SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ १४/८ २१६५ ० परमाणुगुणाः शुद्धपुद्गलगुणव्यञ्जनपर्याया: 0 ઈમ ગુણા કહેતાં પુગલદ્રવ્યના શુદ્ધ ગુણવ્યંજનપર્યાય અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય તે નિજ-નિજ ગુણાશ્રિત ! જાણવા. પરમાણુનો ગુણ તે શુદ્ધ ગુણવ્યંજનપર્યાય, દિપ્રદેશાદિકનો ગુણ તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહિઈ. ૧૪/૮ तत्वात्। एतेन “स्वभावपुद्गलः परमाणुः, विभावपुद्गलः स्कन्धः” (नि.सा.२० वृ.पृ.४८) इति नियमसारवृत्तौ । पद्मप्रभवचनं व्याख्यातम्, प्रकारान्तरेण शुद्धाऽशुद्धपुद्गलद्रव्यव्यञ्जनपर्यायप्रदर्शनपरत्वात् तस्य ।। गुणव्यञ्जनभावा: = प्रकृते पुद्गलगुणशब्दपर्यायाः पुनः गुणगा: = पुद्गलद्रव्यगुणगता म विज्ञेयाः। ते द्वेधा भवन्ति - (१) पुद्गलद्रव्यशुद्धगुणव्यञ्जनपर्यायाः, (२) पुद्गलद्रव्याशुद्धगुणव्यञ्जनपर्यायाश्चेति । तत्र पूर्वोक्ताः (१३/१२) ये परमाणुगुणाः वर्णादयः तत्पर्याया द्विगुणत्व-त्रि-- गुणत्वाद्यनन्तगुणत्वान्ताः पुद्गलद्रव्यशुद्धगुणव्यञ्जनपर्यायाः। द्वयणुकादिगुणपर्यायाश्च पुद्गलद्रव्याऽशुद्धगुणव्यञ्जनपर्याया इति । पुद्गल-तद्गुणानाश्रित्य ઘણુક વગેરે અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે શાસ્ત્રકારોને માન્ય છે. ( સ્વભાવ-વિભાવ પુગલ (નિ.) “પરમાણુ સ્વભાવપુદ્ગલ છે. સ્કંધ વિભાવપુદ્ગલ છે' - આ મુજબ નિયમસારવ્યાખ્યામાં દિગંબર પડાપ્રભે જે જણાવેલ છે, તેની છણાવટ પણ ઉપરોક્ત નિરૂપણ દ્વારા થઈ જાય છે. કેમ કે બીજી રીતે તે વચન શુદ્ધ-અશુદ્ધ પુદ્ગલદ્રવ્યવ્યંજનપર્યાયનું પ્રકાશન કરવામાં તત્પર છે. પુદ્ગલના શુદ્ધ ગુણવ્યંજનપર્યાય 2 (ગુજ.) શ્લોકના ચતુર્થ પાદમાં રહેલ “ગુણ” શબ્દ પુદ્ગલગુણને સૂચવે છે. તેથી તેનું સ્પષ્ટ અર્થઘટન છે. આ રીતે થશે – પુદ્ગલદ્રવ્યના ગુણમાં રહેલા પર્યાયોને પુગલગુણવ્યંજનપર્યાય તરીકે જાણવા. તેના બે પ્રકાર હોય છે. (૧) પુદ્ગલદ્રવ્યના શુદ્ધ ગુણવ્યંજનપર્યાય, (૨) પુદ્ગલદ્રવ્યના અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય. દર પૂર્વે તેરમી શાખાના બારમા શ્લોકમાં પરમાણુના વર્ણાદિ ગુણો જણાવેલા હતા. તે વર્ણાદિમાં રહેનારા એકગુણત્વ, દ્વિગુણત્વ..દસગુણત્વ... વગેરેથી માંડીને અનંતગુણત્વ સુધીના તમામ પર્યાયો તે પુદ્ગલ સી. દ્રિવ્યના શુદ્ધ ગુણવ્યંજનપર્યાય તરીકે જાણવા. થયા હતા - એક પરમાણુના કૃષ્ણ વર્ણ કરતાં બીજા પરમાણુનો કૃષ્ણવર્ણ નામનો ગુણ બમણો કાળો હોય, અન્ય પરમાણુના કૃષ્ણવર્ણ કરતાં તે દસગણો કાળો હોય, અમુક પરમાણુના શ્યામ વર્ણ કરતાં તે અનંતગણો કાળો હોય – આવું પણ સંભવે છે. આ પ્રમાણે પરમાણુના વર્ણ-ગંધાદિ ગુણમાં જે દ્વિગુણત્વ, ત્રિગુણત્વ, અનંતગુણત્વ સુધીના પર્યાયો છે તે પુદ્ગલદ્રવ્યસંબંધી વર્ષાદિગત શુદ્ધગુણ-વ્યંજનપર્યાય તરીકે જાણવા. હ. પુગલના અશુદ્ધ ગુણવ્યંજનપર્ચાય . (યપુરા.) ક્યણુક વગેરે સ્કંધમાં રહેનારા ગુણોના જે પર્યાયો હોય છે તે પુદ્ગલ દ્રવ્યના અશુદ્ધ • શાં.માં ‘ગુણ પદ નથી. મ.સિ.+કો.(૯)માં છે. * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૧૧)માં નથી. . ( ચિતદ્વયમધ્યવર્તી પાઠ ધ.માં નથી.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy