________________
२२२२ • द्रव्यविकारः पर्याय: ।
१४/१७ दुविहं ।।” (द्र.स्व.प्र.१७) इत्युक्त्या द्रव्यस्वभावप्रकाशापराभिधाने बृहन्नयचक्रे माइल्लधवलेन देवसेनानुयायिना गड्डरिकाप्रवाहन्यायेन एकद्रव्यस्थितसामान्य-विशेषगुणविकारपरिणामात्मकपर्यायाणां द्रव्यपर्याय -गुणपर्यायरूपेण विभजनमकारि तदपि स्ववचन-जिनवचनबाह्यं मन्तव्यम् । तदुक्तं तत्त्वार्थसर्वार्थसिद्धिवृत्ती अभियुक्तसाक्षिरूपेण '“गुण इदि दव्वविहाणं दव्वविकारो हि पज्जवो भणिदो” (त.सू.स.सि. ५/३८ उद्धृतः) इति। तदनुसारेण तत्त्वार्थसारे अमृतचन्द्रेण अपि “गुणो द्रव्यविधानं स्यात्, पर्यायो द्रव्यविक्रिया” (त.
सा.९) इत्युक्तम् इति पूर्वोक्तम् (२/२) अत्रानुसन्धेयम् । वज्र वज्रेण भिद्यते इति न्यायेनेदं बोध्यम् । क तस्माद् द्रव्यपर्याया एव वाच्या, न तु तेभ्यः पृथग् गुणपर्याया इति।
अत एव भगवतीसूत्रे पञ्चविंशतितमे शतके प्रज्ञापनायां च पञ्चमे पदे “कतिविहा णं भंते ! का पज्जवा पन्नत्ता ? गोयमा ! दुविहा पज्जवा पन्नत्ता; तं जहा - जीवपज्जवा य अजीवपज्जवा य” (भ.सू.२५/
/પૂ.૭૪૬/y.૮૮૭, સૂ.૧૦રૂ/પૃ.9૭૧) તિ નિરૂપિતર્, અન્યથા તત્ર “Öપન્નવા ય ગુનર્નવા ય' इत्युक्तं स्यात् । દ્રવ્યસ્વભાવપ્રકાશ છે. તેમાં “એક દ્રવ્યને આશ્રયીને સામાન્ય અને વિશેષ ગુણો રહેલા છે. તે ગુણોનો વિકારાત્મક પરિણામ પર્યાય કહેવાય છે. તે પર્યાયના બે પ્રકાર છે' - આ પ્રમાણે માઇલ્ડ ધવલે ગાડરિયા પ્રવાહની પદ્ધતિથી જણાવેલ છે. માઈલ્લ ધવલે ઉપરોક્ત કથન દ્વારા એક દ્રવ્યમાં રહેલા સામાન્ય ગુણના અને વિશેષ ગુણના વિકાર પરિણામાત્મક પર્યાયોનું દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય રૂપે જે વિભાજન કરેલ છે, તે પણ સ્વવચનબાહ્ય છે અને જિનવચનબાહ્ય છે – આ પ્રમાણે તમારે માનવું. સ્વવચનબાહ્ય એટલા
માટે છે કે ગુણના વિકારને પર્યાય તરીકે જણાવ્યા બાદ દ્રવ્યના પર્યાય બતાવવા કઈ રીતે ઉચિત કહેવાય સ ? તથા તે કથન જિનવચનબાહ્ય હોવાનું કારણ એ છે કે જિનવચન ગુણના વિકારને પર્યાય તરીકે નથી 9 જણાવતું પરંતુ દ્રવ્યના વિકારને પર્યાય તરીકે જણાવે છે. તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ નામની દિગંબર ી વ્યાખ્યામાં સાક્ષીરૂપે પૂર્વાચાર્યોના પવિત્ર વચનને ઉદ્ધત કરેલ છે. તેમાં જણાવેલ છે કે “ગુણ એ દ્રવ્યનું
વિભાજક છે. દ્રવ્યનો વિકાર એ જ પર્યાય તરીકે કહેવાયેલ છે. તેને અનુસરીને તત્ત્વાર્થસારમાં દિગંબર એ અમૃતચંદ્રજીએ પણ તે મુજબ જ જણાવેલ છે. પૂર્વે (૨/૨) આ સંદર્ભ જણાવેલ છે. તેનું અહીં અનુસંધાન
કરવું. જેમ વજ વજથી ભેદાય, બીજાથી નહિ, તેમ દિગંબર દિગંબરથી સમજે, બીજાથી નહિ. ઉપરોક્ત ન્યાયને અનુસરીને દેવસેન સામે દિગંબરશાસ્ત્રપાઠો જણાવ્યા. તેથી દેવસેને દ્રવ્યના જ પર્યાયો કહેવા જોઈએ. દ્રવ્યપર્યાય કરતાં જુદા ગુણપર્યાય કહી ન શકાય.
પર્યાય દ્વિવિધ - ભગવતીસૂત્ર છે . (.) તેથી જ ભગવતીસૂત્રના પચીશમા શતકમાં અને પન્નવણાસ્ત્રના પાંચમા પદમાં “હે ભગવંત ! પર્યાયો કેટલા પ્રકારે બતાવેલા છે ? હે ગૌતમ! પર્યાયો બે પ્રકારે બતાવેલ છે. તે આ રીતે - (૧) જીવપર્યાય અને (૨) અજીવ પર્યાય - આમ જણાવેલ છે. જો ગુણના પણ પર્યાયો હોત તો ‘દ્રવ્યપર્યાય 1. गुण इति द्रव्यविधानं द्रव्यविकारः हि पर्यवः भणितः।। 2. कतिविधाः भदन्त ! पर्यवाः प्रज्ञप्ताः ? गौतम ! द्विविधाः पर्यवाः प्रज्ञप्ताः। तद् यथा - जीवपर्यवाश्च अजीवपर्यवाश्च ।