SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ < &t २४२६ * घोरमिथ्यात्वपरिणामोत्खननम् सुन्दरयोग- शुभपरिणाम-विशुद्धलेश्या-प्रशस्ताऽध्यवसायाऽन्तर्मुखता - निजशुद्धस्वरूपप्राप्तिगोचरप्रबलप्रणिधान -निजशुद्धभावभासन-प्रवर्धमानज्ञानगर्भवैराग्य-निरुपमोपशमभावादिबलेन सहजमलानुविद्धं महाघोर -रौद्रमिथ्यात्वपरिणामं समूलम् उत्खनति । तदा देहेन्द्रिय-वचन-मनः-कर्म-पुद्गलादिभिन्न-पूर्णानन्दमय -परमशान्ताऽसङ्गाऽमलाऽविनश्वराऽनालम्बनाऽऽत्मतत्त्वम् अपरोक्षतया अनुभूयते । o ૬/૭ तदा निजचिदाकाशे सम्यग्दर्शनदिवाकरः अधःकृतदुर्लभदिव्यकामकुम्भ-कामधेनु-कल्पतरु-चिन्ताक मणि-कुत्रिकाऽऽपण-सञ्जीवन्याद्यौषधि - परममन्त्र - सुधादिः उदेति । इत्थं स्थिरादृष्टौ साधकः प्रविशति । પ્રકૃતે “(9) પઢમં નાળ) (૨) તો વા) (૩) યાપ્ ય સવ્વનાખીવ-પાળ-મૂત્ર-સત્તાનું ચૈતન્યપરિણતિમાં રમણતા-લીનતા કરવામાં અનિવૃત્તિકરણ નિષ્ણાત હોય છે. ત્યારે મન-વચન-કાયાની શુભપ્રવૃત્તિ, શુભ આત્મપરિણામ, વિશુદ્ધ લેશ્યા, પ્રશસ્ત અધ્યવસાય, અન્તર્મુખતા સાધકમાં વણાયેલ હોય છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવાનું પ્રબળ પ્રણિધાન તેના અંતરમાં છવાયેલ હોય છે. તેને પોતાના શુદ્ધ સ્વભાવનું અંદરમાં પ્રકૃષ્ટપણે ભાસન થાય છે. નિરાગ્રહી અને નિખાલસ એવા અંતઃકરણમાં પ્રગટતા વર્ધમાન આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્ય તથા ઉપમાતીત ઉપશમભાવ વગેરેના બળથી આત્માર્થી સાધક અનાદિ સહજમળથી વણાયેલી મહાઘોર અને મહારૌદ્ર એવી મિથ્યાત્વપરિણતિને મૂળમાંથી ઉખેડે છે. ત્યારે શરીર, પાંચ ઈન્દ્રિય, વાણી, મન, કર્મ, પુદ્ગલ વગેરેથી ભિન્ન એવા પોતાના આત્મતત્ત્વની અપરોક્ષ અનુભૂતિ થાય છે. સાધક ભગવાનને પોતાનો આત્મા પૂર્ણાનંદમય, પરમ શાન્ત, અસંગ, નિર્મલ, અવિનાશી સ્વરૂપે અનુભવાય છે. નિજ આત્મદ્રવ્ય નિરાલંબી, સ્વાવલંબી છે - તેવું તે સાક્ષાત્ અનુભવે છે. પરદ્રવ્ય-ગુણ-પર્યાયના ટેકે તો નિજ આત્મદ્રવ્ય ઊભું નથી. પરંતુ પોતાના ગુણ-પર્યાયના ટેકાની પણ તેને જરૂરત નથી. ‘આવો સ્વયંભૂ, સ્વાવલંબી આત્મા એ જ હું છું - એવો સાક્ષાત્કાર સાધકને થાય છે. સ્થિરાદૃષ્ટિમાં પ્રવેશ (તવા.) ત્યારે પોતાના ચિદાકાશમાં સમ્યગ્દર્શનનો સૂરજ ઉગે છે. ‘(A) દુર્લભ દિવ્ય કામકુંભ, (B) દૈવી કામધેનુ, (C) કલ્પવૃક્ષ, (D) ચિંતામણિરત્ન, (E) દેવઅધિષ્ઠિત કુત્રિકાપણ (= જ્યાં ત્રણ લોકની તમામ ચીજ મૂલ્ય આપવા દ્વારા મળી શકે તેવી દેવતાઈ દુકાન), (F) સંજીવની વગેરે દિવ્ય ઔષધિ, (G) મહાપ્રભાવશાળી પરમમંત્ર, (H) અમૃત વગેરેથી પણ સમ્યગ્દર્શન ચઢિયાતું છે' - આવું તે અનુભવે છે. આ રીતે સાધક ‘સ્થિરા' નામની પાંચમી યોગદૃષ્ટિમાં પ્રવેશ કરે છે. → મહાનિશીથસૂત્ર મુજબ સમકિતપ્રાપ્તિનો માર્ગ કે (.) અહીં મહાનિશીથ સૂત્રનો પ્રબંધ ઊંડાણથી વિચારવો. ત્યાં ‘સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું વર્ણન આ પ્રમાણે મળે છે કે - સૌ પ્રથમ (૧) જ્ઞાન (= ‘હું દેહાદિભિન્ન શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા છું તેવી આંતરિક પ્રતીતિ - ઓળખાણ) જોઈએ. પછી (૨) દયા જોઈએ. (૩) દયાથી જગતના જીવ = દેવ, નરક, અસંખ્યવર્ષના આયુષ્યવાળા યુગલિક એવા તિર્યંચ અને મનુષ્ય, નિરુપક્રમ આયુષ્યવાળા ત્રેસઠશલાકા પુરુષ તથા ચરમ શરીરી જીવો, પ્રાણ = દશપ્રાણધારી સામાન્ય પંચેન્દ્રિય પ્રાણીઓ, ભૂત = : પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના સ્થાવરો તથા સત્ત્વ = સોપક્રમ આયુષ્યવાળા મનુષ્ય, તિર્યંચ અને 1. પ્રથમં જ્ઞાનમ્। (ર) તતઃ / (૨) તથા ૪ સર્વનાગ્નીવ-પ્રાળ-ભૂત-સત્ત્વાનામ્ આત્મસમવર્શિત્વમ્ (૪) સર્વનાખીવ
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy