SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨/૭ • अनवधानतापरित्यागोपदेशः . २०१७ द्युत्सारण-करचरणादिसञ्चालन-दृष्टिसञ्चारणाद्यनेकक्रियाः कुर्वन्नपि नरः न ताः प्रति उपयुङ्क्ते । उपयोगशून्यतया दर्शितानेकक्रियाकरणत इदं सिध्यति यदुत आत्मनि जडता = उपयोगशून्यता = प अचेतनता अपि विद्यते । एतादृशजडतापरिहारे उपयोगपूर्वं सकलक्रियाकरणे एव साधकः मोक्षमार्गे । तत्त्वतः अभिसर्पति। अत एव सूत्रकृताङ्गे द्वितीयश्रुतस्कन्धे '“आउत्तं गच्छमाणस्स, आउत्तं चिट्ठमाणस्स, आउत्तं । णिसीयमाणस्स, आउत्तं तुयट्टमाणस्स, आउत्तं भुंजमाणस्स, आउत्तं भासमाणस्स, आउत्तं वत्थं पडिग्गहं कंबलं श પાયjછvi vમાનસ વા રવિવવમાસ વા... નાવ વવવુપટ્ટશિવાય...(સૂત્ર.ર/ર/૨૧ મા-૨/ પૃ.૩૦૬) ત્યાધુજીમ્ | (१) भेदज्ञानाभ्यासदशायां ‘शरीरयन्त्रमिदं चलति। अहं तत् चालयामि । अमूर्तोऽहं तु नैव ण चलामि । शरीरमिदं भुङ्क्ते। अहं तद् भोजयामि । अहं तु अनाहारस्वभावत्वान्नैव भुजे' इत्यादिरूपेण । स्वस्य क्रियाकर्तृत्वपरिणतिः त्याज्या शरीरस्य च प्रयोज्यकर्तृत्वपरिणतिः विलोकनीया। ફેલાવવાનું કામ... વગેરે અનેક કામો કરતો રહે છે. તેમ છતાં તે તે ક્રિયાની તે નોંધ પણ લેતો નથી. તેના ઉપયોગની બહાર ઉપરોક્ત રીતે અનેક ક્રિયાઓ તેના જ દ્વારા થતી હોય છે. આનાથી ફલિત થાય છે કે આત્મામાં જડતા = ઉપયોગશૂન્યતા = અચેતનતા = અચેતનસ્વભાવ પણ રહેલા છે. આવી જડતા જ્યારે દૂર થાય, પોતાની નાનામાં નાની પણ પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક અને ચીવટપૂર્વક થાય, તો જ સાધક તાત્ત્વિક રીતે મોક્ષમાર્ગે આગળ વધી શકે. (સત.) આ જ કારણસર સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ક્રિયાસ્થાન નામના બીજા અધ્યયનમાં 24 જણાવેલ છે કે “સાધુ ઉપયોગ પૂર્વક જ ચાલે, ઊભો રહે, બેસે, પડખું બદલે, ગોચરી વાપરે, બોલે છે તથા ઉપયોગસહિત જ વસ્ત્ર, પાત્ર, કામળી, રજોહરણ (દડાસણ) લે અથવા મૂકે. યાવત્ આંખની GT પાંપણનો પલકારો પણ ઉપયોગયુક્ત જ હોય.” ઈ ભેદજ્ઞાનને ઉજાગર કરીએ છે (૧) શરીર અને આત્મા વચ્ચે ભેદજ્ઞાનનો પ્રાથમિક અભ્યાસ ચાલતો હોય તેવી દશામાં પોતાની કર્તૃત્વપરિણતિ છોડવા માટે સાધકે ધીરજપૂર્વક એમ વિચારવું કે “આ શરીરસ્વરૂપ યંત્ર ચાલે છે. ચેતન એવો હું તો ફક્ત તેને ચલાવું છું. હું તો દેહભિન્ન અમૂર્ત છું. તેથી હું તો નથી જ ચાલતો.' એ જ રીતે “આ દેહ ભોજન કરે છે. હું તો ફક્ત તેને જમાડું છું. પરંતુ હું જમતો નથી. કારણ કે હું તો અણાહારી જ છે. સદાનો ઉપવાસી એવો હું ભૂખ્યા શરીરને જમાડું છું.” આમ હલન-ચલન -ભોજન વગેરે ક્રિયાના મુખ્ય કર્તુત્વની પરિણતિને આપણામાંથી કાઢવી અને શરીરમાં મુખ્યકર્તુત્વની (= પ્રયોજ્યકર્તુત્વની) પરિણતિને વિવેકદષ્ટિપૂર્વક હંમેશા સર્વત્ર જોવી. 1. उपयुक्तं गच्छतः, उपयुक्तं तिष्ठतः, उपयुक्तं निषीदतः, उपयुक्तं त्वक्वर्तनां कुर्वाणस्य, उपयुक्तं भुञानस्य, उपयुक्तं भाषमाणस्य, उपयुक्तं वस्त्रं पतद्ग्रहं कम्बलं पादपुञ्छनकं गृह्णतो वा निक्षिपतो वा...यावत् चक्षुःपक्ष्मनिपातमपि (उपयुक्तं ફર્વત:)...
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy