________________
२१८० • अमृतचन्द्रमतसमीक्षा 0
૨૪/૧૦ द्रव्यव्यञ्जनपर्यायलक्षणस्य सत्त्वात् । न हि आत्मनि मनुष्यादेरिव धर्मादिद्रव्यसंयोगस्येव वा धर्मादिद्रव्ये प जीवादिसंयोगस्य परापेक्षत्वेन शब्दवाच्यत्वेन च अशुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वोक्तौ अनेकान्तवादे कश्चिद् ग विरोधः शास्त्रबाधो वा प्रसज्यते ।
यच्च पञ्चास्तिकायसङ्ग्रहवृत्तौ अमृतचन्द्रेण “सुर-नारक-तिर्यङ्-मनुष्यलक्षणाः परद्रव्यसम्बन्धनित्तत्वाद् - अशुद्धाः” (प.स.१६ वृ.पृ.३५) इत्युक्तं तत्र ‘परद्रव्यसम्बन्धनिर्वृत्तत्वाद्' इति हेतुस्थाने ‘परापेक्षत्वाद्' ५५ इत्येव लाघवेन युक्तम् । ततश्च तदनुसारेणाऽपि धर्मादिपर्यायाणाम् अशुद्धत्वम् अनाविलमेव । कृ धर्मादिद्रव्येषु क्रियानिमित्तकोत्पादाद्यभावेऽपि परप्रत्यय उत्पादादिः अकलङ्कस्वामिना अपि तत्त्वार्थणि राजवार्तिके (त.रा.वा.५/७/४) दर्शित इति पूर्वम् (९/२३) उक्तमत्राऽनुसन्धेयम् ।। का यदपि नियमसारे कुन्दकुन्दस्वामिना “णर-णारय-तिरिय-सुरा पज्जाया ते विहावमिदि भणिदा। कम्मो
पाधिविवज्जिय पज्जाया ते सहावमिदि भणिदा।।” (नि.सा.१५) इत्युक्तम्, तदपि चिन्त्यम्, कर्मोपाधिકેમ કે પરનિમિત્તક હોવાથી અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય એ વિભાવપર્યાય જ છે. તથા તે તો ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં, ઉપર જણાવ્યા મુજબ, વિદ્યમાન જ છે. આત્મામાં જેમ મનુષ્ય વગેરે પર્યાય અથવા ધર્માસ્તિકાયાદિસંયોગાત્મક પર્યાય પરસાપેક્ષ અને શબ્દવાચ્ય હોવાથી અશુદ્ધ દ્રવ્યભંજનપર્યાય કહેવાય છે તેમ “ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં રહેલ જીવાદિ દ્રવ્યનો સંયોગ પણ પરસાપેક્ષ અને શબ્દવાચ્યા હોવાથી અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય સ્વરૂપ છે' - આવું કહેવામાં અનેકાંતવાદની અંદર કોઈ પણ વિરોધ કે શાસ્ત્રબાધ સ્વરૂપ દોષ આવતો નથી.
A પંચાસ્તિકાયસંગ્રહવૃત્તિ અંગે મીમાંસા | (ચવ્ય.) પંચાસ્તિકાયસંગ્રહવ્યાખ્યામાં દિગંબરાચાર્ય અમૃતચંદ્રજીએ જણાવેલ છે કે “સુર, નારક, I તિર્યંચ, મનુષ્યસ્વરૂપ પર્યાયો અશુદ્ધ છે. કારણ કે તે પરદ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થયેલ છે' - અહીં પણ હેતુ તરીકે પરદ્રવ્યસંબંધજન્યત્વ બતાવવાના બદલે ‘પરાપેક્ષત્વ બતાવવું વધુ યોગ્ય છે. કારણ કે 5 તેવું કરવામાં લાઘવ છે. તથા તે મુજબ વિચારીએ તો પણ ધર્માસ્તિકાય વગેરેમાં જે જીવાદિસંયોગસ્વરૂપ
પર્યાય છે, તે અશુદ્ધ સિદ્ધ થશે જ. તેમાં કોઈ બાધ નહિ આવે. ધર્માસ્તિકાયાદિમાં કિયાનિમિત્તક ઉત્પાદ વગેરે ન હોવા છતાં પણ પરપ્રત્યય = પરનિમિત્તક ઉત્પાદાદિ સંભવે જ છે. આ વાત તત્ત્વાર્થરાજવાર્તિકમાં અકલંકસ્વામીએ પણ જણાવેલ છે. આ બાબત પૂર્વે (૯૨૩) દર્શાવી છે. તેને અહીં યાદ કરવી.
& નિયમસાર સમીક્ષા # (s.) “નર, નારક, તિર્યંચ અને દેવ - આ વિભાવપર્યાય કહેવાયેલા છે. તથા કર્મોપાધિશૂન્ય પર્યાય તે સ્વભાવપર્યાય કહેવાયેલા છે” - આ પ્રમાણે નિયમસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ જે જણાવ્યું છે, તે પણ ખૂબ વિચારણીય છે. કેમ કે તેમના ઉપરોક્ત કથન દ્વારા તો “કર્મોપાધિજન્ય હોય તે વિભાવપર્યાય અને કર્મોપાધિશૂન્ય હોય તે સ્વભાવપર્યાય' - આ પ્રમાણે ફલિત થાય છે. તથા જો તેવું 1. नर-नारक-तिर्यक्-सुराः पर्यायाः ते विभाव इति भणिताः। कर्मोपाधिविवर्जिताः पर्यायाः ते स्वभाव इति भणिताः ।।