SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪/૧૦ • कुन्दकुन्दस्वामिमतमीमांसा : २१७९ असद्दमप्फासं। लोगागाढं पुढे पिहुलमसंखादियपदेसं ।।” (प.स.८३) इति यदुक्तं तत्र ‘पुटुं' इति अनेन जीवादिद्रव्यसंस्पृष्टत्वं धर्मास्तिकाये दर्शितम् इति तावद् वयं जानीमहे । ततश्च अशुद्धद्रव्यव्यञ्जन-1 पर्यायः तत्र अनाविलः एव । ___ अनेन “धम्मादिचउण्हं णं सहावगुणपज्जवा होंति” (नि.सा.३३) इति नियमसारे कुन्दकुन्दस्वामिप्रदर्शित एकान्तः “चतुर्णां धर्मादीनां शुद्धपर्याया” (नि.सा.१६८/वृ.पृ.३३३) इति च नियमसारवृत्तौ पद्मप्रभप्रदर्शित म एकान्तः प्रत्याख्यातः, तत्र घटादिसंयोगलक्षणस्य विभावगुणपर्यायस्य अशुद्धद्रव्यव्यञ्जनपर्यायस्य र्श वा प्रत्याख्यातुम् अशक्यत्वात्। एतेन “धर्माऽधर्माऽऽकाश-कालानां स्वजातीय-विजातीयबन्धसम्बन्धाऽभावाद् विभावगुणपर्याया न भवन्ति” (नि.सा.३३/वृ.पृ.६८) इति नियमसारवृत्तौ पद्मप्रभवचनं निराकृतम्, .. विजातीयघटादिसंयोगसम्बन्धस्य तत्र अनपलपनीयत्वात् । एतेन 2“सब्भावं खु विब्भावं दव्वाणं पज्जयं जिणुद्दिढ़ । सव्वेसिं च सहावं विब्भावं जीव-पोग्गलाणं का च ।।” (द्र.स्व.प्र.१८) इति द्रव्यस्वभावप्रकाशकृदुक्तिः निरस्ता, धर्मादिद्रव्येऽपि विभावपर्यायस्य अशुद्ध“ધર્માસ્તિકાય રસ-વર્ણ-ગંધ-શબ્દ-સ્પર્શશૂન્ય, લોકાવગાઢ, પૃષ્ટ, વિસ્તૃત અને અસંખ્યાતપ્રદેશયુક્ત છે” - આમ જે જણાવેલ છે, તેમાં “સ્પષ્ટ' શબ્દ દ્વારા “ધર્માસ્તિકાયમાં જીવાદિદ્રવ્યસંસ્કૃષ્ટત્વ જણાવેલ છે” - એવું અમને જણાય છે. તેથી ધર્માસ્તિકાયમાં અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય નિરાબાધ જ છે. A નિયમસારમીમાંસા / (અનેર) કુંદકુંદસ્વામીએ નિયમસારમાં “ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યોમાં સ્વભાવગુણપર્યાયો જ હોય છે - આ મુજબ જે એકાન્ત જણાવેલ છે તથા નિયમસારવૃત્તિમાં “ધર્માદિ ચાર દ્રવ્યોમાં શુદ્ધપર્યાયો છે જ હોય છે' - આમ પદ્મપ્રભે જે એકાંત જણાવેલ છે, તેનું પણ નિરાકરણ ઉપરોક્ત નિરૂપણ દ્વારા થઈ જાય છે. કેમ કે ધર્માસ્તિકાયાદિમાં ઘટાદિસંયોગ નામના વિભાવગુણપર્યાયનો કે અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયનો પણ અપલાપ દિગંબરો કરી શકે તેમ નથી. “ધર્મ-અધર્મ-આકાશ-કાળ દ્રવ્યમાં સ્વજાતીય-વિજાતીયબંધસંબંધ 1 ન હોવાથી વિભાવગુણપર્યાયો નથી હોતા” – આ પ્રમાણે નિયમસારવ્યાખ્યામાં પદ્મપ્રભજીએ જે જણાવેલ છે, તેનું પણ નિરાકરણ ઉપરોક્ત પ્રતિપાદનથી થઈ જાય છે. કારણ કે વિજાતીય ઘટાદિ દ્રવ્યના સંયોગસંબંધનો ધર્માસ્તિકાયાદિમાં અપલોપ થઈ શકે તેમ નથી. # દ્રવ્યસ્વભાવપ્રકાશની સમીક્ષા (ર્તિન.) “સ્વભાવ અને વિભાવ - આ પ્રમાણે દ્રવ્યોના બે પ્રકારના પર્યાય જિનેશ્વર ભગવંતોએ કહેલા છે. સ્વભાવપર્યાય દરેક દ્રવ્યમાં હોય છે. તથા વિભાવ પર્યાય ફક્ત જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં જ સંભવે.” - આ પ્રમાણે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં કહેવા દ્વારા માઈલ્લધવલજીએ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં વિભાવપર્યાયનો જે નિષેધ કરેલ છે, તેનું નિરાકરણ ઉપરોક્ત નિરૂપણ દ્વારા થઈ જાય છે. 1. ધર્માવિતુર્વસ્ય સ્વમવનપર્યવ: મવત્તિા 2. स्वभावः खलु विभावो द्रव्याणां पर्यायो जिनोद्दिष्टः। सर्वेषां च स्वभावो विभावो जीव-पुद्गलानां च ।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy