________________
૧૨/૨ ० द्रव्य-पर्यायरूपत्वाद् वस्तु नित्यानित्यम् ।
१९७१ કોઈક પર્યાયાર્થિક નય ઉત્પાદ-વ્યયગ્રાહક હોઈ, તેણઈ કરી અનિત્યસ્વભાવ જાણો ૪. ૧૩/રા રસ
उत्पाद-व्ययमुख्यत्वे = जन्मोच्छेदप्राधान्ये अर्पिते सति पर्यायार्थात् = पर्यायार्थिकनयमाश्रित्य द्रव्यस्य अनित्यता = अनित्यस्वभावो ज्ञायते । पूर्वोक्तः (६/३-४) पर्यायार्थनयतृतीयभेदोऽत्राऽनुसन्धेयः। एतन्नयमनुसृत्य कार्तिकेयाऽनुप्रेक्षायां '“जं किंचि वि उप्पण्णं तस्स विणासो हवेइ णियमेण' ५ (ા.મ.૪) રૂત્યુમ્ |
तदुक्तं देवसेनेन आलापपद्धतौ शुभचन्द्रेण च कार्तिकेयानुप्रेक्षावृत्तौ “उत्पाद-व्ययगौणत्वेन सत्ताग्राहकेण म નિત્યસ્વભાવ | નવત્ પર્યાયાર્થિન નિત્યસ્વમાવ:” (.પ.પૂ.૭૫, વ.ક.ર૬૭ પૃ.પૃ.૩૮૧) તા : 'केनचित् पर्यायार्थिकेन' इति ‘पर्यायार्थिकनयतृतीयभेदेन' इत्यर्थः बोध्यः।
एतेन “उत्पद्यन्ते विपद्यन्ते पदार्थाः पर्ययात्मना । ध्रुवा द्रव्यात्मना सर्वे बहिरन्तश्च सर्वदा ।।” (दाना.अवसर- क ५/२३) इति दानादिप्रकरणे सूराचार्यवचनं व्याख्यातम्, ‘पर्ययात्मना' = अनित्यशुद्धपर्यायार्थिकनयगोचरतया, र्णि 'द्रव्यात्मना' = सत्ताग्राहकद्रव्यार्थिकनयविषयतया इत्यर्थात् ।
वस्तुतो वस्तुनो न केवलं नित्यत्वम् अनित्यत्वं वा किन्तूभयात्मकत्वमेव । तदुक्तम् अनेकान्तवादप्रवेशे अनेकान्तजयपताकायां च श्रीहरिभद्रसूरिभिः “नित्यानित्यत्वञ्च वस्तुनो द्रव्य-पर्यायोभयरूपत्वात्, अनुवृत्त
(ઉત્પતિ.) ઉત્પાદ-વ્યયને મુખ્ય સ્વરૂપે વિવક્ષિત કરવામાં આવે તો પર્યાયાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્યમાં અનિત્યસ્વભાવ જણાય છે. પૂર્વે છઠ્ઠી શાખાના ત્રીજા-ચોથા શ્લોકમાં જણાવેલ પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદનું અહીં અનુસંધાન કરવું. આ નયને આશ્રયીને દિગંબર સ્વામી કુમારે કાર્તિકેયઅનુપ્રેક્ષા ગ્રંથમાં જણાવેલ છે કે “જે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય છે, તેનો વિનાશ અવશ્ય થાય છે.”
(તકુ.) તેથી દેવસેનજીએ આલાપપદ્ધતિમાં તથા શુભચંદ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં જણાવેલ છે કે “ઉત્પાદન અને વ્યયને ગૌણ કરીને સત્તાની મુખ્યતાથી વસ્તુને ગ્રહણ કરનાર નયની અપેક્ષાએ દ્રવ્યમાં નિત્યસ્વભાવ છે. પર્યાયને ગ્રહણ કરનાર કોઈક પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્યમાં અનિત્યસ્વભાવ છે છે.” “કોઈક પર્યાયાર્થિકનયથી' - આમ અહીં કહેલ છે, તેનાથી પર્યાયાર્થિકનો ત્રીજો ભેદ લેવો.
હા, નયભેદથી પદાર્થ ત્રિતયાત્મક હલ (ત્તન) દાનાદિપ્રકરણમાં સૂરાચાર્યજીએ જણાવેલ છે કે “સર્વદા બહાર અને અંદર સર્વ પદાર્થો સ પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તથા દ્રવ્યરૂપે ધ્રુવ રહે છે.” અમે ઉપર જે વાત જણાવી તે મુજબ સૂરાચાર્યજીના વચનનું અર્થઘટન એવું થશે કે – અનિત્યશુદ્ધપર્યાયાર્થિક નયના વિષયરૂપે સર્વ પદાર્થોના ઉત્પાદ-વ્યય થાય છે તથા સત્તાગ્રાહકદ્રવ્યાર્થિકનયના વિષયરૂપે સર્વે પદાર્થો ધ્રુવ છે.
જ ફક્ત એક અંશના સ્વીકારમાં મિથ્યાત્વ છે (વસ્તુ) વાસ્તવમાં તો વસ્તુમાં માત્ર નિત્યતા નથી કે માત્ર અનિત્યતા નથી. પરંતુ પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્યભિયાત્મક જ છે. તેથી જ તો શ્રીહરિભદ્રસૂરિજીએ અનેકાંતવાદપ્રવેશમાં તથા અનેકાન્તજયપતાકામાં જણાવેલ છે કે “દ્રવ્ય-પર્યાયોભયાત્મક હોવાથી તથા અનુવૃત્ત-વ્યાવૃત્તાકારરૂપે સ્વસંવેદનગ્રાહ્ય હોવાથી 1. यत् किञ्चिदपि उत्पन्नं तस्य विनाशो भवति नियमेन ।