________________
२२१९
१४/१६
• अमलनिजात्मद्रव्याऽनुभूति: कार्या 0 पर्यायौदासीन्यपरायणतया सानुबन्ध-सकामनिर्जराप्रभावात् स्वकीयशुद्धस्वभावगुणपर्यायाः प्रादुर्भवन्ति। प तत्प्रादुर्भावे एव अनालम्बनाऽ मैलाऽचलाऽनुपाधिकाऽगम्याऽनिन्द्रियाऽर्नुपमाऽव्याबाधाऽनाहाराऽशरीराऽक्रियाऽजन्माऽजराऽ मराउँविकल्पाऽरक्ताऽद्विष्टाऽ कम्पाउँविकाराऽशोकाऽ कलङ्काऽनाकुलाऽसङ्गाऽ ताऽवाच्याऽनावृतनिजाऽऽत्मद्रव्यगोचराऽपरोक्षाऽनुभवाऽविच्छेदेन आत्मश्रेय इति गम्भीरतयाऽवसेयम् ।
ततश्च “णट्ठट्ठकम्मसुद्धा असरीराणंतसोक्खणाणड्ढा । परमपहुत्तं पत्ता जे ते सिद्धा हु खलु मुक्का ।।” (बृ.न.च.गाथा १०६) इति बृहन्नयचक्रे द्रव्यस्वभावप्रकाशाऽपराभिधाने माइल्लधवलोपदर्शितं ण સિદ્ધસ્વરૂપમન્નતાં ચાતુI૧૪/૧દ્દા -શાશ્વત-પરિપૂર્ણજ્ઞાનમય આત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક સ્વદૃષ્ટિને સ્થિર કરતાં કરતાં, તે સિવાયના અન્ય તમામ દ્રવ્ય અને પર્યાય પ્રત્યે ઉદાસીન ભાવ કેળવતા કેળવતા સાનુબંધ સકામ નિર્જરાના પ્રભાવે નિજ શુદ્ધ સ્વભાવગુણપર્યાય પ્રગટ થાય છે. તે પ્રગટ થાય તો જ (A) અનાલંબન, (B) અમલ, (C) અચલ, (D) અનુપાધિક, (E) અગમ્ય (ઈન્દ્રિય વગેરેનો અવિષય), (F) અનિન્દ્રિય (ઈન્દ્રિયભિન્ન), (C) અનુપમ, કે (H) અવ્યાબાધ (પીડાશૂન્ય), ) અનાહાર, (J) અશરીર, () અક્રિય, (L) અજન્મ, (M) અજર, લા N) અમર, (૭) નિર્વિકલ્પ, (P) વીતરાગ, (Q) વીતષ, (૨) નિષ્પકમ્પ, (S) અવિકાર, (T) અશોક, (U) નિષ્કલંક, () અનાકુળ, (W) અસંગ, (૮) તર્કઅગોચર, (Y) શબ્દઅવિષય, (Z) અનાવૃત (પ્રગટ) છે એવા પોતાના આત્મદ્રવ્યનો અપરોક્ષ અનુભવ અવિચ્છિન્ન થવાથી તાત્ત્વિક આત્મકલ્યાણ થાય છે. આ ગંભીર વાત પ્રસ્તુત શ્લોક દ્વારા હિતોપદેશ રૂપે ગ્રહણ કરવા યોગ્ય છે.
જ સિદ્ધવરૂપને પ્રગટાવીએ (તત્ત.) આ હિતોપદેશને ગ્રહણ કરવાથી બૃહન્નયચક્રમાં = દ્રવ્યસ્વભાવપ્રકાશમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે છે. ત્યાં દિગંબર માઈલ્લધવલે જણાવેલ છે કે (૧) આઠ કર્મોનો નાશ થવાથી શુદ્ધ બનેલા, (૨) અશરીરી, (૩) અનંત સુખ અને જ્ઞાન દ્વારા સમૃદ્ધ બનેલા, (૪) પરમ પ્રભુત્વને પામેલા જે તે સિદ્ધ ભગવંતો છે, તે જ ખરેખર મુક્તાત્મા છે.” (૧૪/૧૬)
લખી રાખો ડાયરીમાં.....
• સાધનામાં અહંકારનું રી-એકશન આવવાની
શક્યતા છે. દા.ત. સ્થૂલભદ્ર સ્વામીજી. ઉપાસના રીએકશનલેસ છે. દા.ત. વસ્તુપાળ.
1. नष्टाष्टकर्मशुद्धा अशरीरानन्तसौख्य-ज्ञानाऽऽढ्याः। परमप्रभुत्वं प्राप्ताः ये ते सिद्धा हि खलु मुक्ताः।।