SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ १४/१३ ० अशुद्धपर्यायव्यवहारनियामकविचारः ० २१९५ -नारकादीनाम् अशुद्धद्रव्यव्यञ्जनपर्यायतया पूर्वं (१४/४) दर्शितत्वात् । “तु स्याद् भेदेऽवधारणे” प (अ.र.मा.५/९५) इति पूर्वोक्तायाम् (३/१५ + १३/१४) अभिधानरत्नमालायां हलायुधवचनादत्रावधारणार्थे ‘તુ યોનિત | वस्तुतस्तु अशुद्धपर्यायव्यवहारनियामकत्वम् अन्यद्रव्यजन्यत्वापेक्षायामेव, न तु द्रव्याऽन्यथात्व- म हेतुतायाम् । ततश्च धर्मास्तिकायादौ अशुद्धपर्यायाऽभ्युपगमे न कश्चिद् विरोधः । एतावता धर्मादिद्रव्ये र्श जीवादिपरद्रव्यसंयोगलक्षणपर्यायाणामशुद्धत्वमेव । पूर्वोक्तरीत्या (८/७) विपरीतभावनानिवर्त्यत्वाऽभावान्न छ तेषामुपचरितत्वमिति सिद्धमिति दिक् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – मनुष्यादिपर्यायोत्पाद-व्यययोः सतोरपि आत्मनः द्रव्यान्यथात्वं न सम्पद्यते । एवमेव मानापमान-सौभाग्यदुर्भाग्य-साताऽसात-यशोऽपयशःप्रभृतिद्वन्द्वोत्पाद-व्यययोः सतोरपि का કારણ કે દેવસેનજીના મતે જેમ ધર્માસ્તિકાયાદિનિષ્ઠ જીવાદિસંયોગ અસભૂત વ્યવહારનયનો વિષય છે, તેમ અનેકદ્રવ્યાશ્રિત મનુષ્યાદિ આત્મપર્યાયો પણ અસભૂત વ્યવહારનયનો વિષય છે જ. પરંતુ આવી આપત્તિને દેવસેનજી ઈષ્ટાપત્તિ તરીકે જણાવી શકે તેમ નથી. કારણ કે આત્માના મનુષ્ય, નારક આદિ પર્યાય દેવસેનજીને અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે માન્ય છે. આ વાત પૂર્વે (૧૪૪) દર્શાવેલ છે. તેથી ધર્માસ્તિકાયમાં રહેનારા જીવાદિ દ્રવ્યના સંયોગને જો અશુદ્ધ પર્યાય તરીકે દેવસેનજી ન માને તો મનુષ્ય વગેરે અશુદ્ધ પર્યાયોને પણ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે દેવસેનજી માની નહિ શકે. પૂર્વે (૩/૧૫+૧૩/૧૪) દર્શાવ્યા મુજબ “તુ’ શબ્દને અભિધાનરત્નમાલામાં હલાયુધે ભેદ અને અવધારણ અર્થમાં જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલા “” શબ્દને અવધારણ = જકાર અર્થમાં યોજેલ છે. ક: ધર્માદિદ્રવ્યમાં ઉપચરિતપર્યાય નથી : (વસ્તુ.) વાસ્તવમાં તો અશુદ્ધપર્યાયના (= પર્યાયગત અશુદ્ધત્વના) વ્યવહારનું નિયામક દ્રવ્યની છે અન્યથા પરિણતિની કારણતા (કે જે વિવક્ષિત પર્યાયમાં રહેલી હોય, તે) નથી, પરંતુ પરદ્રવ્યજન્યત્વની ) અપેક્ષા જ તેનું નિયામક છે. તેથી ધર્માસ્તિકાય વગેરેમાં અશુદ્ધપર્યાયનો સ્વીકાર કરવામાં કોઈ વિરોધ આવતો નથી. ઉપરોક્ત વિચારવિમર્શથી એટલું સિદ્ધ થાય છે કે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં જીવાદિ માં અન્ય દ્રવ્યોના સંયોગ સ્વરૂપ જે પર્યાય રહેલ છે, તે અશુદ્ધ પર્યાય જ છે. પૂર્વે (૮/૭) જણાવેલ પદ્ધતિ મુજબ વિપરીતભાવનાનાશ્યત્વ એ ઉપચરિતત્વનું નિયામક છે. ધર્માસ્તિકાયાદિમાં રહેલા જીવાદિસંયોગોમાં વિપરીતભાવનાવિનાશ્યત્વ ન હોવાથી તે ઉપચરિત પર્યાય નથી. આવું અહીં સિદ્ધ થાય છે. અહીં જે કહેવાયેલ છે, તે દિશાસૂચન માત્ર છે. - આત્મા અનાત્મા બનતો નથી . આધ્યાત્મિક ઉપનય :- મનુષ્યાદિ પર્યાયો આવે અને જાય તેમ છતાં પણ આત્મા અન્યદ્રવ્યસ્વરૂપે (= અનાત્મા) બનતો નથી. તેમ માન-અપમાન, સૌભાગ્ય-દુર્ભાગ્ય, શાતા-અશાતા, યશ-અપયશ વગેરે દ્વન્દ્ર આવે કે જાય, આત્મા બદલાતો નથી. આત્મા અનાત્મા થતો નથી. અર્થાત્ આવા દ્વન્દ્રોના આવા -ગમનથી આત્માને કોઈ જ લાભ કે નુકસાન પરમાર્થથી નથી થતું. તે તમામ અવસ્થાઓમાં આત્મા તો
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy