SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ २२६० • योगदृष्टिसमुच्चयसन्दर्भः । ૧૫/૬-૪ ખજુઆ સમી ક્રિયા કહી, નાણ ભાણ સમ હોઈ"; કલિયુગ એહ પટંતરો', વિરલા જાણઈ કોઈ I/૧૫/૧-૪ (૨૪૯) ખજુઆ (સમીત્ર) સરિખી ભાવશૂન્યા દ્રવ્યક્રિયા કહી છઈ. જ્ઞાન તે (ભાણસમ=) સૂર્યસમાન (હોઈ સ એમ) જાણવું. तात्त्विका पक्षपातश्च भावशून्या च या क्रिया। अनयोरन्तरं ज्ञेयं भानु-खद्योतयोरिव ।। (यो.दृ.स.२२३) ત્યારે યાદિમુત્ર શ્રીમિકસૂરિવાવિયા ખજુઆસમાન ક્રિયા છે. સૂર્યસમાન જ્ઞાન છે. પણિ प तदेवाह - ‘खद्योते'ति । खद्योततुल्या क्रिया विज्ञानं भानुतुल्यमवसेयम् । નિયુને ત્રિમં મે વિરતઃ વવ નાનાાિાશ/૨-૪ प्रकृते दण्डान्वयस्त्वेवम् – क्रिया खद्योततुल्या, विज्ञानं (च) भानुतुल्यम् अवसेयम् । कलियुगे श तु इमं भेदं कश्चिद् विरलः एव जानाति ।।१५/१-४ ।। क खद्योततुल्या = निमेषद्युत्समा क्रिया = शास्त्रविहिता द्रव्यक्रिया, विज्ञानं = द्रव्यानुयोगादिविज्ञानं तु भानुतुल्यं = दिनकरसदृशम् अवसेयम् । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः योगदृष्टिसमुच्चये “तात्त्विकः ' पक्षपातश्च, भावशून्या च या क्रिया। अनयोरन्तरं ज्ञेयम्, भानु-खद्योतयोरिव ।। खद्योतकस्य यत्तेजः, तदल्पं का च विनाशि च। विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ।।” (यो.दृ.स.२२३, २२४) इति । तद्वृत्तिस्त्वेवम् અવતરણિકા - ત્રીજા શ્લોકમાં યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથનો જે હવાલો ગ્રંથકારશ્રીએ દર્શાવેલ છે તેને ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં સ્પષ્ટ રૂપે દર્શાવે છે : શ્લોકાર્થ :- ક્રિયા આગિયા જેવી છે અને સમ્યજ્ઞાન સૂર્ય સમાન છે – આ પ્રમાણે જાણવું. કલિયુગમાં તો જ્ઞાન અને ક્રિયા વચ્ચેના આ ભેદને કોઈક વિરલા જ જાણે છે. (૧૫/૧-૪) 6 ક્રિયાને તાત્વિક પક્ષપાતથી વણી લઈએ ઈ વ્યાખ્યાર્થ:- શાસ્ત્રવિહિત ક્રિયા ક્ષણમાત્ર પ્રકાશ દેનાર આગિયા સમાન છે. તે દ્રવ્યક્રિયા છે. G! જ્યારે દ્રવ્યાનુયોગ વગેરેનું વિશિષ્ટ જ્ઞાન તો દિવસને કરનારા સૂર્યસમાન છે – આવું જાણવું. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે યોગદષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે “તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય એવી જે ક્રિયા - ડી આ બન્ને વચ્ચેનું અંતર સૂર્ય અને આગિયા વચ્ચેના અંતર જેટલું છે. આગિયાનું જે તેજ છે તે અત્યંત અલ્પ છે અને વિનશ્વર છે. જ્યારે સૂર્યનું તેજ તેનાથી વિપરીત છે' - આ પ્રમાણે પંડિતોએ વિચારણા કરવી. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જ ઉપરોક્ત બન્ને શ્લોકની વ્યાખ્યામાં જણાવેલ છે કે “એક બાજુ તાત્ત્વિક = પારમાર્થિક એવો મોક્ષમાર્ગનો પક્ષપાત હોય અને બીજી બાજુ ભાવશૂન્ય = તાત્ત્વિકપક્ષપાતશૂન્ય • મ.માં ‘જોઈ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. જે કો.(૧)માં “કાહલિયુગ પાઠ. * કો. (૬+૧૦૦+લા. (૨)માં “પરંત” પાઠ. 3 પુસ્તકોમાં “બૂઝઈ પાઠ. B(૨)નો પાઠ લીધો છે. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લા.(૨)માં છે. ....... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy