SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ ० सम्यक्त्वलाभपूर्वमपि समशत्रु-मित्रता 0 २४२७ अत्तसमदरिसित्तं । (४) सव्वजगज्जीव-पाण-भूयसत्ताणं अत्तसमदंसणाओ य तेसिं चेव संघट्टण-परियावण प -किलावणोद्दावणाइ-दुक्खुप्पायण-भयविवज्जणं। (५) तओ अणासवो। (६) अणासवाओ य संवुडासवदारत्तं । (७) संवुडासवदारत्तेणं च दमोपसमो। (८) तओ य समसत्तु-मित्तपक्खया। (९) समसत्तु-मित्तपक्खयाए य रा अराग-दोसत्तं । (१०) तओ य अकोहया, अमाणया, अमायया, अलोभया। (११) अकोह-माण-माया-लोभयाए स य अकसायत्तं। (१२) तओ य सम्मत्तं। (१३) सम्मत्ताओ य जीवाइपयत्थपरिन्नाणं” (म.नि.अध्ययन-३, , पृ.६०) इति महानिशीथप्रबन्धः विभावनीयः।। एवं “विसुद्धयाए जोयाण, उक्कडयाए वीरियस्स (१) वियम्भिओ कुसलपरिणामो, (२) वियलिओ क | વિકસેન્દ્રિય (પાકિસૂત્રવૃત્તિના આધારે) - આ ચારેય પ્રકારના [ અથવા પ્રાણ = વિકસેન્દ્રિય, ભૂત = વનસ્પતિકાય, જીવ = પંચેન્દ્રિય, સત્ત્વ = બાકીના જીવો - આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં (ગા.૫૭) ઉદ્ભત ગાથાના આધારે આ ચાર પ્રકારના] સર્વ સંસારી આત્માઓને સાધક પોતાના આત્મા જેવા જ જુએ છે. (૪) જગતના સર્વ જીવ વગેરેમાં આત્મસમદર્શિતાના લીધે તે જ જીવ, પ્રાણી વગેરેને (a) સંઘટ્ટો = સ્પર્શ, (b) પરિતાપના, (c) કિલામણા = તીવ્ર પીડા, (d) ઉપદ્રવ = પ્રાણવિયોગ વગેરે સ્વરૂપ દુઃખને ઉત્પન્ન કરવાનો અને (e) તેઓને ભય થાય તેવી પ્રવૃત્તિનો સાધક ત્યાગ કરે છે. (૫) પરપીડાપરિહારથી અનાશ્રવ થાય. (૬) અનાશ્રવથી આશ્રવ દ્વારા સ્થગિત થાય = સંવર થાય. (૭) આશ્રવદ્વારો બંધ થવાથી ઈન્દ્રિય-મનનું દમન તથા ઉપશમભાવ આવે. (૮) તેનાથી શત્રુ સ અને મિત્ર બન્ને ઉપર સમાન પક્ષપાત આવે. (૯) આમ શત્રુ-મિત્રમાં એકસરખી લાગણી પ્રવર્તવાના લીધે રાગ-દ્વેષ છૂટે છે, મધ્યસ્થતા આવે છે. (૧૦) તેના લીધે (અનન્તાનુબંધી) ક્રોધ-માન-માયા-લોભ dી, જાય છે. (૧૧) તેના લીધે આત્મસ્વભાવ અકષાયી બને છે. [પંચકલ્પભાષચૂર્ણિ (ગા.૧૧૩૫, પૃ.૧૩૫) મુજબ અહીં કષાય હોવા છતાં તેનો પરમ નિગ્રહ કરવાથી અકષાયીપણું સમજવું.] (૧૨) અકષાયસ્વભાવના દર લીધે સમ્યક્ત મળે છે. (૧૩) સમ્યક્તથી જીવાદિ પદાર્થોનો યથાર્થ નિશ્ચય થાય છે.” મહાનિશીથસૂત્રનું અનુસંધાન કરીને અહીં અમે બતાવેલ સમ્યગ્દર્શનપ્રાપ્તિની પ્રક્રિયાને સમજવા પ્રયત્ન કરવો. તથા તે મુજબ અંતરંગ અપ્રમત્ત પુરુષાર્થનો પણ પ્રારંભ કરવો. તો કાર્યનિષ્પત્તિ થાય. માત્ર વાંચવાથી, સાંભળવાથી, સંભળાવવાથી, લખવાથી કે વિચારવાથી કાર્યનિષ્પત્તિ ન થાય. પરંતુ આંતરિક મોક્ષમાર્ગને ઓળખીને તેવા પ્રકારની આત્મસ્થિતિ-આત્મદશા ઊભી કરવાથી સમકિત વગેરે કાર્યની નિષ્પત્તિ થાય. - સમરાદિત્યકથા મુજબ સમકિતપ્રાપ્તિનો માર્ગ છે (ઉં.) તે જ રીતે સમરાઈઐકહા (સમરાદિત્ય કથા) ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ આ અંગે જે જણાવેલ છે, તેનું પણ અહીં અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “મન-વચન-કાયાની પ્રવૃત્તિની -प्राण-भूत-सत्त्वानाम् आत्मसमदर्शनात् च तेषां चैव सङ्घट्टन-परितापन-क्लामनोपद्रावणादिदुःखोत्पादन-भयविवर्जनम्। (५) ततः अनाश्रवः। (६) अनाश्रवाच्च संवृताऽऽश्रवद्वारत्वम्। (७) संवृताऽऽश्रवद्वारत्वेन च दमोपशमौ। (८) ततश्च समशत्रु -मित्रपक्षता। (९) समशत्रु-मित्रपक्षतया च अराग-द्वेषत्वम्। (१०) ततश्च अक्रोधता, अमानता, अमायता, अलोभता। (૧૧) મધ-માન-માયા-તમતથા ૩૫/યત્વ (૧૨) તતડ્ઝ સીત્ત (૧૩) સMવજ્યાન નવાઢિપાર્થરિજ્ઞાન 1. વિશુદ્ધતયા યોજના, ઉત્થરતયા વીર્યસ્થ (૨) વિકૃક્ષિતઃ શતરામ, (૨) વિનિતા વિરૂદમ્મરાશિ ,
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy