________________
२१६२
0 सम्पूर्णद्रव्यस्वरूपाऽऽवेदनम् ।
१४/७ उक्तौ शुद्धगुणार्थपर्यायाऽशुद्धगुणार्थपर्यायनामानौ सप्तमाष्टमी पर्यायौ।
इदञ्चात्रावधेयम् - प्रतिस्वम् अतीताऽनागत-वर्तमानशुद्धाऽशुद्धाऽखिलव्यञ्जनाऽर्थपर्यायप्रमाणं रा द्रव्यत्वाऽवच्छिन्नं वर्त्तते। तदुक्तं सम्मतितर्के “एगदवियम्मि जे अत्थपज्जाया वयणपज्जवा या वि। તીયાSTITયમૂક તાવચં વડું ઢવ્વા” (.ત.9/રૂ9) રૂતિ પૂર્વો (૧/ર૪ + 9૪(ર) મર્તવ્યમત્રા
एतदनुवादरूपेण महोपाध्याययशोविजयगणिवरैरपि अध्यात्मसारे “यावन्तः पर्यया वाचां यावन्तश्चाऽर्थपर्ययाः । । साम्प्रताऽनागताऽतीताः तावद् द्रव्यं किलैककम् ।।” (अ.सा.६/२३) इत्युक्तम् । पूर्वोक्ता (९/२४) गोम्मटसारगाथा क अत्र स्मर्तव्या।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – प्रथमाऽप्रथम-चरमाऽचरमसयोगिभवस्थकेवलज्ञानाऽयोगिभवस्थकेवलज्ञान-सूक्ष्मसंपरायसरागसंयम-बादरसंपरायसरागसंयमादिशुद्धाऽशद्धार्थपर्यायप्रज्ञापनात इदं बोध्यं यदुत - इह जगति प्रतिवस्तु कालप्रभावः व्यक्ताऽव्यक्तरूपेण स्थूल-सूक्ष्मस्वरूपेण च वर्तते एव । संसारिजीवो मुक्ताऽऽत्मा वा भवतु, मतिज्ञानं केवलज्ञानं वा भवतु, अर्थपर्यायो व्यञ्जनपर्यायो વ્યાખ્યામાં જણાવેલ છે. કોઇક અત્યન્ત સ્પષ્ટ હોવાથી અહીં તેની છણાવટ કરવામાં આવતી નથી. (ઉ.) આ રીતે સાતમો શુદ્ધ ગુણઅર્થપર્યાય અને આઠમો અશુદ્ધ ગુણઅર્થપર્યાય કહેવાઈ ગયો.
પ્રફ સર્વપર્યા પ્રમાણ પ્રત્યેક દ્રવ્ય કક્ષ (રૂ.) અહીં ખ્યાલમાં રાખવું કે પોત-પોતાના દ્રવ્યમાં રહેનારા અતીત-અનાગત-વર્તમાનકાલીન શુદ્ધ-અશુદ્ધ તમામ વ્યંજનપર્યાયો અને અર્થપર્યાયોના પ્રમાણ જેટલું પ્રત્યેક દ્રવ્ય હોય છે. તે અંગે પૂર્વોક્ત (૯/૨૪, ૧૪૨) સંમતિતર્કગાથામાં જણાવેલ છે કે “એક દ્રવ્યમાં જે અર્થપર્યાયો હોય છે તથા અતીત -અનાગતકાલીન જે વચનપર્યાયો = વ્યંજનપર્યાયો હોય છે તેટલું તે દ્રવ્ય હોય છે.' સંમતિતર્કગાથાના
અનુવાદસ્વરૂપે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “વર્તમાન-ભવિષ્ય તા -ભૂતકાલીન જેટલા વચનપર્યાયો અને અર્થપર્યાયો એક આશ્રયમાં હોય, તેટલા પર્યાયપ્રમાણ એક-એક
" દ્રવ્ય વાસ્તવમાં હોય છે.” વિવિધ વ્યંજનપર્યાય-અર્થપર્યાયના માધ્યમથી પ્રત્યેક દ્રવ્ય કેટલા પ્રમાણમાં A રહેલું છે ? - આ અંગે જાણકારી મેળવવાની દિશામાં અહીં અંગુલિનિર્દેશ કરેલ છે. પૂર્વે (૯/૨૪) જણાવેલ ગોમ્મદસારની ગાથા પણ આ જ ભાવનું પ્રતિપાદન કરે છે. તેને અહીં યાદ કરવી.
કાળતત્ત્વનો ભય છોડો, સાવધાન બનો . આધ્યાત્મિક ઉપનય :- પ્રથમસમયવિશિષ્ટ અને ચરમસમયવર્તી એવું સયોગી ભવસ્થ કેવળજ્ઞાન, અયોગી ભવસ્થ કેવળજ્ઞાન, સૂક્ષ્મસંઘરાય સરાગસંયમ, બાદરસિંહરાય સરાગસંયમ વગેરે સ્વરૂપ શુદ્ધ અર્થપર્યાય અને અપ્રથમસમયવિશિષ્ટ અને અચરમસમયવર્તી એવા સયોગી ભવસ્થ કેવળજ્ઞાન આદિ અશુદ્ધ અર્થપર્યાય વિશે અહીં પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જે પ્રરૂપણા કરવામાં આવેલ છે, તેનાથી અહીં એટલો બોધપાઠ લેવો કે કાળની અસર જગતના પ્રત્યેક પદાર્થ ઉપર વ્યક્ત-અવ્યક્ત રૂપે, ભૂલ-સૂક્ષ્મ સ્વરૂપે થતી જ હોય છે. સંસારી જીવ હોય કે મુક્તાત્મા, મતિજ્ઞાન હોય કે કેવલજ્ઞાન, અર્થપર્યાય હોય 1. एकद्रव्ये येऽर्थपर्याया वचनपर्यवाश्चापि। अतीताऽनागतभूताः तावद् भवति द्रव्यम्।।