________________
२११६
० व्यञ्जनपर्याय: स्थूलः, अर्थपर्याय: सूक्ष्मः । અનુગતકાલકલિત કહિયો, વ્યંજનપર્યાય;
વર્તમાન સૂક્ષ્મ તિહાં, અત્યંત પક્ઝાય ૧૪/રા (૨૨૮) શ્રી જિન. છે જે જેહનો ત્રિકાલસ્પર્શી (= અનુગતકાલકલિત) પર્યાય, તે તેહનો વ્યંજનપર્યાય કહિઈ, જિમ ઘટાદિકનઈં મૃદાદિ પર્યાય. તૌ gવ નિરૂપતિ - “નાને તિા __ नानाकालानुगतः व्यञ्जनाभिधानपर्याय:।
તત્ર સૂર્યપર્વઃ સૂમો વર્તમાનકવો: ૨૪/રા प्रकृते दण्डान्वयस्त्वेवम् - व्यञ्जनाभिधानपर्यायः नानाकालानुगतः। तत्र (यः) सूक्ष्मः वर्तमानश्च (પર્યાયઃ સ.) દિ ઉર્થપર્યયઃ ૩:૧૪/રા श यो यस्य नानाकालानुगतः = त्रिकालस्पर्शी स्थूलश्च पर्यायः स तस्य व्यञ्जनाभिधानपर्यायः 5 = व्यञ्जनपर्यायः = शब्दपर्यायः कथ्यते, नानाक्षणवर्त्तित्वेन शाब्दिकसङ्केताश्रयतया शब्दविषयत्वात् । ४. यथा घटादेः मृन्मयत्व-पार्थिवत्वादिपर्यायः अतीताऽनागतवर्तमानकालानुगततया व्यञ्जनपर्याय उच्यते ।
नियमसारवृत्तौ तु “व्यज्यते = प्रकटीक्रियते अनेन इति व्यञ्जनपर्यायः। कुतः ? लोचनगोचरत्वात्, का पटादिवत् । अथवा सादि-सनिधनमूर्त्तविजातीयविभावस्वभावत्वात्, दृश्यमानविनाशस्वरूपत्वाद्” (नि.सा.१५ ગુ.કૃ.૩૭) રૂતિ પ્રમા
અવતરલિક :- વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું જ ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં નિરૂપણ કરે છે.
શ્લોકાર્ચ - ‘વ્યંજન” નામનો પર્યાય અનેક કાળમાં અનુગત છે. તથા ત્યાં સૂક્ષ્મ અને વર્તમાનકાલીન પર્યાય અર્થપર્યાય કહેવાયેલ છે. (૧૪(૨)
* વ્યંજનપચનું નિરૂપણ # વ્યાખ્યાર્થ:- જે પદાર્થમાં વર્તમાન, ભૂત અને ભવિષ્ય - આમ ત્રણેય કાળને સ્પર્શનારો અને 4 સ્થૂલ એવો જે પર્યાય હોય તે પર્યાય તે પદાર્થનો વ્યંજનપર્યાય કહેવાય છે. વ્યંજન' પદનો અર્થ થાય આ છે “શબ્દ'. તેથી વ્યંજનપર્યાય શબ્દપર્યાય તરીકે પણ કહેવાય છે. ત્રિકાલાનુગત પર્યાયમાં શાબ્દિક સંકેત G! થઈ શકતો હોવાથી તે શબ્દનો વિષય બની શકે છે. તેથી તે શબ્દપર્યાય = વ્યંજનપર્યાય કહેવાય
છે. જેમ કે ઘટ વગેરેનો મૃન્મયત્વ, પાર્થિવત્વ વગેરે પર્યાય વ્યંજનપર્યાય કહેવાય છે. કારણ કે તે સ અતીત, અનાગત અને વર્તમાન – એમ ત્રણેય કાળમાં અનુગત છે.
જ દિગંબર દૃષ્ટિએ વ્યંજનપર્યાય (નિ.) નિયમસારવૃત્તિમાં દિગંબર પદ્મપ્રભજી તો વ્યંજનપર્યાયની ઓળખ આપતાં જણાવે છે કે વસ્તુ જેનાથી વ્યક્ત થાય = પ્રગટ થાય તે વ્યંજનપર્યાય છે. શા કારણે ? પટાદિની માફક ચક્ષુગોચર હોવાથી અથવા સાદિ-સાંત મૂર્ત વિજાતીયસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો 8 ધ.માં “અનુમત’ અશુદ્ધ પાઠ. 1 મો.(૨)માં “કલિત પાઠ નથી. • પુસ્તકોમાં “સૂષિમ’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.