SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ☼ अन्तरङ्गस्वभावाद्यनुसारेण व्यवहारः ? ૨/૭ પરમભાવગ્રાહક નયઈ કર્મ-નોકર્મનŪ મૂર્તસ્વભાવ કહિઈં. *ઈમ ગુણવંત સમજી લીયો.* ।।૧૩/૭ના 可 स्यैवाऽभीष्टत्वाच्च। तदुक्तं कैयटेन अपि पतञ्जलिकृतवैयाकरणमहाभाष्यस्य प्रदीपे विवरणे “यद्यपि द्रव्ये तत्र बहवो गुणाः सन्ति तथापि अन्तरङ्गत्वात् प्रवृत्तिनिमित्तगुणप्रकर्षाश्रयः प्रत्ययः " ( वै.म.भा. ५/३/५५ रा प्र.वृ.) इति । उक्तः द्वितीयस्य विशेषस्वभावस्य पूर्वं व्याख्यातस्य ( १२ / २) ग्राहको नयः । साम्प्रतं तृतीयस्य विशेषस्वभावस्य पूर्वं ( १२ / ३) व्याख्यातस्य ग्राहकं नयमाह - ज्ञानावरणीयादिकर्म-देहेन्द्रियादिनोकर्मणोः मूर्त्तस्वभावः परमभावबोधके सङ्गच्छते। तदुक्तं देवसेनेन आलापपद्धती शुभचन्द्रेण च कार्त्तिकेयानुप्रेक्षावृत्ती “परमभावग्राहकेण कर्म -નોર્મળોઃ મૂર્તસ્વમાવ” (બ.વ.પૃ.૧૯, જા...૨૬૧/રૃ.પૃ.૧૮૬) કૃતિ। कर्म- नोकर्ममूर्त्तत्वं परमभावग्राहकनयमते इह द्रव्यानुयोगतर्कणायाम् “असद्भूतव्यवहारे” (द्र त. १३ / ७) इत्यादिना दर्शिते श्लोके छन्दोभङ्गो वर्त्तत इत्यवधेयम्। 53 254 २०१६ = = प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अनेकशः सम्भाषणादिप्रवृत्तिमध्ये शिरःकण्डूयन-मक्षिकाઆ બન્નેના આધારે જ થાય છે. આ વાત માત્ર અમને જ માન્ય છે - એવું નથી. અન્ય દર્શનના વિદ્વાનોને પણ આ વાત માન્ય છે. તેથી જ પતંજલિ મહર્ષિએ બનાવેલ વૈયાકરણ મહાભાષ્ય ઉપર પ્રદીપ નામની વ્યાખ્યામાં કૈયટ નામના વૈયાકરણે પણ જણાવેલ છે કે જો કે તે દ્રવ્યમાં ઘણા બધા ગુણો હોય છે. છતાં પણ લોકોને પ્રવૃત્તિનિમિત્તભૂત ગુણપ્રકર્ષના આધારે જ પ્રતીતિ થાય છે. કેમ કે પ્રવૃત્તિનિમિત્તભૂત ગુણો અંતરંગ હોય છે.' આ રીતે અચૈતન્ય નામના બીજા વિશેષસ્વભાવને ગ્રહણ કરનાર નય અહીં જણાવાયેલ છે. પૂર્વે બારમી શાખાના બીજા શ્લોકમાં પ્રસ્તુત અચૈતન્યસ્વભાવની વ્યાખ્યા થઈ ચૂકેલ છે. આ વાત વિજ્ઞ વાચકોને બરાબર ધ્યાનમાં હશે. કર્મ-નોકર્મમાં મૂર્તસ્વભાવ : દિગંબર છે CU (સામ્પ્રતં.) પૂર્વે બારમી શાખાના ત્રીજા શ્લોકમાં મૂર્ત્તત્વ નામના તૃતીય વિશેષસ્વભાવની છણાવટ થઈ ચૂકેલ છે. તે મૂર્રસ્વભાવને માનનાર નયને હવે ગ્રંથકારશ્રી જણાવે છે કે જ્ઞાનાવરણીય વગેરે કર્મમાં તથા શ૨ી૨-ઈન્દ્રિય વગેરે નોકર્મમાં ૫૨મભાવગ્રાહક નયના મત મુજબ મૂર્તસ્વભાવ સંગત થાય છે. દેવસેનજીએ આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા શુભચન્દ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં જણાવેલ છે કે ‘પરમભાવગ્રાહક નયથી કર્મમાં અને નોકર્મમાં મૂર્તસ્વભાવ છે.’ (૬૪.) પ્રસ્તુત સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં ‘ગસન્મુતવ્યવહાર' ઈત્યાદિ સ્વરૂપે જે શ્લોક શ્રીભોજકવિએ દર્શાવેલ છે, તેમાં છંદભંગ છે - આ વાતને વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. કે આત્માના અચૈતન્યસ્વભાવને હટાવીએ કે આધ્યાત્મિક ઉપનય :- ઘણી વાર કોઈની સાથે વાતચીત કરતાં કરતાં માણસ વચ્ચે વચ્ચે માથું ખંજવાળવાનું કામ, માખી-મચ્છરને ઉડાડવાનું કામ, હાથ-પગને હલાવવાનું કામ, નજરને અન્યત્ર * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy