________________
१४/ २ ० त्रिकालस्पर्शी व्यञ्जनपर्याय: क्षणिकश्चार्थपर्याय: . २११७
(તિહાંક) તેહમાં સૂક્ષ્મ વર્તમાન કાલવર્તી અર્થપર્યાય. જિમ ઘટનઈ તત્તëણવર્તી પર્યાય. ll૧૪/રા
तत्र घटादौ यः सूक्ष्मः वर्तमानश्च = वर्त्तमानसमयवर्ती पुनः पर्यायः स हि = एव अर्थपर्ययः = અર્થપર્યાયઃ : = થત:, શSવિષયત્વે સતિ અર્થનિષ્ઠત્વા “દિèતાવવધારો” (ન.ના.. " १६०) इति लघुतमनामकोशे आनन्दसागरसूरिवचनानुसारेणात्र अवधारणार्थे हिः प्रायोजि । न चार्थ- रा पर्यायाणाम् अर्थपर्यायशब्दगोचरत्वेनाऽसिद्धमिदमिति शङ्कनीयम् , तेषाम् अर्थपर्यायशब्दगोचरत्वे- म ऽपि, क्षणिकत्वेन प्रातिस्विकशाब्दिकसङ्केताऽनाश्रयतया विशिष्य शब्दाऽविषयत्वात्, यथा घटादौ of तत्तत्समयवर्ती पर्यायः।
શાનિયેટિને “પર્યાયો દ્વિવિધા - (૧) વ્યગ્નનપર્યાયઃ (૨) અર્થક્વેરિા વચ્ચે ત્રિવેદીdહોવાથી પ્રગટ થાય છે.” દા.ત. મનુષ્યદશા એ આત્માનો વ્યંજનપર્યાય છે. કારણ કે તે સાદિ-સાંત છે, મૂર્ત છે, આત્માનો વિજાતીયપર્યાય છે તથા કર્મપુદ્ગલદ્રવ્યપ્રેરિત હોવાથી વિભાવસ્વભાવાત્મક છે.
અર્થપર્યાયની પ્રરૂપણા છે (તત્ર.) તે ઘટ વગેરેમાં જે પર્યાય સૂક્ષ્મ હોય અને કેવળ વર્તમાન સમયવર્તી હોય તે પર્યાય જ અર્થપર્યાય કહેવાય છે. કારણ કે તે શબ્દનો વિષય નથી બનતા અને અર્થમાં રહે છે. લઘુતમનામકોશમાં આનંદસાગરસૂરિજીએ હેતુ અને અવધારણ - આ બે અર્થમાં “હિ” નો પ્રયોગ માન્ય કરેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ “દિ અવધારણ = જકાર અર્થમાં પ્રયોજેલ છે. હવે મૂળ વાત પર આવીએ. જો કે “અર્થપર્યાયો એ “અર્થપર્યાય' એવા શબ્દનો વિષય હોવાથી આ કથન અસિદ્ધ છે” – આવી શંકા કોઈને થઈ શકે છે. પણ તે શંકા વ્યાજબી નથી. કેમ કે તે અર્થપર્યાયો “અર્થપર્યાય' શબ્દનો વિષય બનવા માં છતાં પણ ક્ષણિક હોવાથી તેમાં વિશેષ પ્રકારનો = દરેકમાં જુદા-જુદા પ્રકારનો શાબ્દિક સંકેત થઈ શકતો ને નથી. તેથી તે વિશેષરૂપે શબ્દનો વિષય બનતા નથી. જેમ કે ઘટ વગેરેમાં તે તે સમયે રહેનારો પર્યાય. વ!
સ્પષ્ટતા :- જે પર્યાય દીર્ઘકાળ રહેનારો હોય, તેમાં શબ્દનો સંકેત કરવો શક્ય છે. તેથી શબ્દ દ્વારા તેનું નિરૂપણ થઈ શકે છે. આમ અનેકક્ષણવર્તી પર્યાય શબ્દગમ્ય હોવાથી શબ્દપર્યાય = વ્યંજનપર્યાય ી કહેવાય છે. પરંતુ જે પર્યાય ક્ષણિક હોય તેમાં શબ્દનો સંકેત કરવો શક્ય નથી. કારણ કે તે ક્ષણિક પર્યાયની ઉત્પત્તિ પછી તેને ઉદેશીને શાબ્દિક સંકેત કરવામાં આવે તે સમયે તે વિનાશ પામી ચૂકેલો હોય છે. તેથી તેનું શબ્દ દ્વારા નિરૂપણ થવું શક્ય નથી. શબ્દગમ્ય ન હોવા છતાં તે ક્ષણિક પર્યાય અર્થમાં રહેતો હોવાથી અર્થપર્યાય કહેવાય છે. જો કે “અર્થપર્યાય' નામના શબ્દનો તેને વિશે શાબ્દિક સંકેત થઈ શકે છે. પરંતુ જુદા જુદા અર્થપર્યાયમાં તેના અલગ-અલગ વિશેષ સ્વરૂપને દર્શાવનાર ચોક્કસ પ્રકારનો (= પ્રાતિસ્વિક) સંકેત થઈ શકતો નથી. પ્રાતિસ્વિક સંકેતનો આશ્રય ન હોવાથી અર્થપર્યાય વિશેષરૂપે શબ્દનો વિષય બનતા નથી. તેથી તે શબ્દપર્યાય નહિ પણ અર્થપર્યાય કહેવાય છે.
તિર્યક્ર સામાન્ય વ્યંજનપર્યાવરવરૂપ જ (દ્વારિર.) દ્વાદશાનિયચક્રટિપ્પણમાં શ્રીલબ્ધિસૂરિજી મહારાજે પર્યાયને વિશે બહુ સુંદર મજાની