SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ २१४२ __ शुद्धद्रव्यव्यञ्जनपर्यायस्थैर्यं परमप्रयोजनम् । १४/४ यावत् तन्मयभावेन तादात्म्याऽध्यासतो विलोकिताः। अहो शास्त्राध्ययनव्यसनिनोऽपि मे मौर्यम् ! उपयोगरूपेण शुद्धचैतन्यघनस्वरूपभ्रष्टोऽहम् अधुना परमशीतल-निजशुद्धचैतन्याऽखण्डपिण्डे प्रविशामि । ५ अलं मम बहिर्धमणेन भवभ्रमणापादकेन'। इत्थं पुनः देहाद्यतीताऽमूर्ताऽऽत्मद्रव्यध्याने लीनतया रा भाव्यम् । ततश्च नियमेन निजाऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायपरम्पराविच्छेदो भविष्यतीति दृढतरं श्रद्धेयम् । म तथा निरन्तरं ज्ञानगर्भवैराग्योपशमभावबलेन स्वकीयात्मदशानिर्मलीकरणतः अशुद्धगुणव्यञ्जनof पर्यायाः विशुध्यन्ति । भावकर्मोन्मूलनतः गुणव्यञ्जनपर्यायाऽशुद्धिः यदा कात्स्न्येन क्षीयते, तदा ___ शुद्धगुणव्यञ्जनपर्यायाः प्रादुर्भवन्ति । ततश्च कालेन नोकर्मविच्छेदे अशुद्धद्रव्यव्यञ्जनपर्यायाः साकल्येन क्षीयन्ते आत्मा च स्वकीयशुद्धद्रव्यव्यञ्जनपर्यायेषु सदा स्थिरीभवति । इत्थं च साधकः सिद्धो | | મવતિા. इदञ्चाऽत्राऽवधेयं यदुत - शुद्धाऽशुद्धद्रव्य-गुणव्यञ्जनपर्यायाः सम्यग् ज्ञातव्याः, येन पूर्णवस्तुस्वरूपावबोधादस्माकं ज्ञानं प्रमाणरूपतामास्कन्देत । किन्तु निजशुद्धद्रव्य-गुणव्यञ्जनपर्याया एव दृढतरम् उपादेयतया श्रद्धेयाः निरन्तरं ध्येयाश्च । तथा अन्यजीवद्रव्य-गुणानामपि केवलं शुद्धा एव व्यञ्जनમાન્યા-માણ્યા. મારા સ્વરૂપે રાગાદિને જાણ્યા-જોયા. અહો ! મારી કેવી મૂર્ખતા ?! શાસ્ત્રોને ભણવાનું વ્યસન હોવા છતાં પરપરિણામને સ્વપરિણામ માનવાની મૂર્ખામી કરી બેઠો. લબ્ધિરૂપે શક્તિસ્વરૂપે સદા શુદ્ધચૈતન્યઘન હોવા છતાં ઉપયોગરૂપે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપથી ભ્રષ્ટ થયો. હવે હું મારા પરમશીતળ = પરમપ્રશાંતરસમય એવા શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડમાં પ્રવેશ કરું છું. બહાર ભટકવાથી તો ભવભ્રમણ પેદા થયું. હવે બહાર ભટકવાથી ઉપયોગને બહાર ભટકાવવાથી સર્યું.” આ રીતે ફરીથી દેહાદિશૂન્ય અમૂર્ત આત્મદ્રવ્યનું ધ્યાન કરવામાં લીન થવું. તેનાથી અવશ્ય ચારગતિ વગેરે સ્વરૂપ આપણા અશુદ્ધ કે દ્રવ્યવ્યંજનપર્યાયના પ્રવાહનો ઉચ્છેદ થશે. આ બાબતની અત્યંત દઢપણે શ્રદ્ધા કરવી. છે ગુણવ્યંજનપર્યાયને શુદ્ધ કરીએ છે (તથા.) તેમજ સતત જ્ઞાનગર્ભિત વૈરાગ્યના અને ઉપશમભાવના બળથી પોતાની આત્મદશાને નિર્મળ ગ્ન કરવા દ્વારા અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય શુદ્ધ થાય છે. રાગાદિ ભાવકર્મને નિર્મૂળ કરવા દ્વારા અશુદ્ધ ગુણવ્યંજનપર્યાયની અશુદ્ધિ જ્યારે સંપૂર્ણતયા ક્ષીણ થાય ત્યારે શુદ્ધ ગુણવ્યંજનપર્યાય પ્રગટ થાય. ત્યાર બાદ દેહાદિ નોકર્મનો કાળક્રમે વિચ્છેદ થતાં અશુદ્ધ દ્રવ્યભંજનપર્યાયનો સંપૂર્ણતયા ક્ષય થાય છે અને આત્મા પોતાના શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયોમાં સદા માટે સ્થિર થાય છે. આમ સાધક સિદ્ધ બને છે. * શુદ્ધસ્વરૂપદર્શનાથી શુદ્ધસ્વરૂપ પ્રગટે જ (રૂ.) એક બાબત ખ્યાલમાં રાખવી કે અહીં શુદ્ધ-અશુદ્ધ બન્ને પ્રકારના જે દ્રવ્યવ્યંજનપર્યાય અને ગુણવ્યંજનપર્યાય દર્શાવેલ છે, તે તમામને સારી રીતે સમજવા-જાણવા. જેથી પરિપૂર્ણ વસ્તુસ્વરૂપનો બોધ થવાથી આપણું જ્ઞાન પ્રમાણ બને. પરંતુ ઉપાદેયપણે શ્રદ્ધા તો અત્યંત દૃઢતાથી પોતાના શુદ્ધ એવા દ્રવ્યભંજનપર્યાયની અને શુદ્ધ ગુણવ્યંજનપર્યાયની જ કરવી. અશુદ્ધ પર્યાયની તેવી શ્રદ્ધા-રુચિ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy