________________
२१७८ ० ब्रह्मदेवमतसमालोचना 0
૨૪/૧૦ જિમ (ધર્માદિકનીક) ધર્માસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશમાનસંસ્થાનરૂપ શુદ્ધદ્રવ્ય વ્યંજનપર્યાય - (છS+) કહિઈ, પરનિરપેક્ષપણા માટઈ. તિમ લોકવૃત્તિ દ્રવ્ય સંયોગરૂપ અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય પણિ Rા કહતાં તેમનો પરાપેક્ષપણઈ અનેકાંતવિરોધ નથી. /૧૪/૧૦ द्रव्ययोगतः अशुद्धपर्ययः (धर्मादेः) ज्ञेयः ।।१४/१०।।
यथा = येन प्रकारेण धर्मादेः = धर्मास्तिकायाऽधर्मास्तिकायादिद्रव्यस्य आकृतिः लोकाकाशप्रमाणसंस्थानरूपा शुद्धो व्यञ्जनपर्यायः = शुद्धद्रव्यशब्दपर्यायः कथ्यते, शब्दवाच्यत्वे सति परान
पेक्षत्वात् । तथा = तेन प्रकारेण लोकद्रव्ययोगतः = चतुर्दशरज्जुप्रमितलोकाकाशावगाढजीव-पुद्गलम् द्रव्यसंयोगमाश्रित्य अशुद्धपर्ययः = अशुद्धद्रव्यव्यञ्जनपर्यायः अपि धर्मादेः ज्ञेयः, तादृशसंयोगस्य र्श परापेक्षत्वात् । प्रकृते अशुद्धपर्यायः विभावपर्यायतयाऽपि सम्मतः। धर्मास्तिकाये इव आकाशेऽपि क. स विज्ञेयः घटाकाशादिलक्षणः।
यत्तु परमात्मप्रकाशवृत्तौ ब्रह्मदेवेन “विभावपर्यायास्तूपचारेण, यथा ‘घटाकाशमि'त्यादि” (प.प्र.५७ " वृ.पृ.६२) इत्युक्तं तन्न, आकाशे घटादिसंयोगस्य निरुपचरितत्वेन घटाकाशादिलक्षणस्य विभावका पर्यायस्याऽपि अनुपचरितत्वात् । अधिकं पूर्वोक्त(११/९)दिशा बोध्यम् । कुन्दकुन्दस्वामिना पञ्चास्तिकायसङ्ग्रहे धर्मास्तिकायस्वरूपनिवेदनाऽवसरे “धम्मत्थिकायमरसं अवण्णगंधं
આ ધર્માસ્તિકાયાદિના શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય આ વ્યાખ્યાર્થી :- જે પ્રકારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની લોકાકાશપ્રમાણ સંસ્થાન સ્વરૂપ જે આકૃતિ છે તે શબ્દવાચ્ય હોવાની સાથે પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાના લીધે શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય છે. તે પ્રકારે ચૌદ રાજલોક પ્રમાણ લોકાકાશ ક્ષેત્રમાં રહેલ જીવ અને પુદ્ગલ દ્રવ્યના સંયોગની અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય પણ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં જાણવો. કારણ કે તે સંયોગ પરદ્રવ્યસાપેક્ષ છે. પ્રસ્તુતમાં અશુદ્ધપર્યાય વિભાવપર્યાય તરીકે પણ સંમત છે. તથા ધર્માસ્તિકાયની જેમ આકાશમાં પણ વિભાવપર્યાય સમજી લેવા. ઘટાકાશ, પટાકાશ વગેરે સ્વરૂપ વિભાવપર્યાયો આકાશદ્રવ્યમાં પ્રસિદ્ધ છે.
હળ ઘટાકાશાદિ વિભાવપર્યાયો પણ વાસ્તવિક છે. (g) પરમાત્મપ્રકાશની વ્યાખ્યામાં બ્રહ્મદેવ નામના દિગંબર વિદ્વાને જે જણાવ્યું છે કે “આકાશમાં ણ ઘટાકાશ, પટાકાશ વગેરે વિભાવપર્યાયો તો ઉપચારથી સમજવા' - તે બાબત અયોગ્ય છે. કારણ
કે આકાશ દ્રવ્યમાં ઘટ-પટ વગેરેનો સંયોગ વાસ્તવિક હોવાથી આકાશમાં ઘટાકાશ-પટાકાશ વગેરે સ્વરૂપ વિભાવપર્યાયને પણ વાસ્તવિક જ માનવા જોઈએ. ઘટાકાશ વગેરે વિભાવપર્યાયોને ઔપચારિક માનવામાં કોઈ પ્રમાણ નથી. આ અંગે અધિક વિગત પૂર્વે (૧૧/૯) દર્શાવ્યા મુજબ જાણવી.
Y) પંચાસ્તિકાયસંગ્રહની સ્પષ્ટતા છે. (કુન્દ) દિગંબર કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયસંગ્રહમાં ધર્માસ્તિકાયનું સ્વરૂપ જણાવવાના અવસરે જે શુદ્ધ દ્રવ્ય જિમ) ભાપુસ્તકોમાં “...નસ્તય...” અશુદ્ધ પાઠ છે. ધ૨માં “સંસ્થાનમય’ પાઠ. કો.(૯)+સિ. +કો.(૧૨)+આ.(૧)નો પાઠ લીધો છે. 1. ધર્માસ્તિયો રસવર્ણ-જ્યો વોસ્પf: તોવિદ: પૃદ: પૃથુનો સંસ્થતિ પ્રવેશ: