________________
૨૭/રૂ
० निःस्पृहतया भाव्यम् ।
२५९३ __प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – निःस्पृहता माहात्म्यवर्धिनी। पुष्कलस्पृहावतां महिमा हीयते- प ऽविलम्बेन । ततश्च माहात्म्यकामिभिः विजयदेवसूरिवद् निस्पृहतया भाव्यमिति । सैव हि तात्त्विकं । सुखम् । तदुक्तं ज्ञानसारे “परस्पृहा महादुःखम्, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन लक्षणं सुख । -ટુરવયો:II” (જ્ઞા..૨૨/૮) તિા તાદૃશનિઃસ્પૃહતાવનેનૈવ “તોવડાપ્રઘં પરાત્માનમૂર્ત વત્તેશર્ગિતમ્ | चिदानन्दमयं सिद्धमनन्तानन्दगम्” (ध्या.दी. १६९) इति ध्यानदीपिकायां सकलचन्द्रोपाध्यायवर्णितं सिद्धस्वरूपम् उपलभते आत्मार्थी शीघ्रतया ।।१७/३।।
| ( નિઃસ્પૃહતાથી મહિમા વધે આ આધ્યાત્મિક ઉપનય - નિઃસ્પૃહતા મહિમાને વધારનાર છે. ઘણા બધા પાસે વારંવાર ઘણી બધી મોટી અપેક્ષા રાખનાર જીવનો મહિમા ઘટી જતાં વાર લાગતી નથી. તેથી મહિમાવંત થવાની કામનાવાળાગ જીવે પણ શ્રીવિજયદેવસૂરિજી મહારાજાની જેમ અત્યંત નિઃસ્પૃહ બનવાની તૈયારી રાખવી. તે નિઃસ્પૃહતા ! જ તાત્ત્વિક સુખ છે. જ્ઞાનસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “પારકી ચીજની, વા પરપરિણામની સ્પૃહા એ જ સૌથી મોટું દુઃખ છે. નિઃસ્પૃહતા એ જ સૌથી મોટું સુખ છે. સંક્ષેપથી આ સુખ-દુઃખનું લક્ષણ કહેવાયેલ છે.” તેવા પ્રકારની નિઃસ્પૃહતાના બળથી જ આત્માર્થી સાધક છે. ધ્યાનદીપિકામાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપને ઝડપથી મેળવે છે. ત્યાં ઉપાધ્યાય શ્રીસકલચંદ્રજીએ જણાવેલ છે કે “સિદ્ધ પરમાત્મા (૧) લોકાગ્રભાગમાં રહેલા છે, (૨) અમૂર્ત, (૩) સંક્લેશન્ય, (૪) ચિદાનંદમય તથા (૫) અનંત આનંદને પામેલા છે.” (૧૭/૩)
લખી રાખો ડાયરીમાં....૪
• સત્ત્વ પ્રચંડ હોય તેમ સાધના ઉગ્ર બને.
દા.ત. નંદન રાજર્ષિ. સમર્પણભાવ પ્રકૃષ્ટ હોય તેમ ઉપાસના પૂર્ણ બને.
દા.ત. કેવલી ૧૫૦૦ તાપસ. • વાસના પશુતાને પેદા કરે છે. ઉપાસના માનવમાં મહાનતાનું, દિવ્યતાનું અને
પ્રભુતાનું નિર્માણ કરે છે. • સાધના એટલે જગતથી દૂર ખસવું.
દા.ત.નમિ રાજર્ષિ. ઉપાસના એટલે જગતપતિની નજીક રહેવું.
દા.ત. નમિ-વિનમિ.