________________
२४१८ 0 अशुभानुबन्धत्रोटनम् ०
૨૬/૭ (आ.नि.८४८) इति आवश्यकनियुक्तिदर्शिताऽन्यतरनिमित्तं स्वान्तः सम्यक्परिणामयति।
(१४) ततः मार्गपतितदशायां समरादित्यकथादर्शितरीत्या वीर्योल्लासाऽतिरेकेण कुशलपरिणामरा विजृम्भणे, क्लिष्टकर्मराशिविचलने, अनादिमहामोहवासनाऽपगमे, अशुभानुबन्धबोटने (समराइच्चकहाम भव-९ पृ.८७९) सति आध्यात्मिकः अरुणोदयः परां काष्ठाम् अधिगच्छति । 4 (१५) मार्गपतितावस्थायां दीप्रादृष्टिपरमप्रकर्षे तु मोक्षमार्गः स्वान्तः एव दृढतया यथार्थतया
સદગતયા સતત પ્રતીયતો र (१६) तीव्राहारसंज्ञा-भोगतृष्णा-कषायावेशादिषु चिरकालं यावत् स्वरसतः चित्तवृत्तिप्रवाहणि लीनतालक्षणः संसारनमस्कारः भूम्ना विरमति । का (१७) परमनिष्कषाय-निर्विकार-शान्तसुधारसमय-परमसमाधिपरिपूर्णाऽसङ्गाऽलिप्ताऽनावृतनिज
शुद्धचेतनद्रव्याऽनुभवगोचरसुदृढाभिलाषालक्षणं तात्त्विकं वीतरागनमस्कारभावम् आदर-बहुमान-प्रबलનિમિત્તમાંથી એકાદ નિમિત્તને તો પ્રસ્તુત દીપ્રાદષ્ટિવાળા સાધક સારી રીતે અવશ્ય પરિણાવે છે.
છે આધ્યાત્મિક અરુણોદયની પરાકાષ્ઠા છે. (૧૪) ત્યાર બાદ “સમરફિત્ર ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ પદ્ધતિ મુજબ, વર્ષોલ્લાસના અતિરેકથી કુશલ પરિણામ માર્ગપતિત દશામાં પ્રવિષ્ટ સાધક ભગવાનના અંતરમાં ઉછળે છે. ક્લિષ્ટ કર્મોનો ઢગલો ચલાયમાન થાય છે, પલાયન થાય છે. અનાદિકાલીન મહામોહના સંસ્કારો રવાના થાય છે. અશુભ અનુબંધો તૂટે છે. ત્યારે સાધક ભગવાનના અંતઃકરણમાં આધ્યાત્મિક અરુણોદય પરાકાષ્ઠાને પામે છે. ઝળહળતું ચિન્મય આત્મસ્વરૂપ પ્રગટ થવાને થનગને છે. આત્મા સ્વસ્થતા-પ્રસન્નતાને અનુભવે છે.
(૧૫) માર્ગપતિત અવસ્થામાં “દીપ્રા' નામની ચોથી યોગદષ્ટિ જ્યારે પરમ પ્રકર્ષને પામે છે, . ત્યારે સાધક ભગવાનને મોક્ષમાર્ગ પોતાના અંતરમાં જ જણાય છે, બહાર નહિ. તે પણ દઢપણે જણાય ' છે, યથાર્થપણે જણાય છે, સહજપણે જણાય છે તથા સતત જણાય છે.
* સંસારનમસ્કારનો વિરામ & (૧૬) ખાવાની તીવ્ર લાલસા, કાતિલ ભોગતૃષ્ણા, ઉગ્ર કષાયના આવેશ વગેરેમાં હોંશે-હોંશે લાંબા સમય સુધી ખોવાઈ જતી, ડૂબી જતી, લીન થતી ચિત્તવૃત્તિની ધારા સ્વરૂપ સંસારનમસ્કાર હવે મોટા ભાગે અટકે છે. બાહ્ય-અત્યંતર સંસારમાં નીરસતાનું વદન થવાથી તેના તરફ ઝૂકવાનું વલણ કઈ રીતે સંભવે? ત્રિવિધ સંસારનું ખેંચાણ, આકર્ષણ જવાથી સંસારનમસ્કાર, સંસારપૂજા વિરામ પામે છે.
ન- તાત્વિક વીતરાગનમસ્કારની સ્પર્શના ના (૧૭) પરમ નિષ્કષાય આત્મદ્રવ્ય પ્રત્યે ઊંડો આદરભાવ પ્રગટે છે. પરમ નિર્વિકારી પાવન નિજ સિદ્ધસ્વરૂપને પ્રગટાવવાની પ્રબળ ઝંખના જાગે છે. અંશે-અંશે પ્રગટ થઈ રહેલા શાંત-સુધારસમય નિજ ચેતનદ્રવ્ય પ્રત્યે અનન્ય બહુમાનભાવ ઉછળે છે. (આને પણ અન્ય એક પ્રકારે નિશ્ચયથી સદ્યોગાવંચક યોગની પ્રાપ્તિ સમજવી.) પરમ સમાધિથી પરિપૂર્ણ નિજાત્મતત્ત્વનું અદમ્ય આકર્ષણ એના અંતઃકરણમાં ઉદ્ભવે છે. અસંગ, અલિપ્ત, અનાવૃત પોતાના શુદ્ધ ચેતન દ્રવ્યને જ અનુભવવાનો તીવ્ર
GT