________________
१९८८ • सारोपा साध्यवसाना च लक्षणा 0
___१३/४ इयञ्च गुणयोगाद् गौणीत्युच्यते” (सा.द.२/९ वृ.पृ.५८) इति। इयं चोपचारमिश्रेत्यप्यभिधीयते ।
सादृश्येतरसम्बन्धाज्जायमाना शुद्धा लक्षणा ‘गङ्गायां घोषः' इत्यादौ । इदमेवाभिप्रेत्योक्तम् अभिधाप वृत्तिमातृकायां मुकुलभट्टेन “शुद्धोपचारमिश्रुत्वाल्लक्षणा द्विविधा मता” (अ.व.मा. २) इति । गौण्याः
शुद्धायाश्च प्रत्येकं सारोपा साध्यवसाना च इति द्वौ भेदौ । प्रकृते कोष्ठकरूपेण आलङ्कारिकमतानुसारतो लक्षणा दर्श्यते ।
___लक्षणा वृत्तिः (आलङ्कारिकमते)
गौणी लक्षणा
सापा
सारापा
सारोपा
साध्यवसाना
साध्यवसाना तदुभयलक्षणं तु विश्वनाथकविना “विषयस्याऽनिगीर्णस्याऽन्यतादात्म्यप्रतीतिकृत् । सारोपा स्याद्, निगीर्णस्य मता साध्यवसानिका ।।” (सा.द.२/१३) इत्येवं साहित्यदर्पणे दर्शितम् । “अनिगीर्णस्य = अनाच्छादितस्य अर्थात् स्ववाचकनामपदेन उक्तस्य” (सा.द.२/१३ वि.पृ.४२) इति विज्ञप्रियाऽऽख्यायां साहित्यदर्पणवृत्तौ महेश्वरः । तथाहि - ‘माणवकः सिंह' इत्यत्र सारोपा लक्षणा, माणवकस्याऽत्राऽनिઅજ્ઞત્વાદિ વિશેષતાને જણાવવી તે અહીં પ્રયોજન છે. અજ્ઞત્વાદિ ગુણના યોગથી આ લક્ષણા ગૌણી કહેવાય છે.” ગૌણી લક્ષણાને ઉપચારમિશ્ર લક્ષણા પણ કહેવાય છે. તથા સાદેશ્યભિન્ન સંબંધથી થતી લક્ષણા શુદ્ધલક્ષણા કહેવાય છે. જેમ કે “ યાં ઘોષ' – વગેરે સ્થળમાં સાદશ્યભિન્ન સામીપ્યસંબંધથી કે સંયોગસંબંધથી ગંગાપદ દ્વારા ગંગાતીરની પ્રતીતિ થવાથી શુદ્ધ લક્ષણા માન્ય છે. આ જ અભિપ્રાયથી મુકુલભટ્ટ અભિધાવૃત્તિમાતૃકા ગ્રંથમાં જણાવેલ છે કે “શુદ્ધ અને ઉપચારમિશ્ર (ગૌણ) હોવાથી લક્ષણા બે પ્રકારની હોય છે.” વળી, અલંકારશાસ્ત્રવિશારદો ગૌણી લક્ષણા અને શુદ્ધ લક્ષણા - આ બન્ને પ્રકારની લક્ષણાના સારોપા અને સાધ્યવસાના એમ બે-બે ભેદ માને છે. આલંકારિક વિદ્વાનોના મત છે મુજબ અહીં લક્ષણાનું વર્ગીકરણ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં કોઇકસ્વરૂપે જણાવેલ છે. તે ચિત્ર a અતિસ્પષ્ટ હોવાથી કર્ણિકા સુવાસમાં પુનઃ તે ચિત્રનો નિર્દેશ કરવામાં નથી આવતો.
સારોપા લક્ષણામાં નિગરણ વિચાર 4 (તકુમા.) સારોપા લક્ષણાનું અને સાધ્યવસાના લક્ષણાનું લક્ષણ તો વિશ્વનાથ કવિએ સાહિત્યદર્પણ ગ્રંથમાં આ મુજબ જણાવેલ છે. “વિષયી દ્વારા નિગરણ ન કરાયેલા (= ગળી ન જવાતા = અનિગીર્ણ) વિષયની અન્ય પદાર્થની = વિષયીની સાથે તાદાભ્યપ્રતીતિ કરાવે તે લક્ષણો સારોપા લક્ષણા કહેવાય છે. તથા વિષયી દ્વારા નિગરણ કરાતા (= ગળી જવાતા) વિષયની વિષય સાથે તાદાભ્યપ્રતીતિ કરાવે તે લક્ષણો સાધ્યવસાના કે સાધ્યાવસાનિકા લક્ષણા કહેવાય છે.” મહેશ્વર પંડિતે સાહિત્યદર્પણ ગ્રંથની વિજ્ઞપ્રિયા નામની વ્યાખ્યા રચેલ છે. તેમાં તેમણે “અનિગી' વિષયની સ્પષ્ટતા કરતાં જણાવેલ છે કે “જે વિષય આચ્છાદિત ન હોય, ઢંકાયેલ ન હોય તે અનિગીર્ણ કહેવાય. અર્થાત્ સ્વવાચક “નામ” પદથી જેને જણાવેલ હોય તે વિષય અનિગીર્ણ = નિગરણશૂન્ય કહેવાય.” તે આ રીતે સમજવું.