________________
१४/९
___ दिगम्बरमतनिरास: 0
२१६९ “ધર્માસ્તિકાયાદિકના શુદ્ધદ્રવ્ય વ્યંજનપર્યાય જ છઈ” - એહવો જેહ હઠ કરઈ છઈ, તેહનઈ કહિઈ - સૂક્ષ્મ અર્થપર્યાય તે, ધર્માદિક એમ; નિજ-પર પ્રત્યયથી લો, છાંડી હઠ પ્રેમ I/૧૪ાિ (૨૩૫) શ્રી જિન.
જે ઋજુસૂત્રાદેશઈ કરી (સૂક્ષ્મ=) ક્ષણપરિણતિરૂપ અર્થપર્યાય (1) પણિ (એમ=) કેવલજ્ઞાનાદિકની પરિ જી (નિજ-પર પ્રત્યયથી ધર્માદિકમાં લહો.) હઠ છાંડીનઈ તિહાં કિમ (પ્રેમ = પ્રેમથી) નથી માનતા? II૧૪/લા __ये हि दिगम्बरा ‘धर्मास्तिकायादिषु शुद्धद्रव्यव्यञ्जनपर्याया एव सन्ति, न त्वर्थपर्याया' इत्यभिनिविशन्ति तान् प्रति करुणया प्रोच्यते - 'सूक्ष्ममिति।
सूक्ष्ममर्थपर्यायं केवलवद् धर्माऽधर्मादिकेषु।
स्वाऽन्यप्रत्ययाद् विद्धि, निरस्य व्यञ्जनपर्ययहठम् ।।१४/९ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – व्यञ्जनपर्ययहठं निरस्य केवलवद् धर्माऽधर्मादिकेषु सूक्ष्मम् अर्थपर्यायं । स्वाऽन्यप्रत्ययाद् विद्धि ।।१४/९ ।।
ऋजुसूत्रनयादेशात् सूक्ष्मं = क्षणपरिणतिरूपम् अर्थपर्यायं केवलवत् = केवलज्ञानादिषु इव क धर्माऽधर्मादिकेषु = धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकाय-कालेषु अपि स्वान्यप्रत्ययात् = णि स्व-परनिमित्ताद् विद्धि = जानीहि । तथाहि - धर्मास्तिकायादिषु ये अगुरुलघुपरिणामादयः स्वत एव .. प्रतिक्षणं विपरिवर्तन्ते ते स्वप्रत्ययाद् अर्थपर्याया ज्ञेयाः। ते शुद्धाऽर्थपर्यायत्वेनावसेयाः, शृङ्गग्राहिकया ।
અવતરણિકા - જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં આઠ આઠ પર્યાયનું નિરૂપણ પૂર્ણ થયું. હવે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના પર્યાયનું નિરૂપણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અમુક દિગંબરો “ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં ફક્ત શુદ્ધ દ્રવ્યભંજનપર્યાયો જ રહે છે પરંતુ અર્થપર્યાયો તેમાં રહેતા નથી' - આ પ્રમાણે ગાઢ કદાગ્રહને ધારણ કરે છે. તેમના પ્રત્યે કરુણાબુદ્ધિથી ગ્રંથકારશ્રી કહે છે :
થા ધર્માસ્તિકાય વગેરેમાં પણ અર્થપર્યાય - શ્લોકાથી - વ્યંજનપર્યાયની હઠને છોડીને તમે કેવલજ્ઞાનાદિની જેમ ધર્મ, અધર્મ વગેરે દ્રવ્યોમાં વા પણ સૂક્ષ્મ એવા અર્થપર્યાયને સ્વ-પરનિમિત્તે જાણો. (૧૪૯)
વ્યાખ્યાર્થ:- કેવલજ્ઞાન વગેરેમાં જેમ ક્ષણપરિણતિ સ્વરૂપ સૂક્ષ્મ અર્થપર્યાય ઋજુસૂત્રનયના 2 અભિપ્રાયથી રહે છે. તે જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળમાં પણ ઋજુસૂત્ર નયના અભિપ્રાયથી ક્ષણમાત્રસ્થિતિક = ક્ષણિક પરિણતિ સ્વરૂપ સૂક્ષ્મ અર્થપર્યાય રહે છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં સ્વનિમિત્તે અને પરનિમિત્તે અર્થપર્યાયને તમે જાણો. તે આ રીતે - ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં જે અગુરુલઘુ પરિણામ વગેરે પર્યાયો પોતાની જાતે જ પ્રતિક્ષણ પલટાયે રાખે છે તે સ્વનિમિત્તક અર્થપર્યાયો જાણવા. પ્રતિક્ષણ પરિવર્તનશીલ તે અગુરુલઘુપર્યાયો શુદ્ધ અર્થપર્યાય સ્વરૂપે જાણવા. કારણ કે તે પર્યાયો ૪ આ. (૧)માં “શુદ્ધગુણ વ્યંજનપર્યાય દ્રવ્ય જ....' પાઠ. 8 મો.(૨)માં ‘પરમશ્રયથી પાઠ. • કો.(૯)+સિ.માં પ્રત્યય થકી રે પાઠ.