________________
२१३२० कर्मशून्यात्मप्रदेशस्थिरता शुद्धात्मद्रव्यव्यञ्जनपर्यायः
१४/३ एतेन '“देहायारपएसा जे थक्का उहयकम्मणिम्मुक्का । जीवस्स णिच्चला खलु ते सुद्धा दव्वपज्जाया ।।" __ (द्र.स्व.प्र.२४) इति द्रव्यस्वभावप्रकाशकृद्वचनमपि व्याख्यातम्, शुद्धद्रव्यपर्यायपदेन शुद्धद्रव्यव्यञ्जन। पर्यायस्यैवाभिप्रेतत्वात्, द्रव्य-भावकर्मनिर्मुक्त-देहाकारस्थिराऽऽत्मप्रदेशानां शब्दवाच्यत्वात्, स्थूलत्वाच्च ।
एवञ्च धर्मास्तिकायादीनामपि सर्वे प्रदेशाः निजस्वभावस्थिताः। तेषु स्व-स्वभावस्थप्रदेशता शे शुद्धद्रव्यव्यञ्जनपर्यायरूपेण विज्ञेया, शब्दवाच्यत्वे सति अन्यानपेक्षत्वात्, सिद्धात्मप्रदेशवत् । क एनेन “दव्वाणं खु पएसा जे जे ससहावसंठिया लोए। ते ते पुण पज्जाया जाण तुमं दविणती सब्भावं ।।” (द्र.स्व.प्र.२०) इति द्रव्यस्वभावप्रकाशकृदुक्तिरपि व्याख्याता, द्रव्यस्वभावपर्यायपदेन शुद्ध
द्रव्यव्यञ्जनपर्यायनिर्देशादिति। अनेन “स्वभावव्यञ्जनपर्यायो जीवस्य सिद्धरूपः” (पञ्चा.१६ वृ.) इति पञ्चास्तिकायजयसेनीयवृत्तिवचनमपि व्याख्यातम्, स्वभावव्यञ्जनपर्यायपदस्य शुद्धद्रव्यव्यञ्जनपर्यायपरत्वात् ।
* શુદ્ધ આત્મદ્રવ્યના વ્યંજનપર્યાય - () “જીવના દ્રવ્ય-ભાવકર્મથી સંપૂર્ણપણે રહિત જે પ્રદેશો શરીરાકારરૂપે સ્થિર બનીને નિશ્ચલ છે તે ખરેખર શુદ્ધ દ્રવ્યપર્યાય છે” – આ પ્રમાણે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં માઈલ્લધવલજીએ જે જણાવેલ છે તેની પણ સ્પષ્ટતા અમારા ઉપરોક્ત નિરૂપણ દ્વારા થઈ જાય છે. કારણ કે ત્યાં “શુદ્ધદ્રવ્યપર્યાય શબ્દથી શુદ્ધદ્રવ્યના અર્થપર્યાય નહિ પણ વ્યંજનપર્યાય જ માઈલ્લધવલજીને અભિપ્રેત છે. કેમ કે દ્રવ્યકર્મ -ભાવકર્મશૂન્ય શરીરાકારે સ્થિર રહેલા આત્મપ્રદેશો શબ્દથી વાચ્ય છે, સ્થૂલ છે, કાલાન્તરસ્થાયી છે.
• ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના શુદ્ધ વ્યંજનપર્યાય છે (વિશ્વ.) આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના સર્વ પ્રદેશો પોતપોતાના સ્વભાવરૂપે શું સ્થિર રહેલા છે. તેમાં નિજસ્વભાવસ્થિતપ્રદેશત્વ રહેલ છે. તેને પણ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે જાણવો.
આનું કારણ એ છે કે તે નિજસ્વભાવસ્થિતપ્રદેશતા સિદ્ધ ભગવંતના આત્મપ્રદેશની જેમ શબ્દવાચ્ય Cી હોવા ઉપરાંત પરનિરપેક્ષ છે. શબ્દવાચ્ય હોવાથી તે વ્યંજનપર્યાયસ્વરૂપ છે. અન્ય નિરપેક્ષ હોવાથી તે
શુદ્ધ છે, સ્વાભાવિક છે. તથા ધર્માસ્તિકાયાદિપ્રદેશાત્મક દ્રવ્યના તે પર્યાય છે, ગુણના નહિ. તેથી તેમાં ના શુદ્ધદ્રવ્યભંજનપર્યાયતા સિદ્ધ થાય છે.
0 સ્વભાવપJચ શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યંચના સૂચક છ (નિ.) આવું કહેવાથી દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથની નિમ્નોક્ત ગાથાનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. તે ગાથાનો અર્થ એવો છે કે “લોકમાં દ્રવ્યોના જે જે પ્રદેશો સ્વ-સ્વભાવમાં રહેલા હોય તેને તમે દ્રવ્યના સ્વભાવપર્યાય જાણો.” અહીં દ્રવ્યના સ્વભાવપર્યાય' શબ્દ દ્વારા “શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય તરફ જ અંગુલિનિર્દેશ કરવામાં આવેલ છે. આવું કહેવા દ્વારા “જીવનો સ્વભાવવ્યંજનપર્યાય સિદ્ધસ્વરૂપ છે' - આ પ્રમાણે પંચાસ્તિકાય ગ્રંથની જયસેનીયવ્યાખ્યાની વાતનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. કેમ કે ત્યાં “સ્વભાવવ્યંજનપર્યાય” શબ્દ શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયને જણાવવાની ઈચ્છાથી જ બોલવામાં આવેલ 1. देहाकारप्रदेशा ये स्थिरा उभयकर्मनिर्मुक्ताः। जीवस्य निश्चलाः खलु ते शुद्धा द्रव्यपर्यायाः।। 2. द्रव्याणां खलु प्रदेशा ये ये स्वस्वभावसंस्थिता लोके। तान् तान् पुनः पर्यायान् जानीहि त्वं द्रव्यस्वभावान् ।।