SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ १९६४ ० द्रव्यार्थिकनवमभेदानुसन्धानम् । ૨૩/ ી નાસ્તિસ્વભાવ છઈ, તે પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનઈ #મનમાં આણીઈ* ૨. ૩ ૨એ “સર્વસ્તિ જ્યા, પરખ નાસ્તિ ઘા” (ને ચા.મુ.૭/૨૭) सामान्यस्वभावानां चेतनादिविशेषस्वभावानां च प्रयोजिका स्वद्रव्यादिग्रहे = स्वकीयद्रव्य-क्षेत्रादिग्राहके प द्रव्यार्थिकनये ख्याता = प्रसिद्धा । पूर्वोक्तः(५/१७) द्रव्यार्थिकनयाऽष्टमभेदोऽत्राऽनुसन्धेयः। पुनग रुक्तिभयान्नेह पुनः तन्यते । परद्रव्यादिबोधे = परकीयद्रव्य-क्षेत्रादिग्राहके द्रव्यार्थिकनये तु द्रव्यस्य नास्तिस्वभावता मता = सम्मता। तुः भेदार्थे, विशेषार्थे इति यावत् । तदुक्तं विश्वलोचने “तु पादपूरणे भेदावधारण-समुच्चये" (वि.लो.अव्यय.२४) इति । पूर्वोक्तः (५/१८) द्रव्यार्थिकनयनवमभेदोऽत्राऽनुसन्धेयः। उक्तञ्च “सर्वमस्ति क स्वरूपेण पररूपेण नास्ति च। अन्यथा सर्वसत्त्वं स्यात्, स्वरूपस्याऽप्यसम्भवः ।।” (जै.स्या.मु.१/२७) इति યશસ્વસાકરેન મૈનચાદવમુત્તવાનું ચાદવરત્નાવરે (૧/૦૬-પૂ.ર૦૨), પ્રમાણમીમાંસાવૃત્તો (/9/9૬), का स्याद्वादमञ्जर्यां (का.१४), स्याद्वादकल्पलतायां (८/१०) चाऽपि समुद्धृतेयं कारिकेत्यवधेयम् । “द्रव्य-क्षेत्र -ઝાન-માવેઃ વૈઃ સ્વત્વમપરેઃ પર” (ચા.વ.ર૬) રૂતિ રાનરોવરજૂર | परमार्थतः स्वद्रव्य-क्षेत्र-काल-भावैः वस्तुनोऽर्थक्रियाकारित्वेन अस्तिस्वभावः स्वद्रव्यादिग्राहकપ્રસ્તુત અસ્તિસ્વભાવ પૂર્વે બારમી શાખામાં જણાવેલ નિત્ય-અનિત્યાદિ સામાન્યસ્વભાવો અને ચેતન -અચેતનાદિ દશ વિશેષસ્વભાવો પ્રત્યે પ્રયોજક છે. તે અસ્તિસ્વભાવ સ્વકીય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયમાં પ્રસિદ્ધ છે. પૂર્વે પાંચમી શાખાના સત્તરમા શ્લોકમાં જણાવેલ દ્રવ્યાર્થિકનયના આઠમા ભેદનું અહીં અનુસંધાન કરવું. પુનરુક્તિ દોષના લીધે અહીં ફરીથી તેનું વિવરણ કરવામાં નથી આવતું. (ર) તથા પરકીય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયમાં તો દ્રવ્યનો નાસ્તિસ્વભાવ માન્ય છે. “તુ' = “તો' શબ્દ ભેદ = વિશેષ = પૂર્વ કરતાં તફાવત જણાવવાના અર્થમાં T] સમજવો. વિશ્વલોચનકોશમાં જણાવેલ છે કે “પાદપૂર્તિ, ભેદ = વિશેષ, અવધારણ તથા સમુચ્ચય અર્થમાં “તુ' વપરાય છે.” પૂર્વે પાંચમી શાખાના અઢારમા શ્લોકમાં જણાવેલ દ્રવ્યાર્થિકનયના નવમા ૧ભેદનું અહીં અનુસંધાન કરવું. જૈનસ્યાદ્વાદમુક્તાવલીમાં યશસ્વસાગરે જણાવેલ છે કે “દરેક વસ્તુ સ્વરૂપથી છે અને પરરૂપથી નથી. અન્યથા પદાર્થ સર્વસ્વરૂપે વિદ્યમાન થાય અથવા નિજસ્વરૂપે પણ પદાર્થનો ઉચ્છેદ થાય. ' સ્યાદ્વાદરત્નાકર, પ્રમાણમીમાંસાવૃત્તિ, સ્યાદ્વાદમંજરી તથા સ્યાદ્વાદકલ્પલતામાં પણ આ કારિકા ઉદ્ધત કરેલ છે. તેનો ખ્યાલ રાખવો. “પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સ્વત્વ = સત્ત્વ = અસ્તિત્વ તથા પારકા દ્રવ્યાદિથી અસત્ત્વ' - આમ સ્યાદ્વાદકલિકામાં રાજશેખરસૂરિજીએ પણ જણાવેલ છે. છે અતિ-નાસ્તિવભાવબીજનું પ્રકાશન (ઈ (પરમા.) પરમાર્થથી તો સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વસ્તુ અર્થક્રિયાકારી છે. તેથી સ્વદ્રવ્યાદિગ્રાહક * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯) +આ.(૧)માં છે.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy