SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ २२८४ • पञ्चविधमिथ्यात्वत्यागोपदेशः ૨૫/૭-૮ જ્ઞાન તે ભવાર્ણવમાં = ભવસમુદ્રમાં પોત = વહાણ સમાન છઈ, તરણતારણ સમર્થ. મિથ્યાત્વમતિરૂપ જે (તમ) તિમિર = અંધકાર, તેહને ભેદવાને અર્થે જ્ઞાન તે મહાઉદ્યોત છઈ, મોટા અજુઆલા સરખો માં કહ્યો છે.૧૫/૧-૮ प तदुक्तं विशेषावश्यकभाष्ये '“सव्वाओ लद्धीओ जं सागारोवओगलाभाओ। तेणेह सिद्धलद्धी उप्पज्जइ તદુઉત્તસા” (વિ.મા.મ.રૂ૦૮૧) રૂતિ . પ્રજ્ઞા નાસૂર વ્યાધ્યા(અ.સૂ૫:૨૩/.ર૮૮) – પ્રથમવર્મપ્રચાધ્યાયી (....રૂ/g.) પતંદ્રિસ્તર: વોથ્ય | अतः सम्यग् ज्ञानम् एव भवार्णववरयानपात्रं = संसारसागरतारणपेशलबोहित्थः, तरण-तारणशे समर्थत्वात् । क्रिया तु तृण-पर्णादितुल्या न परेषां सन्तारणे समर्था । इदमेवाभिप्रेत्य भावनाज्ञानाधिकारे के उपदेशपदे “णाणी बाहुल्लओ हिअं चेव कुणइ” (उप.प.९०७) इत्युक्तं श्रीहरिभद्रसूरिभिः । मिथ्यात्वमतितमोभेदाय = सांशयिकादिपञ्चविधमिथ्यात्वग्रस्तबुद्धिलक्षणतिमिरविभेदनाय ज्ञानम् " एव महाप्रकाशः, यथार्थतत्त्वस्वरूपप्रकाशकत्वात् । क्रिया तु जात्यन्धगन्तृतुल्या, प्रवृत्तिशीलत्वेऽपि का यथावस्थितात्मादितत्त्वस्वरूपाऽप्रकाशकत्वात् । अत एव “बारसविहम्मि वि तवे सब्भिंतर-बाहिरे जिण છે. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “સર્વ લબ્ધિઓનો લાભ જે કારણે સાકાર ઉપયોગમાં થાય છે, તે કારણે સાકાર ઉપયોગમાં = જ્ઞાનમાં ઉપયુક્ત જીવને જ સિદ્ધલબ્ધિ ઉત્પન્ન થાય છે.” પન્નવણાસૂત્રની વ્યાખ્યા, પ્રથમ કર્મગ્રંથટીકા વગેરેમાં આ વાત વિસ્તારથી દર્શાવેલ છે. (.) (ખ) તેથી સમ્યગું જ્ઞાન જ સંસારસાગરને તરાવવા માટે શ્રેષ્ઠ વહાણ છે. સમ્યજ્ઞાની મહાત્મા તો ભવસાગરને અવશ્ય તરે જ છે. પરંતુ બીજાને પણ ભવસાગર તરાવવાનું લોકોત્તર સૌભાગ્ય તે પ્રાપ્ત કરે છે. કારણ કે સમ્યજ્ઞાન પોતાના આશ્રયને અને સ્વાશ્રયસમર્પિતને ભવસાગર તરાવવા માટેનું અમોઘ સામર્થ્ય ધરાવે છે. જ્યારે ક્રિયા તો ઘાસ અને પાંદડા વગેરે સમાન છે. બીજાને તરાવવા છે માટે તે સમર્થ નથી. આ જ અભિપ્રાયથી “ભાવનાજ્ઞાનના અધિકારમાં ઉપદેશપદમાં શ્રીહરિભદ્રસૂરિજીએ તા જણાવેલ છે કે “જ્ઞાની પુરુષ મોટા ભાગે બીજાનું હિત જ કરે છે.' જ જ્ઞાન મહાપ્રકાશ છે એ (મિથ્યાત્રિ.) (ગ) મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. (૧) સાંશયિક, (૨) અનાભોગિક, (૩) આભિગ્રહિક, (૪) અનાભિગ્રહિક અને (૫) આભિનિવેશિક, આ પાંચ પ્રકારના મિથ્યાત્વથી ઘેરાયેલી બુદ્ધિ જીવને ભવસાગરમાં ઊંધા રવાડે ચડાવી દે છે. તેથી મિથ્યાત્વગ્રસ્ત બુદ્ધિને શાસ્ત્રકાર ભગવંતોએ અંધકાર તરીકે જણાવેલ છે. આવા અંધકારનો નાશ કરવા માટે સમ્યગું જ્ઞાન એ જ મહાપ્રકાશ સ્વરૂપ છે. કારણ કે સભ્ય જ્ઞાન યથાર્થપણે તત્ત્વના સ્વરૂપનો પ્રકાશ કરે છે. આત્માદિ તત્ત્વના સ્વરૂપની સાચી જાણકારી ફક્ત જ્ઞાન દ્વારા જ મળે છે. જ્યારે ક્રિયા તો જન્માંધ મુસાફર જેવી જ છે. કારણ કે ક્રિયા પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ યથાવસ્થિતપણે જીવાદિ તત્ત્વના સ્વરૂપને જણાવવાના સામર્થ્યવાળી નથી. આ જ કારણે 1. सर्वा लब्धयो यत् साकारोपयोगलाभात्। तेनेह सिद्धलब्धिः उत्पद्यते तदुपयुक्तस्य ।। 2. ज्ञानी बाहुल्यतः हितम् एव करोति । 3. द्वादशविधे अपि तपसि साभ्यन्तर-बाह्ये जिनाऽऽख्याते। नाऽपि अस्ति नाऽपि च भविष्यति स्वाध्यायसमं तपः कर्म।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy