SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ १४/१७ ० वचनं श्रुतमाख्याति ० २२२१ તે માટઈ દ્રવ્યપર્યાય જ કહવા પણિ ગુણપર્યાય જુદો ન કહો. એ પરમાર્થ જાણવો.* I૧૪/૧૭ इरुगपदण्डाधिनाथवचनाच्च। यद्वा “किं पुनः स्यात् क्षेप-निन्दयोः प्रश्ने वितर्के च” (ए.ना.मा.५) इति एकाक्षरनाममालिकायाम् अमरचन्द्रवचनाद् आक्षेपे किं बोध्यः। ततश्च ग्रन्थकारो देवसेनं जुगुप्सते ५ आक्षिपति वा यदुत स आलापपद्धतिप्रमुखग्रन्थान् कुर्वाणो देवसेनः न पूर्वापरविरोधादिकं स्वदोषम्, रा न वा जिनोक्ततत्त्वव्यवस्थां जानातीत्यर्थः, यतः “आचारः कुलमाख्याति, वपुराख्याति भोजनम् । वचनं म શ્રુતમા ધ્યાતિ, સ્નેહમાધ્યાતિ તોઘનમ્T” () રૂતિ સહકયાનામનુમવ: __किञ्च, “निज-निजप्रदेशसमूहै: अखण्डवृत्त्या स्वभाव-विभावपर्यायान् द्रवति, द्रोष्यति, अदुद्रवदिति । द्रव्यम्” (आ.प.पृ.१०) इति आलापपद्धतौ देवसेनदर्शितया द्रव्यव्युत्पत्त्या द्रव्यस्यैव स्वभाव-विभाव के -व्यञ्जनार्थपर्यायाः सम्भवन्ति, न गुणस्येति उदराऽऽस्फालनेन शूलोत्पादनन्यायमनुसरति देवसेनः । र्णि ___यदपि “सामण्ण विसेसा वि य जे थक्का दविय एयमासेज्ज । परिणाम अह वियारं ताण तं पज्जयं અર્થમાં જાણવો. અથવા તો “(૧) ક્ષેપ = આક્ષેપ, (૨) નિંદા, (૩) પ્રશ્ન તથા (૪) વિતર્ક - આ અર્થમાં વિવપરાય”- આ પ્રમાણે એકાક્ષરનામમાલિકામાં અમરચંદ્ર પંડિતે જે જણાવેલ છે, તે મુજબ અહીં આક્ષેપ અર્થમાં પણ “વિ' શબ્દ સમજી શકાય. તેથી અહીં અર્થઘટન એવું થશે કે - ગ્રંથકાર પ્રસ્તુતમાં દેવસેનની જુગુપ્સા કરે છે. અથવા તો ગ્રંથકાર દેવસેન પ્રત્યે આક્ષેપ કરે છે. વાદસભામાં દેવસેનને ખેંચી લાવતાં ગ્રંથકારશ્રી તેવું કહે છે કે આલાપપદ્ધતિ, નયચક્ર વગેરે ગ્રંથની રચના કરનારા દેવસેનજી પોતાના જ વચનમાં આવતા પૂર્વાપરવિરોધ વગેરે દોષને જાણતા નથી. તથા જિનોક્ત તત્ત્વની વ્યવસ્થાને પણ દેવસેનજી જાણતા નથી. કારણ કે નિખાલસ વ્યક્તિઓનો અનુભવ એવો છે કે “(૧) સામેના માણસનો આચાર તેના કુળને જણાવે છે. (૨) સામેના માણસનું શરીર તેના ભોજનને બતાવે છે છે. (૩) વક્તાનું વચન તેના બોધને દર્શાવે છે. (૪) સામેની વ્યક્તિની આંખ તેમાં રહેલ સ્નેહને વ ઓળખાવે છે. મતલબ કે વિરોધગ્રસ્ત દેવસેનવચન તેના અપરિપક્વ શાસ્ત્રબોધને બતાવે છે. આ બાબત નિશ્ચિતરૂપે સમજવી. મૂળ શ્લોકમાં રહેલો “વસુ' શબ્દ આવા પ્રકારના નિશ્ચયને જણાવનાર છે. સ # દ્રવ્યના જ વિવિધ પર્યાચો હોય જ (%િ) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે દ્રવ્યની વ્યુત્પત્તિ = વ્યાખ્યા આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જ આ મુજબ દર્શાવેલ છે કે “પોત-પોતાના પ્રદેશસમૂહો દ્વારા અખંડવૃત્તિથી સ્વભાવ -વિભાવ પર્યાયોને જે પ્રાપ્ત કરે છે, ભવિષ્યમાં જે પ્રાપ્ત કરશે તથા પૂર્વે પ્રાપ્ત કરેલ છે તે દ્રવ્ય કહેવાય.” આવી દ્રવ્યવ્યાખ્યા મુજબ દ્રવ્યના જ સ્વભાવ-વિભાવાત્મક વ્યંજનપર્યાય-અર્થપર્યાયો સંભવે છે, ગુણના નહિ. તેથી દેવસેને ગુણના પર્યાયની જે વાત કરી છે, તે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું છે. માઈલ્ડધવલમતની સમીક્ષા જ () દેવસેનજીના અનુયાયી માઈલ્લ ધવલે બૃહન્નયચક્ર ગ્રંથ બનાવેલ છે. તે ગ્રંથનું બીજું નામ ૪ આ.(૧)માં “એ ૨ કહિતા ભેલો નથી દિસતી. દેવસેનજી નયચક્રર્તા. માટે દ્રવ્ય ગુણ એક જ કહેવાં. ગુણપર્યાય જુદો નથી માટૅ દ્રવ્યપર્યાય કહેવા.” પાઠ. જે ફક્ત લા.(૨)માં “જાણવો’ પાઠ. 1. सामान्यं विशेषा अपि च ये स्थिता द्रव्यमेकमासाद्य। परिणामोऽथ विकारस्तेषां स पर्यायः द्विविधः।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy