________________
१३/१ • नयसापेक्षा स्वभावाधिगमः ।
१९६३ ઢાળ - ૧૩ (રાગ ધોરણી - નયરી અયોધ્યા વતી રે - "એ દેશી.) હવઈ સામાન્યસ્વભાવનો અધિગમ નઈ કરી દેખાડઈ છS - સ્વદ્રવ્યાદિકગ્રાહકઈ રે, અસ્તિત્વભાવ વખાણિઓ; પરદ્રવ્યાદિકગ્રાહકઈ રે, નાસ્તિસ્વભાવ મનિ આણિઓ રે. ૧૩/૧] (૨૦૯)
ચતુર વિચારિઈ. એ આંકણી. અસ્તિસ્વભાવ દ્રવ્યનો છઈ, તે સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયઈ વખાણીઈ ૧.
• દ્રવ્યાનુયોકાપરામર્શ •
साम्प्रतं दर्शितस्वभावाधिगमं नयैः प्रदर्शयति - 'स्व'ति ।
स्वद्रव्यादिग्रहे ख्याता द्रव्यस्याऽस्तिस्वभावता। परद्रव्यादिबोधे तु नास्तिस्वभावता मता।।१३/१।। रे चतुर ! विचिन्त्येदम्, हृदि धारय धारय ।। ध्रुवपदम् ।।
• દ્રવ્યાનુયોપિરામર્શવાિ • प्रकृते दण्डान्वयस्त्वम् - स्वद्रव्यादिग्रहे द्रव्यस्य अस्तिस्वभावता ख्याता। परद्रव्यादिबोधे तु । (द्रव्यस्य) नास्तिस्वभावता मता ।।१३/१ ।। रे चतुर ! इदं विचिन्त्य हृदि धारय धारय ।। ध्रुवपदम् ।।
द्रव्यस्य अस्तिस्वभावता स्वकीयगुण-पर्यायानुविद्धा, “सव्वेसिं अत्थित्तं णिय-णियगुण-पज्जएहि । संजुत्तं” (द्र.स्व.प्र.१४७) इति द्रव्यस्वभावप्रकाशवचनात् । सा हि पूर्वोक्तानां (शाखा-१२) नित्यादि
દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ # અવતરણિકા :- ૧૧ મી અને ૧૨ મી શાખામાં બતાવેલા સ્વભાવોની વિવિધ નયો દ્વારા જાણકારી આપવાનું કાર્ય ગ્રંથકારશ્રી કરે છે :
અતિ-નાસ્વિભાવગ્રાહક નયનો વિચાર શ્લોકાર્થ:- સ્વદ્રવ્ય વગેરેના ગ્રાહક નયમાં દ્રવ્યનો અસ્તિસ્વભાવ પ્રસિદ્ધ છે. પરદ્રવ્યાદિગ્રાહક ' નયમાં તો નાસ્તિસ્વભાવ સંમત છે. (૧૩/૧)
હે ચતુર નર ! આ સ્વભાવતત્ત્વ વિચારીને હૃદયમાં ધારણ કરો, ધારણ કરો. (ધ્રુવપદ)
વ્યાખ્યાર્થી :- દ્રવ્યનો અસ્તિસ્વભાવ તો સ્વકીયગુણ-પર્યાયથી અનુવિદ્ધ છે. કારણ કે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “દરેક દ્રવ્યનું અસ્તિત્વ પોત-પોતાના ગુણ-પર્યાયોથી સંયુક્ત છે, અનુવિદ્ધ છે.” • કો.(૧૧)માં “પુણ્ય પ્રસંસીઈ એ દેશી. ૪. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ધ.શા.માં નથી. • પુસ્તકોમાં “સામાન્ય પદ નથી. કો.(૧૧)માં છે. * પુસ્તકોમાં ‘વખણાઈ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. 1. સર્વેક્ષા વસ્તિત્વ નિખ-નિબાન-પર્યઃ સંયુ