________________
૨૬/૭ • तात्त्विकयोगफललाभपरामर्श:
२४५७ “જુમાન્જ-મનમૂત્ર Sત્પતા-ત્તિ-પ્રસાદ વરસીચત-અપ્રમાણ્વિત્ત-દોષવ્યાય-- 7 તૃપ્તિ “સાનુવન્યસમતા- "વેરવિનાશ-**-**વિદ્**મત્ત-મૂત્રાડૅડમ-૧ સપથ ““સમ્પન્નश्रोतोलब्ध्यादयः योगबिन्दु-दशवैकालिक-शार्ङ्गधरपद्धति-स्कन्दपुराणाऽऽवश्यकनियुक्ति-योगशतक-योगशास्त्रादि
તા: (ચો ..િરૂ૮-૧૯ + ૬.૧૦/૭-૨9 + શા.પ.9૧૦/9 + .પુ.નાદેશ્વર કુમારિકા પબ , રૂટ + ૩.નિ.૬૨ + ગો.શ.૮૪-૮૬+ રો.શા.૮-૧) યોક્તિરૂપેvોર યથાવસરમ્ ૩પતિષ્ઠન્તા પર
योगदृष्टिसमुच्चय(१२१)-द्वात्रिंशिका(२३/२३)दिदर्शितं ज्ञानं हेयहानोपादेयोपादानोपधायकतया के असम्मोहरूपेण परिणमति। अष्टकप्रकरण(९/५)-द्वात्रिंशिका(६/४)दिदर्शितं सम्यग्दर्शनानुविद्धम् आत्मધર્મધ્યાનમાં ડૂબી જાય છે. (૩૬) ભાવનિગ્રંથનો આત્મા ખરેખર નિત્ય હિતમાં સ્થિર હોય છે. યોગસાધનાનું આ આંતરિક ફળ પ્રભા દૃષ્ટિમાં વર્તતા યોગીને અવસરે મળે છે.
તેમજ શાર્ગધરપદ્ધતિ, સ્કંદપુરાણ વગેરેમાં દર્શાવ્યા મુજબ, યોગ પ્રવૃત્તિના પ્રાથમિક ચિહ્ન સ્વરૂપે (૩૭) રસલોલુપતાનો અત્યંત ત્યાગ, (૩૮) શારીરિક સ્વાથ્ય, (૩૯) મન-વચન-કાયામાં અનિષ્ફરતા, (૪૦) શરીર-સ્વેદ-મળ-મૂત્રાદિમાં સુગંધ, (૪૧) મળ-મૂત્રનું અલ્પ પ્રમાણ, (૪૨) મોઢા ઉપર તેજ-કાંતિ, (૪૩) સદા પ્રસન્ન મુખમુદ્રા, (૪૪) અત્યંત સૌમ્ય સ્વર વગેરે પણ પ્રભાષ્ટિમાં વર્તતા યોગીમાં મહદ્ અંશે ઉપલબ્ધ થાય છે. તથા નિષ્પન્નયોગીના લક્ષણ તરીકે, (૪૫) પ્રભાવશાળી ચિત્ત, (૪૬) યોગબાધક દોષનો ઉચ્છેદ, (૪૭) બાહ્ય-આંતર પરમ તૃમિ, (૪૮) સાનુબંધ સમતા પ્રભા દષ્ટિવાળા ભાવનિગ્રંથમાં પ્રગટે છે. (૪૯) આવા યોગીના સાન્નિધ્યમાં હિંસક પ્રાણીઓના પણ પરસ્પર વૈરાદિનો નાશ થાય છે.
તથા આવશ્યકનિર્યુક્તિ, યોગશતક, યોગશાસ્ત્ર વગેરેમાં બતાવ્યા મુજબ નીચેની અનેક ઋદ્ધિઓ છે. પણ યોગસાધનાના ફળ તરીકે આ અવસ્થામાં પ્રગટે છે. જેમ કે (૫૦) કફ-શ્લેષ્મ-બળખો ઔષધ 11 બનીને સ્વ-પરના અસાધ્ય રોગને પણ મટાડે. દા.ત.રાજર્ષિ સનતકુમાર. (૫૧) મળ-ઝાડો-વિષ્ટા પણ સ્વતત્રરૂપે ઔષધ બની જાય. (૫૨) શરીરનો મેલ-કચરો, માથાનો ખોડો વગેરે પણ દિવ્ય દવા બનીએ જાય. (૫૩) મૂત્ર પણ સંજીવની ઔષધિ-સુવર્ણરસસિદ્ધિ વગેરે સ્વરૂપ બની જાય. દા.ત. અવધૂત આનંદઘનજી મહારાજ. (૫૪) શરીરસ્પર્શ પણ એક ચમત્કારિક ઔષધ બનીને દર્દને દફનાવે. (૫૫) કફ-વિષ્ટા-મેલ-મૂત્રાદિ બધાં જ ઔષધિસ્વરૂપ બની જાય તેવી મોટી ઋદ્ધિ = સર્વોષધિ લબ્ધિ તો પ્રભા દૃષ્ટિની પરાકાષ્ઠામાં પ્રગટે. (૫૬) આંખ, કાન વગેરે પ્રત્યેક ઈન્દ્રિય પાંચેય ઈન્દ્રિયનું કામ કરે તેવી સંભિન્નશ્રોતોલબ્ધિ વગેરે અનેક લબ્ધિઓ પ્રભા દૃષ્ટિમાં વર્તતા યોગીને ઉપલી ભૂમિકામાં પ્રાપ્ત થાય છે.
અસંમોહ-તત્વસંવેદન જ્ઞાન પ્રગટાવીએ (1.) યોગદૃષ્ટિ સમુચ્ચય તથા દ્વત્રિશિકા પ્રકરણ વગેરેમાં બુદ્ધિ-જ્ઞાન-અસંમોહ આમ ત્રણ પ્રકારે જ્ઞાન દર્શાવેલ છે. તેમાંથી જે “જ્ઞાન” છે, તે આ અવસ્થામાં અસંમોહસ્વરૂપે પરિણમે છે. કારણ કે ત્યાજ્ય એવી પ્રવૃત્તિ + પરિણતિનો ત્યાગ તથા ગ્રાહ્ય એવી પ્રવૃત્તિ + પરિણતિનો સ્વીકાર ત્યારે વર્તતો હોય છે. ચારિત્રમોહનું બળ અત્યંત ક્ષીણ થયેલું હોય છે. તેમજ અષ્ટક પ્રકરણ, દ્વાત્રિશિકા પ્રકરણ વગેરેમાં જે વિષયપ્રતિભાસાદિ ત્રણ જ્ઞાન બતાવેલા છે, તેમાંથી સમ્યગ્દર્શનથી વણાયેલું જે આત્મપરિણતિવાળું