________________
२१६४
० परमाणुः शुद्धपुद्गलव्यञ्जनपर्याय:
१४/८ શુદ્ધ દ્રવ્યવ્યંજન અણુ પુદ્ગલપર્યાય;
અશુદ્ધ "ચેણુકાદિક ગુણા, નિજગુણપજ્જાય ૧૪/૮ (૨૩૪) શ્રી જિન. એ *પુદ્ગલ દ્રવ્યનો શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય અણુ કહતા પરમાણુ જાણવો. તે પરમાણુનો કદિઈ નાશ નથી, તેહ ભણી. કચણુકાદિક દ્રવ્ય તે પુદ્ગલદ્રવ્યના અશુદ્ધવ્યંજનપર્યાય, સંયોગજનિત છઈ તે માટઈ.
जीव-तद्गुणेषु अष्टविधा अपि पर्याया दर्शिताः। साम्प्रतं- पुग़ल-तद्गुणेषु तान् दर्शयति - મધુરિતા
अणुः पुद्गलद्रव्ये शुद्धो द्रव्यव्यञ्जनपर्याय:।
अशुद्धो व्यणुकादिः गुणगा गुणव्यञ्जनभावाः ।।१४/८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – पुद्गलद्रव्ये अणुः शुद्धो द्रव्यव्यञ्जनपर्यायः। द्वयणुकादिः अशुद्धः श (द्रव्यव्यञ्जनपर्यायः)। गुणव्यञ्जनभावाः (पुनः) गुणगाः।।१४/८।।
पुद्गलद्रव्ये अणुः = परमाणुः शुद्धो द्रव्यव्यञ्जनपर्याय:, परमाणोः ध्वंसाऽप्रतियोगित्वात् । गि “अत्तादि अत्तमझं अत्तंतं णेव इंदियग्गेज्झं। अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि ।।' (नि.सा.२६)
इति एवं कुन्दकुन्दस्वामिना नियमसारे परमाणुस्वरूपविशेषद्योतनम् अकारि । __अशुद्धः = पुद्गलद्रव्यनिष्ठाऽशुद्धव्यञ्जनपर्यायः व्यणुकादिः, प्राथम्येन परमाणुसंयोगजनि
અવતરણિકા - જીવમાં અને જીવના ગુણમાં આઠેય પ્રકારના પર્યાયો દેખાડી દીધા. હવે ગ્રંથકારશ્રી પુગલમાં અને તેના ગુણોમાં પ્રસ્તુત પર્યાયોને દેખાડે છે :
શ્લોકાર્થ :- પુદ્ગલ દ્રવ્યમાં અણુતા એ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે. કૂયણુકાદિ પરિણામ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે. પુદ્ગલના ગુણમાં રહેલા પર્યાયોને ગુણવ્યંજનપર્યાયો જાણવા. (૧૪/૮)
) શુદ્ધ પગલદ્રવ્યવ્યંજનપર્યાય ) વ્યાખ્યાર્થ :- પુદ્ગલ દ્રવ્યમાં પરમાણુ એ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે. કારણ કે પરમાણુ કદાપિ આ ધ્વસનો પ્રતિયોગી = સંબંધી બનતો નથી. અર્થાત્ પરમાણુનો કદી પણ નાશ ન થવાથી તે શુદ્ધ ને દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે માન્ય છે. નિયમસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ પરમાણુના વિશેષ પ્રકારના સ્વરૂપને 3 જણાવતાં કહે છે કે “પોતે જ જેનો આદિ છે, પોતે જ જેનું મધ્ય છે અને પોતે જ જેનો અંત છે, જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી અને જે અવિભાગી દ્રવ્ય છે, તેને પરમાણુ તરીકે જાણો.”
અશુદ્ધ પુગલદ્રવ્યવ્યંજનપર્યાય | (શુદ્ધ) દ્વયણુક વગેરે પર્યાયો એ પુદ્ગલ દ્રવ્યમાં રહેનારા અશુદ્ધ વ્યંજનપર્યાય તરીકે જાણવા. કારણ કે સૌપ્રથમ ચણકાદિનું અસ્તિત્વ પરમાણુના સંયોગથી ઉત્પન્ન થાય છે. સંયોગજન્ય હોવાથી
પુસ્તકોમાં ‘યકાદિક ત્રુટક પાઠ. આ.(૧)+P(૩)લી.(૧૩)+કો.(૨+૦+૧૦+૧૧)નો પાઠ લીધો છે. જ પુસ્તકોમાં ...માણુઓ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 8 મો.(૨) + લી.(
૨૩)માં “શુદ્ધ' પાઠ. 1. आत्मादि आत्ममध्यम् आत्मान्तं नैवेन्द्रियग्राह्यम् । अविभागि यद् द्रव्यं परमाणुं तद् विजानीहि ।।