________________
१४/४ ___० सर्वत्र समदृष्टिः सिद्धिसाधनम् ।
२१४३ पर्याया रुचिपूर्वं द्रष्टव्याः। ततश्च स्व-पराऽशुद्ध-द्रव्य-गुणव्यञ्जनपर्यायविलोकन-विभावनादिगोचररुचिविलयेन स्वात्मा द्रुतं शुद्धद्रव्यादिरूपेण स्वयं परिणमति । 'शुद्धस्वरूपदर्शने शुद्धस्वरूपलाभः, १ अशुद्धस्वरूपदर्शने चाऽशुद्धस्वरूपाऽविच्छेद' इति न्यायोऽत्र लब्धप्रसरः । इदमेवाऽभिप्रेत्योक्तं ज्ञानसारे ।
નિચ્છનું વર્તપર્ય વ્રહ્માંશેન સમે ના ત્મિીગમેન યઃ પથ્થરસ મોસંગની શમી” (જ્ઞા.સા.૬/૨) ની प्रकृते “विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ।।” (अ.सा. . १५/४३ + भ.गी. ५/१८) इत्येवम् अध्यात्मसारोद्धृता भगवद्गीताकारिका अपि भावनीया।
एतादृशाऽभ्यन्तराऽपवर्गमार्गगमनप्रेरणाऽत्रोपलभ्यते । ततश्च “भवप्रपञ्चान्निर्मुक्ताः सर्वद्वन्द्वविवर्जिताः। क स्थित्वा स्वाभाविके रूपे मोदन्ते मोक्षवर्तिनः ।।” (उ.भ.क.प्रस्ताव-३/प्रान्ते-२३) इति उपमितिभवप्रपञ्चायां र्णि कथायां सिद्धर्षिगणिव्यावर्णितं सिद्धस्वरूपं सपदि प्रत्यासन्नं स्यात् ।।१४/४।। -લાગણી દઢ કરવાથી તે મૂળમાંથી ટળતા નથી. માટે ઉપરોક્ત શુદ્ધપર્યાયની જ દઢપણે શ્રદ્ધા કરવી તથા તેનું જ નિરંતર અંદરમાં ધ્યાન કરવું. તેમજ બીજા જીવોના પણ ફક્ત શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયો અને શુદ્ધ ગુણવ્યંજનપર્યાયો જ રુચિપૂર્વક જોવા. અશુદ્ધપર્યાયની ઉપેક્ષા કરવી. આના કારણે પોતાના અને બીજાના અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયોને અને અશુદ્ધ ગુણવ્યંજનપર્યાયોને જ જોવાની અને તેની જ ઊંડી વિચારણામાં ખોવાયેલા રહેવાની રુચિ રવાના થાય છે. તેના લીધે સાધક પોતે ઝડપથી શુદ્ધ દ્રવ્યાદિરૂપે પરિણમે છે. મતલબ કે સાધક શુદ્ધ દ્રવ્યભંજનપર્યાયરૂપે પરિણમે છે તથા તેના ગુણો શુદ્ધ ગુણવ્યંજનપર્યાય સ્વરૂપે ઝડપથી પરિણમે છે. પોતાનું કે બીજાનું, દ્રવ્યનું કે ગુણનું શુદ્ધ સ્વરૂપ રુચિપૂર્વક જોવામાં આવે 3 તો શુદ્ધસ્વરૂપનો લાભ થાય, દ્રવ્ય-ગુણનું શુદ્ધરૂપે પરિણમન થાય. તથા અશુદ્ધ સ્વરૂપ રુચિપૂર્વક જોવામાં છે આવે તો અશુદ્ધ સ્વરૂપનો વિચ્છેદ ક્યારેય ન થાય - આવો નિયમ અહીં પગપેસારો કરી રહ્યો છે. I આ જ અભિપ્રાયથી જ્ઞાનસારમાં જણાવેલ છે કે “કર્મકૃત ભેદભાવને જે રુચિપૂર્વક જોતા નથી અને શુદ્ધચૈતન્ય અંશની અપેક્ષાએ જગતને (= જગતના સર્વ જીવોને) સમાન જુએ છે, પોતાનાથી અભિન્નપણે સે જુએ છે, તે ઉપશાંત યોગી મોક્ષગામી થાય છે. પ્રસ્તુતમાં ભગવદ્ગીતાની એક કારિકાની પણ ઊંડાણથી વિભાવના કરવી. તેનો અર્થ આ મુજબ છે કે “વિદ્યા-વિનયથી સંપન્ન એવો બ્રાહ્મણ હોય કે ચંડાલ હોય, સામે ગાય હોય, હાથી હોય કે કૂતરો હોય - આ તમામને વિશે જે સમાન દૃષ્ટિવાળા હોય તે જ પંડિત છે.” આ કારિકા અધ્યાત્મસારના યોગઅધિકારમાં ઉદ્ધત કરેલ છે. તપ-ત્યાગ-લોચ-વિહારાદિ બાહ્ય સાધનામાર્ગ છે. સર્વ જીવોમાં સમદષ્ટિ-શુદ્ધદષ્ટિ તે આંતરિક સાધના માર્ગ છે.
(HI.) આ આંતરિક સાધનામાર્ગ ઉપર ચાલવાની પાવન પ્રેરણા અહીં પ્રાપ્ત થાય છે. તે સાધનામાર્ગ ઉપર ચાલવાથી ઉપમિતિભવપ્રપંચો કથામાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી નજીક આવે. ત્યાં શ્રીસિદ્ધર્ષિ ગણીએ જણાવેલ છે કે “મોક્ષમાં રહેલા જીવો સંસારના પ્રપંચમાંથી કાયમ મુક્ત થઈને સર્વ દ્વન્ડો(રતિ -અરતિ, સુખ-દુઃખ વગેરે)માંથી છૂટીને પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં રહીને સદા ખુશ રહે છે. આવો મોક્ષ કદાપિ વિસરાય નહિ તે સાવધાની રાખવી. (૧૪/૪)