________________
૨૭/૨
२५९१
. प्रवचनरक्षादिकृते परिशुद्धगुणगणाऽऽवश्यकता 0 प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आचार्यपदमात्रं न शासनरक्षा-प्रभावनादिकृते पर्याप्तं किन्तु प तेन सार्धं शास्त्रबोधविशेष-वादलब्धि-पराक्रम-प्रवचनकौशल्य-परिशुद्धब्रह्मचर्यादिगुणगणस्यापि आवश्यकता।.. आचार्यपदवीकामिभिरुपदर्शितगुणकदम्बकलिप्सा कार्येति प्रेर्यतेऽत्र । तादृशशुद्धगुणकदम्बकेन '“कयसकलदुक्खअंते सण्णाणाऽऽइगुणेहिं य अणंते। विरियसिरीए अणते, अणंतसुहरासिसंकंते ।।" (सं.र.८२६४) न इति संवेगरङ्गशालायां जिनचन्द्रसूरिदर्शितं सिद्धस्वरूपं लघु सन्निहितं स्यात् ।।१७/२।। र्श હતા - આ પ્રમાણે શ્રેષ્ઠ પંડિતોએ જાણવું.
હતા:- ગુરુગુણષત્રિશિકા નામના ગ્રંથમાં આચાર્યના જીવનમાં છત્રીસ-છત્રીસ ગુણોવાળી છત્રીસીનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ છે. ૩૬ X ૩૬ = ૧૨૯૬ આચાર્યગુણોથી શ્રીવિજયસેનસૂરિજી . શોભતા હતા. આવું મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબામાં જણાવેલ છે. શું
જ આચાર્યપદવી માટેની યોગ્યતા , મક ઉપનયી - માત્ર આચાર્ય વગેરે પદ હોવું એ શાસનરક્ષા-પ્રભાવના આદિ કાર્ય માટે આ પર્યાપ્ત નથી. પરંતુ તેની સાથે વિશિષ્ટ પ્રકારનો શાસ્ત્રબોધ, વાદલબ્ધિ, પરાક્રમ, પ્રવચનકુશળતા, પરિશુદ્ધ : બ્રહ્મચર્ય વગેરે ગુણો હોવા પણ જરૂરી છે. તેથી કોઈ પણ કારણસર કોઈ સંયમી આચાર્યપદની કામના કરે તો તેમને ઉપરોક્ત ગુણો પ્રાપ્ત કરવાની મંગલ પ્રેરણા આ શ્લોક કરે છે. તેવા શુદ્ધ ગુણના સમૂહથી સંવેગરંગશાળામાં શ્રીજિનચંદ્રસૂરિજીએ જણાવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે છે. ત્યાં જણાવેલ છે કે “સમ્યગજ્ઞાનાદિ ગુણો વડે સિદ્ધાત્મા અનંત છે. શક્તિઐશ્વર્યથી અનંત છે. સિદ્ધ ભગવંતે સકલ દુઃખનો ક્ષય કરેલ છે તથા અનંત સુખરાશિ તેમાં સંક્રાન્ત થયેલી છે.” (૧૭/૨)
લખી રાખો ડાયરીમાં...૪
• વાસનાને છૂટછાટમાં રહેવું છે.
ઉપાસનાને બિનશરતી શરણાગતિ પ્રિય છે. • સાધના ચમત્કાર સર્જે છે.
દા.ત. સત્યકી વિધાધર. નમસ્કારરૂપ ઉપાસના સ્વયં ચમત્કાર છે.
| દા.ત. અમરકુમાર. • વાસનામાં કોઈની વફાદારી નથી.
ઉપાસના કદી બેવફા બનતી નથી.
1. कृतसकलदुःखान्तः सज्ज्ञानादिगुणैश्च अनन्तः। वीर्यश्रिया अनन्तः, अनन्तसुखराशिसङ्क्रान्तः।।