________________
१९७० ० द्रव्यार्थिकद्वितीयभेदाद्यनुसन्धानम् ।
१३/२ ઉત્પાદ-વ્યયગૌણતા રે, "સત્તાગ્રાહક નિત્યો? કોઈક પર્યાયાર્થિકઈ રે, જાણો સ્વભાવ અનિત્યો રે II૧૩/રો (૨૧૦) ચતુર. ઉત્પાદ-વ્યયગૌણત્વઈ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનઈ નિત્યસ્વભાવ કહિઈ ૩. अस्तित्व-नास्तित्वग्राहकनयनिरूपणानन्तरं नित्यत्वाऽनित्यत्वस्वभावग्राहकनयदर्शनायाह – 'उत्पादेति ।
उत्पाद-व्ययगौणत्वे सत्ताग्रहे च नित्यता।--
उत्पाद-व्ययमुख्यत्वे पर्यायार्थादनित्यता।।१३/२।। र प्रकृते दण्डान्वयस्त्वेवम् - उत्पाद-व्ययगौणत्वे सत्ताग्रहे च नित्यता (उच्यते)। उत्पाद-व्ययमुख्यत्वे નું પર્યાયાર્થાત્ નિત્યતા (જ્ઞાયત) T૦રૂ/રા
उत्पाद-व्ययगौणत्वे = उत्पत्ति-क्षयोपसर्जनभावे सति सत्ताग्रहे च = त्रिकालाऽनुगतसत्ताके मुख्यत्वग्राहकद्रव्यार्थिकनयमते पुनः द्रव्यस्य नित्यता = नित्यस्वभाव उच्यते । चकारोऽत्र समुच्चयार्थे - बोध्या, “चः पादपूरणे पक्षान्तरे चाऽपि समुच्चये” (वि.लो.अव्यय.१२) इति पूर्वोक्ते (५/६) विश्वलोचने
धरसेनवचनात् । पूर्वोक्तः (५/११) द्रव्यार्थिकनयद्वितीयभेदोऽत्राऽनुसन्धेयः। पौनरुक्त्यदोषभयान्नेह विव्रियते तत्स्वरूपम् । प्रकृते “आभिमुख्येन ग्रहणं = मुख्यत्वम्, तद्विपरीतत्वम् उपसर्जनत्वम्” (म.स्या.रह.का.९/ पृ.५६) इति मध्यमपरिमाणस्याद्वादरहस्यवचनमप्यनुसन्धेयम् ।
અવતરણિકા :- અસ્તિસ્વભાવગ્રાહક અને નાસ્તિસ્વભાવગ્રાહક નયનું નિરૂપણ કર્યા બાદ ગ્રંથકારશ્રી નિત્યસ્વભાવગ્રાહક અને અનિત્યસ્વભાવગ્રાહક નયને દેખાડવા માટે કહે છે કે :
# નિત્યાનિત્યસ્વભાવગ્રાહક નયનો વિચાર છે શ્લોકાર્થ :- ઉત્પાદ-વ્યયને ગૌણ કરવામાં આવે અને સત્તાનું ગ્રહણ કરવામાં આવે તો (દ્રવ્યાર્થિકનયથી) દ્રવ્યમાં નિત્યતા કહેવાય છે. તથા ઉત્પાદ-વ્યયને મુખ્ય કરવામાં આવે તો પર્યાયાર્થિકનયથી અનિત્યતા પી જણાય છે. (૧૩/)
વ્યાખ્યાર્થ :- દ્રવ્યમાં રહેલ ઉત્પત્તિને અને વિનાશને ગૌણ કરવામાં આવે તથા ત્રિકાલ અનુગત Cી એવી સત્તાને મુખ્ય કરવામાં આવે તો સત્તાગ્રાહક નયના મત મુજબ દ્રવ્યમાં નિત્યસ્વભાવ કહેવાય
છે. અહીં ‘વ’ શબ્દ સમુચ્ચય = સંગ્રહ અર્થમાં છે. કેમ કે ધરસેનજીએ વિશ્વલોચનકોશમાં જણાવેલ છે કે “પાદપૂર્તિ, અન્ય પક્ષ = વિકલ્પ અને વળી સમુચ્ચય અર્થમાં “ઘ' વપરાય છે.” પૂર્વે (૫/E) આ સંદર્ભ જણાવેલ હતો. પૂર્વે (૫/૧૧) દ્રવ્યાર્થિકનયનો જે બીજો ભેદ જણાવેલ છે, તેનું અહીં અનુસંધાન કરવું. પુનરુક્તિ દોષના ભયથી અહીં તેના સ્વરૂપનું ફરીથી વિવેચન કરવામાં નથી આવતું. “અભિમુખરૂપે ધર્મનું ગ્રહણ = જ્ઞાન કરવું તે મુખ્યતા તથા અનભિમુખરૂપે ધર્મનું જ્ઞાન કરવું તે ધર્મગત ગૌણતા - આ પ્રમાણે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્યના વચનનું અહીં અનુસંધાન કરવું. • પુસ્તકોમાં ‘ગ્રાહક' પાઠ. આ.(૧)કો.(૪+૬)નો પાઠ લીધો છે. 8. પુસ્તકોમાં “નિત્ય’ પાઠ. મો(૧)નો પાઠ લીધેલ છે.