________________
२२६१
/-૪
• ज्ञानयोगस्वरूपप्रकाशनम् । 'કલિયુગ દુસમાય એહવો *પરંતર હોઈ, તેહનિ વિરલા કોઈક મનુષ્ય જાણે, બુદ્ધિવંત પ્રાણી જ જાણઈ. રી. એ કલિનો આરાનો કારણ છઈ. નિવૃદ્ધિનૈવ નાનાતિ તિ પરમાર્થ ૧૫/૧-૪ll “तात्त्विकः पक्षपातश्च पारमार्थिक इत्यर्थः भावशून्या च या क्रिया इति, 'अनयोरन्तरं ज्ञेयम्'। कयोरिवेत्याह - भानु-खद्योतयोरिव महदन्तरमित्यर्थः” (यो.दृ.स.२२३ वृ.)। “तथा चाह - खद्योतकस्य = सत्त्वविशेषस्य यत्तेजः प्रकाशात्मकम्, तत्किमित्याह - अल्पं च विनाशि च स्वरूपेण विपरीतमिदं भानोर्बवविनाशि चाऽऽदित्यस्येति रा રૂવંમારમ્, માનવધિકૃતપક્ષપાતાજિયાવિ યુધેઃ તત્ત્વનીત્યા” (યો..૨૪ ) રૂતિ | Re
कलियुगे तु ज्ञान-क्रिययोः इमं भेदं = विशेषं कश्चिद् विरलः प्राज्ञः एव जानाति, कलियुगस्यैव भूम्ना अत्राऽपराध्यमानत्वात् । निर्बुद्धिस्तु नैव जानाति इति परमार्थः। श
सानुबन्ध-प्रबल-सकामनिर्जराकारणत्वादेव ज्ञानयोगः तपोरूपतामापद्यमानः मोक्षप्रसाधकतया क समाम्नातः। इदमेवाऽभिप्रेत्य शास्त्रवार्तासमुच्चये श्रीहरिभद्रसूरिभिः “ज्ञानयोगस्तपः शुद्धमाशंसादोषवर्जितम् । अभ्यासातिशयादुक्तं तद्धि मुक्तेः प्रसाधकम् ।।” (शा.वा.म.१/२१) इत्युक्तम् । ___यशोविजयवाचकैरपि अध्यात्मसारे योगाधिकारे “श्रेष्ठो हि ज्ञानयोगः” (अ.सा.१५/५६) इत्यावेदितम् । का એવી જે ક્રિયા હોય, તે બન્ને વચ્ચેનું અંતર સૂર્ય અને આગિયા વચ્ચેના અંતર જેવું અત્યંત મોટું છે. તે જ વાત આગળ દર્શાવવામાં આવે છે. આગિયો એ એક પ્રકારનું જંતુ છે. તે રાત્રે ચમકતું હોય છે. તેનું જે પ્રકાશાત્મક તેજ હોય છે તે અત્યંત અલ્પ હોય છે અને સ્વરૂપથી વિનશ્વર હોય છે. જ્યારે સૂર્યનો પ્રકાશ તેનાથી વિપરીત હોય છે. સૂર્યનો બાહ્ય પ્રકાશ અત્યંત પ્રચુર પ્રમાણમાં હોય છે અને અવિનાશી હોય છે. આ રીતે શાસ્ત્રવિહિત ક્રિયા વગેરેને પંડિતોએ પારમાર્થિક પક્ષપાતથી (= સમ્યગુ જ્ઞાનથી) તાત્ત્વિક રીતે ભાવિત કરી લેવી જોઈએ? – આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિ મહારાજે યોગદૃષ્ટિ સ. સમુચ્ચય ગ્રન્થની સ્વોપજ્ઞ વૃત્તિમાં જણાવેલ છે.
(નિ.) કલિયુગમાં તો જ્ઞાન અને ક્રિયા વચ્ચેના પ્રસ્તુત તફાવતને કોઈક વિરલા પંડિત જ જાણે છે. || કલિયુગ જ આ બાબતમાં મોટા ભાગે અપરાધપાત્ર છે. બુદ્ધિહીન માણસ તો આ તફાવતને જરાય જાણી શકતો નથી. આ પ્રમાણે આ ગાથાનો પરમાર્થ સમજવો.
છે જ્ઞાનયોગ મોક્ષપ્રસાધક છે (સાનું) સાનુબંધ પ્રબળ સકામ કર્મનિર્જરાનું કારણ જ્ઞાનયોગ છે. તેથી જ તે જ્ઞાનયોગ તપસ્વરૂપ બને છે. આવો જ્ઞાનયોગ મોક્ષના પ્રકૃષ્ટ સાધનસ્વરૂપે શાસ્ત્રકારોને સંમત છે. આ જ અભિપ્રાયથી (૧) શ્રીહરિભદ્રસૂરિજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જણાવેલ છે કે “જ્ઞાનયોગ જ આશંસાદોષશૂન્ય શુદ્ધ તપ છે. દીર્ઘ અને દેઢ અભ્યાસથી તે મોક્ષનું પ્રકૃષ્ટપણે સાધક કહેવાયેલ છે.'
(૨) (યશો.) અધ્યાત્મસારમાં યોગઅધિકારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ જણાવેલ છે કે “જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે.” '.... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. પાલિક્લા.(૨)માં છે. પરંતર = ભેદ જુઓ મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (જયંત કોઠારી સંપાદિત પૃ.૨૯૫), નરસિંહ મેહતાની કાવ્યકૃતિઓ, વિક્રમચરિત્ર રાસ, સિંહાસનબત્રીસી (શામળભટ્ટકૃત)