________________
/૨-૮ • ज्ञानं प्रधान आत्मगुण: 0
२२८३ નાણ પરમગુણ જીવનો, નાણ ભવન્નવપોત; મિથ્યામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત ll૧પ/૧-૮ (૨પ૩) જ્ઞાન તે જીવનો પરમગુણ છઈ, અપ્રતિપાતીપણા માટે. पुनरपि प्रकारान्तरेण ज्ञानमेवाऽभिष्टौति – 'ज्ञानमिति ।
ज्ञानमात्मगुणः परः ज्ञानं भवार्णववरयानपात्रम्।
महाप्रकाशो ज्ञानम, मिथ्यात्वमतितमोभेदाय ।।१५/१-८॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - ज्ञानं परः आत्मगुणः । ज्ञानं भवार्णववरयानपात्रम् । मिथ्यात्वमति- रा तमोभेदाय ज्ञानं महाप्रकाशः ।।१५/१-८ ।।
पूर्वं (१०/२०) चैतन्यापराभिधानं ज्ञानं जीवस्वरूपत्वात्, प्रधानगुणत्वाच्चाऽऽत्मलक्षणतयोक्तम् । । तदुक्तं कुन्दकुन्दस्वामिना नियमसारे “णाणं जीवसरूवं” (नि.सा.१७०) इति। तदुक्तम् अमृतचन्द्रेणाऽपि । आत्मख्यातौ समयसारवृत्तौ परिशिष्टे “आत्मनो हि ज्ञानं लक्षणम्, तदसाधारणगुणत्वाद्” (स.सा.परिशिष्ट- क पृ.६०९) इति । न च ज्ञानस्य प्रधानात्मगुणत्वमसिद्धमिति शङ्कनीयम्, 'ज्ञानम् एव परः = प्रधान आत्मगुणः, अप्रतिपातित्वाद्' - इत्यनुमानतः तत्सिद्धेः । क्रिया तु प्रतिपातित्वान्न मोक्षमार्गे प्राधान्यमञ्चति ।
किञ्च, ज्ञान-दर्शनोपयोगयोः अपि मध्ये ज्ञानमेव प्रधानम्, तद्वशादेव सकलशास्त्रादिविषयविचार- का सन्ततिप्रवृत्तेः, सर्वलब्धीनां साकारोपयोगोपयुक्तस्य उत्पादात्, सिध्यत्समये साकारोपयोगस्य प्रतिपादनाच्च ।
અવતરષિા - ફરીથી ગ્રંથકારશ્રી બીજી રીતે જ્ઞાનની જ સામે ચાલીને પ્રશંસા કરે છે :
હોકાર્થ :- (૧) જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે. (૨) ભવસાગર તરવા માટે જ્ઞાન એ જ શ્રેષ્ઠ વહાણ છે. (૩) તથા જ્ઞાન એ જ મિથ્થાબુદ્ધિરૂપી અંધકારનો નાશ કરવા માટે મહાપ્રકાશ છે. (૧૫/૧-૮)
જ્ઞાન ભવસાગરમાં નૌકા . વ્યાખ્યાથી - પૂર્વે (૧૦/૨૦) જણાવેલ કે જ્ઞાનનું બીજું નામ ચૈતન્ય છે. તે જીવસ્વરૂપ હોવાથી તથા પ્રધાન આત્મગુણ હોવાથી આત્માનું લક્ષણ છે. તેથી નિયમસારમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જ્ઞાન છે જીવનું સ્વરૂપ છે.” તેમજ સમયસારની આત્મખ્યાતિ વ્યાખ્યામાં પરિશિષ્ટ વિભાગમાં અમૃતચન્દ્રજી પણ ઘા જણાવે છે કે “જ્ઞાન એ જ આત્માનું લક્ષણ છે. કેમ કે તે અસાધારણ ગુણ છે.” “જ્ઞાન આત્માના મુખ્ય ગુણ તરીકે કઈ રીતે સિદ્ધ થાય ?' - આવી શંકા ન કરવી. કારણ કે અનુમાન પ્રમાણથી તેની સિદ્ધિ થાય છે છે. તે અનુમાનપ્રયોગ આ રીતે સમજવો. (ક) જ્ઞાન એ જ આત્માનો મુખ્ય ગુણ છે. કારણ કે જ્ઞાન અપ્રતિપાતી = અવિનાશી છે. ક્રિયા તો પ્રતિપાતી = વિનશ્વર હોવાથી મોક્ષમાર્ગમાં મુખ્યતાને પામતી નથી.
* સાકાર ઉપયોગમાં લધિની ઉત્પત્તિ (
વિશ્વ) વળી, જ્ઞાનઉપયોગ અને દર્શનઉપયોગ - આ બેમાં પણ જ્ઞાનઉપયોગ મુખ્ય છે. કેમ કે જ્ઞાનના આધારે જ સર્વ શાસ્ત્રોના વિષયના વિચારની પરંપરા પ્રવર્તે છે. વળી, સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગમાં ઉપયુક્ત જીવને ઉત્પન્ન થાય છે. તથા સિદ્ધ થવાના પ્રથમ સમયે જીવને સાકારોપયોગ શાસ્ત્રમાં જણાવેલ