SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/૬-૮ क्रियातो ज्ञानं बलाधिकम् ० २२८५ વસ્થા ન વિ ત્થિ ન વિ ય દોહી લડ્વાયરમ તવોમંા ” (લૂ..મા.99૬૬, ર.વે..૮૬, મ.વિ.પ્ર.૨૨૮, મ.સ.પ્ર.૧૨૧, પડ્યા.9૧/૨૦, તા.૫.૮૫, બા.૫.૧૮૬, રશ.નિ.9૮૭, પ.વ.૧દ્ર, સં.ર.શા.9રૂ૪૪, મ.સા.૧૦૬) LT इति बृहत्कल्पभाष्ये, चन्द्रकवेध्यकप्रकीर्णके, मरणविभक्तिप्रकीर्णके, मरणसमाधिप्रकीर्णके, पञ्चाशके, वीरभद्राचार्यकृतायाम् अज्ञातकर्तृकायाञ्च आराधनापताकायाम्, दशवैकालिकनियुक्ती, श्रीहरिभद्रसूरिकृते । पञ्चवस्तुके, संवेगरङ्गशालायाम्, शिवार्यकृतायां च भगवत्याम् आराधनायाम् उक्तम् । अतोऽपि सम्यग्ज्ञाने म क्रियातो बलाधिकत्वाऽऽदरणीयतरत्वादिकं सिध्यतीत्याशयः। किञ्च, ज्ञानशून्या क्रिया मृण्मयकलशोपमा, निरनुबन्धसामान्यफलजनकत्वात् । भावनाज्ञानपरिपूता हि सत्क्रिया सुवर्णकलशोपमा, तथा-तथाफलान्तरसाधनेन प्रकृष्टफलजनकस्वभावत्वात् । इत्थमुपजीव्यत्वादपि कृ सम्यग्ज्ञानस्य क्रियातो बलाधिकत्वं सिध्यति । बौद्धानामिदं मतमस्माकमपि सम्मतम् । तदुक्तं ज्ञानसारे र्णि “ज्ञानपूतां परेऽप्याहुः क्रियां हेमघटोपमाम् । युक्तं तदपि तद्भावं न यद् भग्नाऽपि सोज्झति ।।” (ज्ञा.सा. ઉપસંહાર-૧૦) તિા ‘રે = વૌદ્ધ', શિષ્ટ સ્પષ્ટ વૌદ્ધમતાનુસારે મિથ્યાષ્ટિનું પુષ્પમ્ | अपरिशुद्धं मृद्घटसंस्थानीयम्, सम्यग्दृष्टिजं च पुण्यं परिशुद्धं सुवर्णघटसंस्थानीयमिति योगशतके બૃહત્કલ્પભાષ્યમાં, ચન્દ્રકવેધ્યપ્રકીર્ણકમાં, મરણવિભક્તિપ્રકીર્ણકમાં, મરણસમાધિપ્રકીર્ણકમાં, પંચાશકમાં, વિરભદ્રાચાર્યકૃત આરાધનાપતાકામાં, અજ્ઞાતકર્તક આરાધનાપતાકામાં, દશવૈકાલિકનિયુક્તિમાં, શ્રીહરિભદ્રસૂરિકૃત પંચવસ્તકમાં, જિનચંદ્રસૂરિકૃત સંવેગરંગશાળામાં તથા દિગંબર શિવાર્યકૃત ભગવતી આરાધનામાં જણાવેલ છે કે “શ્રીજિનેશ્વરે અભ્યન્તરતપસહિત બાહ્યતપ બાર પ્રકારનો કહેલો છે. તે બારેય તપમાં સ્વાધ્યાયમાન અન્ય કોઈ તપ નથી અને થશે નહિ.” આ કારણસર પણ ક્રિયા કરતાં સમ્યજ્ઞાનમાં વધારે સામર્થ્ય અને વધારે આદરણીયતા વગેરે સિદ્ધ થાય છે. આ પ્રમાણે ગ્રંથકારશ્રીનો આશય છે. છે જ્ઞાનપૂત ક્રિયા સુવર્ણઘટસમાન છે (વિષ્ય.) વળી, જ્ઞાનશૂન્ય ક્રિયા માટીના ઘડા જેવી છે. કારણ કે તે નિરનુબંધ સામાન્ય ફળને છે જ ઉત્પન્ન કરે છે. જ્યારે ભાવનાજ્ઞાનથી પવિત્ર બનેલી સુંદર ક્રિયા સોનાના ઘડા જેવી છે. કારણ કે તેવા-કેવા પ્રકારના નવા-નવા ફળને સાધવા દ્વારા તે પ્રકૃષ્ટ ફળને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી . છે. આશય એ છે કે જેમ માટીનો ઘડો ભાંગે તો નકામો બની જાય. પરંતુ સોનાનો ઘડો ભાંગે તો પણ સોનાની કિંમત તો ઉપજે છે, તેમ પ્રસ્તુતમાં યોજના કરવી. આમ ક્રિયાને પોતાનું પૂરેપૂરું ફળ શું આપવા માટે જ્ઞાનનો આશ્રય કરવો પડે છે. તેથી જ્ઞાન ઉપજીવ્ય છે. ક્રિયા ઉપજીવક છે. ઉપજીવક કરતાં ઉપજીવ્ય હંમેશા બળવાન હોય – આ વાત દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ છે. માટે પણ ક્રિયા કરતાં સમ્યમ્ જ્ઞાનનું બળ અધિક છે - તેવું સિદ્ધ થાય છે. આ બૌદ્ધોનો મત છે. તથા અમને જૈનોને પણ આ માન્ય છે. તેથી જ જ્ઞાનસારમાં જણાવેલ છે કે “બીજાઓ (બૌદ્ધો) પણ જ્ઞાનથી પવિત્ર બનેલી ક્રિયાને સુવર્ણઘટતુલ્ય કહે છે. એમનું આ વચન પણ યોગ્ય છે. કારણ કે જ્ઞાનપવિત્ર ક્રિયા (કર્મોદયાદિથી) ભગ્ન થાય (છૂટી જાય), તો પણ તેના (ક્રિયાના/દષ્ટાંતમાં સુવર્ણના) ભાવને છોડતી નથી.” બૌદ્ધમત મુજબ મિથ્યાદૃષ્ટિજન્ય પુણ્ય અપરિશુદ્ધ છે. તે માટીના ઘડા જેવું છે. તથા સમ્યગૃષ્ટિજન્ય પુણ્ય પરિશુદ્ધ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy