુવાસ () સ શ્લોકાથી - તેમની પાટે શ્રીવિજયદેવસૂરીશ્વરજી થયા. તેઓ મહિમાવંત અને નિસ્પૃહ હતા. તેમની પાટે શ્રીવિજયસિંહસૂરિજી થયા. તેઓ સર્વ આચાર્યોમાં કુશળ હતા. (૧૭/૩)
વ્યિાખ્યાથે - શ્રીવિજયસેનસૂરીશ્વરજીના પટ્ટગગનાંગણમાં ચંદ્ર જેવા સૌમ્ય સ્વભાવવાળા શ્રીવિજયદેવAસૂરીશ્વરજી થયા. તેઓ મહિમાવંત હતા, નિઃસ્પૃહ હતા અને અનેક પ્રકારની વિદ્યાઓનું ભાજન હતા.
(તત્પટ્ટ) શ્રીવિજયદેવસૂરીશ્વરજીની પાટરૂપી આકાશમાં સૂર્યસમાન શ્રીવિજયસિંહસૂરિજી થયા. તેઓ સર્વ આચાર્યના સમૂહમાં અત્યંત કુશળ હતા. સર્વ આચાર્યની અંદર તેઓ અનેક દર્શનશાસ્ત્રોના સિદ્ધાંત, તર્ક, જ્યોતિષ, ન્યાય વગેરે ગ્રંથોની શ્રેષ્ઠ પ્રકારની કુશળતાને ધરાવતા હતા. • ભા.માં હીલો રે” પાઠ. લીહ = રેખા, લીસોટો, હદ, આડો આંક, છેક. (ભગવદ્ગોમંડલ-ભાગ-૮)પૃ.૭૮૦૯) 8 લીહવાલી = તેજલીસોટા સમાન. (આવો અર્થ સંભવે છે.) 0 લીહવળી = અંતિમ કક્ષાએ પહોંચ્યું, પરાકાષ્ઠા આવી. (મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ)
વે