SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ १३/४ ० दण्डि-विद्याभूषण-जगन्नाथादिमतप्रकाशनम् १९८९ गीर्णत्वात् । माणवके गच्छति सति ‘सिंहो गच्छति' इत्युक्तौ साध्यवसाना बोध्या, आरोप्यमाणेन । विषयिणा विषयस्य माणवकस्य निगीर्णत्वादिति। विषयस्य निगीर्णत्वं कथं भवति? इति शङ्कायाः समाधानं तु “निगरणञ्च प्रस्तुतस्य क्वचिदनुपादाने क्वचिदुपात्तस्याऽपि अधःकरणेन भवति” (का.दी.८/पृ.१४७) इत्येवं काव्यदीपिकायां कान्तिचन्द्र- म भट्टः दर्शितवान् । तदुक्तं दण्डिकृतस्य काव्यादर्शस्य प्रभावृत्तौ विद्याभूषणेन अपि उद्धरणरूपेण “विषयस्यानुपादानेऽप्युपादाने च सूरयः। अधःकरणमात्रेण निगीर्णत्वं प्रचक्षते ।।” (२/२२१ वृ.पृ.२२६) इति। प्रकृतलक्षणाद्वितयलक्षणनिरूपणावसरे जगन्नाथपण्डितेन रसगङ्गाधरे “विषय-विषयिणोः पृथङ्निમાણવક નામનો પુરુષ પરાક્રમી હોવાના લીધે માણવક સિંહ છે' - આવું કથન કરવામાં આવે તો સારોપા લક્ષણા સમજવી. કારણ કે “માણવક' અહીં અનિગી છે. જ્યારે તે જ માણવક જતો હોય ત્યારે “સિંહ જાય છે' - આવું કહેવામાં આવે તો સાધ્યવસાના લક્ષણો સમજવી. કારણ કે આરોપ્રમાણ એવા વિષયી = સિંહ દ્વારા આરોપવિષયભૂત માણવક નિગીર્ણ છે, ગળી જવાયેલ છે. - - બે પ્રકારે વિષયનું નિગરણ - (વિષય) કાન્તિચન્દ્ર ભટ્ટ નામના વિદ્વાને કાવ્યદીપિકા ગ્રંથની રચના કરી છે. તેમાં તેમણે “વિષયનું નિગરણ' કઈ રીતે થાય ?” આવી શંકાનું સમાધાન આ રીતે દર્શાવેલ છે કે કોઈ પણ વિષયનું નિગરણ (= ગળી જવાનું કે ગૌણ કરવાનું કાર્ય) બે રીતે થાય છે. (૧) ક્યારેક પ્રસ્તુત વિષયનું શબ્દત ગ્રહણ ન કરવામાં આવે તો વિષયનું વિષય વડે નિગરણ થાય છે. (દા.ત. માણવકને ઉદેશીને ૨ સિહો તિ’ – આવું કથન). તથા (૨) ક્યારેક વિષયનું શબ્દત ગ્રહણ કરવામાં આવે તેમ છતાં પણ તેને નીચો કરવા દ્વારા (= ગૌણ કરવા દ્વારા કે તેની ઉપેક્ષા કરવા દ્વારા તેનું નિગરણ થાય (1) છે.” (દા.ત. માણવકને ઉદ્દેશીને સિંદોનાં છતિ’ - આવું કથન.) a દંડી કવિના મતનો નિર્દેશ : (તકુ.) દંડી કવિએ રચેલ કાવ્યાદર્શની પ્રભા વૃત્તિમાં વિદ્યાભૂષણજીએ પણ ઉદ્ધરણરૂપે જણાવેલ છે કે “વિષયનું શબ્દત ગ્રહણ ન કરવામાં આવે તો વિષયમાં નિગીર્ણતા આવે. અથવા વિષયનો શબ્દત ઉલ્લેખ કરવામાં આવે તેમ છતાં પણ તેને ગૌણ કરવા માત્રથી તે વિષયમાં નિગીર્ણતા આવે. આ પ્રમાણે અલંકારશાસ્ત્રના આચાર્યો કહે છે.” સ્પષ્ટતા :- વિષયનો શબ્દતઃ જ્યાં ઉલ્લેખ કરવામાં આવેલ હોય તથા તેને ગૌણ કરવામાં આવેલ ન હોય તો સારોપા લક્ષણા કહેવાય. જેમ કે “: વાદીવા' આવા સ્થળે વિષયસ્વરૂપ વાહીકનો શબ્દતઃ ઉલ્લેખ થયેલ છે તથા તેને મુખ્ય કરવામાં આવેલ છે. તેથી ઉપરોક્ત વાક્યમાં સારોપા લક્ષણા માન્ય છે - તેમ સમજવું. વધુ સ્પષ્ટતા આગળ થતી જશે. જગન્નાથ પંડિતના મતનું પ્રદર્શન (a.) પ્રસ્તુત સારોપા અને સાધ્યવસાના લક્ષણાનું લક્ષણ બતાવવાના અવસરે જગન્નાથ પંડિત
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy